Shikhar Dhawan Sophie Shine Marriage : શિખર ધવન અને સોફી શાઇન છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે અને સાથે રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે.
Shikhar Dhawan Marriage: ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફરી એકવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. જી હા... તમે સાચું સાંભળ્યું, શિખર પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. શિખર અવારનવાર તેની ગર્લફ્રેન્ડ સાથે ચર્ચામાં રહે છે. શિખરના ફેન્સ માટે આ મોટા સમાચાર છે.
India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના છેલ્લા મુકાબલામાં શુભમન ગિલ અને અભિષેક શર્માએ કમાલ કરી દીધો. બંનેએ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે જ ભારતે પણ 2-1થી સીરિઝ પર કબજો જમાવી લીધો. ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા સામે 5 મેચોની ટી-20 સીરિઝ રમશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કુલ ₹11.14 કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. ED ની તપાસ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સંબંધિત અનેક રાજ્યોમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે.
ગેરકાયદે સટ્ટાબાજી એપને લઈને ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર EDનો સકંજો કસાયો
Shikhar Dhawan : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ EDની રડારમાં આવી ગયો છે. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં 'ગબ્બર'ની પણ પૂછપરછ કરવામાં આવશે. તાજેતરમાં સુરેશ રૈના સહિત ઘણા ક્રિકેટરોની આ સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી છે.
Shikhar Dhawan : શિખર ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જોકે ધવનને ખબર નહોતી કે તેને ક્રિકેટમાંથી આટલી ઝડપથી નિવૃત્તિ લેવી પડશે. શિખર ધવને તે બે ખેલાડીઓ વિશે વાત કરી છે જેના કારણે તેની કારકિર્દી વહેલી સમાપ્ત થઈ ગઈ હતી.
Shikhar Dhawan and Sophie Shine : શિખર ધવન અને તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇનની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ ? શિખરે પોતે હવે આ રહસ્ય ખોલ્યું છે. તેણે જણાવ્યું કે બંને પહેલી વાર ક્યાં મળ્યા હતા.
Shikhar Dhawan: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર શિખર ધવન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેનું નામ સોફી સાઈન સાથે જોડાઈ રહ્યું છે અને તે ઘણી વખત ધવન સાથે જોવા મળી છે. હવે સોશિયલ મીડિયા પર ગબ્બરે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
Rohit Sharma: રોહિત શર્માનું બેટ ચેન્નાઈ સુપર કિંગ સામે જબરદસ્ત પ્રદર્શન કરતું જોવા મળ્યું હતું અને તેમણે આ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રોહિતે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Shikhar Dhawan and Shophie Shine : પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં છે. તેની અને સોફી શાઈન ડેટિંગની અફવાઓ તેજ થઈ ગઈ છે. ધવને સ્વીકાર્યું કે તે કોઈને ડેટ કરી રહ્યો છે. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોફી શાઈન જોવા મળી રહી છે.
Shikhar Dhawan Girlfriend : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન શિખર ધવન એક મિસ્ટ્રી વુમન સાથે જોવા મળ્યો હતો. આ મિસ્ટ્રી વુમન કોણ છે અને ધવન સાથે તેનો શું સંબંધ છે તેને લઈને ચાહકોના મનમાં સવાલ ઉભા થઈ રહ્યા છે.
Shikhar Dhawan : દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ જોવા ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સ્ટેન્ડમાં એક વિદેશી મહિલા પણ બેઠી હતી. ચાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે શિખર ધવન ફરી એકવાર વિદેશી મહિલાને ડેટ કરી રહ્યો છે ?
Champions Trophy 2025 : પાકિસ્તાનની યજમાનીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આના એક સપ્તાહ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ શિખર ધવન સહિત 4 ખેલાડીઓને ખાસ ભૂમિકા માટે નિયુક્ત કર્યા છે.
એક સમયે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરના મજબૂત સ્તંભ હતા પરંતુ સમયની સાથે કહાની બદલાઈ ગઈ. તેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે પોતાનું યોગદાન આપ્યું છે.
Shikhar Dhawan: રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ નજીકથી મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સના ડાયરેક્ટર સંજય બાંગડે સંકેત આપ્યા છે કે કેપ્ટન શિખર ધવનના ખભા પર ઇજાના કારણે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી બહાર રહેશે. શિખર ધવન રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં પણ રમી શક્યો ન હતો જેના લીધે સૈમ કુરેને કેપ્ટનશિપ કરી હતી.
શિખર ધવન અને રોહિત શર્માએ ભારત માટે ઈનિંગની શરૂઆત કરતા વનડેમાં 2013થી 2022 સુધી 5148 રન ફટકાર્યા છે. તો હવે ગબ્બરે હિટમેનની ખુબ પ્રશંસા કરી છે અને પોતાના બેસ્ટ પ્રદર્શન માટે રોહિત શર્માને ક્રેડિટ આપી છે.
એક જૂની કહેવત છે કે પ્રેમમાં બધુ ન્યાયી છે. આ કહેવતને સાચી સાબિત કરી છે ક્રિકેટ જગતના આ 5 જાણીતા ભારતીય ખેલાડીઓએ. જેણે સમાજ અને સરહદોની ચિંતા કર્યા વગર પ્રેમમાં તમામ સરહદો ઓળંગી. ખાસ વાત છે કે પ્રેમમાં આ ખેલાડીઓએ પોતાનું બધુ દાવ પર લગાવી દીધુ. પરિવાર અને સમાજની આલોચનાઓ બાદ પણ આ ખેલાડીઓની લવ સ્ટોરી આજે લોકોને ખુબ પ્રેરિત કરી રહી છે. આવો નજર કરીએ પાંચ એવા ભારતીય ક્રિકેટરો પર જેણે પ્રેમમાં તમામ હદ પાર કરતા ડિવોર્સી મહિલાઓ સાથે લગ્ન કર્યાં.
Shikhar Dhawan Divorce : ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા મુખર્જીના છૂટાછેડાને કોર્ટે મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે આ બંનેનો માર્ગ અલગ થઈ ગયો છે.
Unlucky Indian cricketers: આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ (ODI વર્લ્ડ કપ-2023) રમાવાનો છે. આઈસીસી ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન 3 ખેલાડીઓ એવા છે જેઓ માત્ર વર્લ્ડ કપ જ નહીં પરંતુ એશિયન ગેમ્સ માટે પણ લાયક નહોતા.
Akshay Kumar, Shikhar Dhawan offer prayers at Mahakaleshwar
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ આ વર્ષે 5 ઓક્ટોબરથી ભારત દ્વારા યોજવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ખેલાડીએ આ ટૂર્નામેન્ટને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.