નજર લાગતા જ શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણો, તુરંત કરો ઉપાય

Nazar Dosh Upay: એવું કહેવામાં આવે છે ખરાબ નજર લાગવાથઈ જીવનમાં અનેક મુસીબતો આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે, તમને ખબર કેવી રીતે પડે તે ખરાબ નજર લાગી છે અને જીવનમાં અચાનક આવેલી પરેશાનીના અનેક કારણો છે. તેના માટે તમે આ ચાર લક્ષણો જાણી લો.

નજર લાગતા જ શરીરમાં જોવા મળે છે આ 4 લક્ષણો, તુરંત કરો ઉપાય

Evil Eye: નજર લાગે તો કોઈના પણ જીવનમાં નકારાત્મકતા આવી શકે છે. જેના કારણે તેના પર ખરાબ શક્તિઓનો ઓછાયો થવા લાગે છે. જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી થઈ રહેલા કામ બગડવા લાગે છે. વ્યક્તિ બીમાર અને થાકેલું રહે છે. અને પરિવારમાં સમસ્યાઓ વધે છે. આ સાથે જ અનેક અનચાહી ઘટનાઓ થાય છે.

એવું કહેવામાં આવે છે ખરાબ નજર લાગવાથઈ જીવનમાં અનેક મુસીબતો આવી શકે છે. પરંતુ સવાલ એ છે કે, તમને ખબર કેવી રીતે પડે તે ખરાબ નજર લાગી છે અને જીવનમાં અચાનક આવેલી પરેશાનીના અનેક કારણો છે. તેના માટે તમે આ ચાર લક્ષણો જાણી લો.

1. જ્યારે કોઈને નજર લાગે છે તો તેની સાથે અણગમતી ઘટનાઓ બનવા લાગે છે. તે પહેલા કરતા વધુ બીમાર રહે છે અને તમને થાક લાગે છે.

2. જ્યારે કોઈને નજર દોષ અસર કરે છે તો તેને દરેક ક્ષેત્રમાં નિરાશાનો સામનો કરવો પડે છે અને તેને ગભરામણ થાય છે.

3. માથાનો દુઃખાવો અને ભારેપણું પણ નજર લાગવાના લક્ષણ છે. માથામાં દુખાવો થવાના કારણે વ્યક્તિને હંમેશા ગભરામણ થાય છે.

આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો:
 ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
​આ પણ વાંચો:  પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

4. નજર દોષના  કારણે વ્યક્તિને ઉંઘની સમસ્યા અને બેચેની શરૂ થઈ જાય છે. સાથે જ કામમાં મન ન લાગવું એ પણ નજરનું લક્ષણ છે.

આવી રીતે નજર દોષથી મેળવો મુક્તિ

- નજર દોષથી બચવા માટે રાહુ યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરવાથી લાભ થાય છે.

- નજર દોષથી બચવા માટે બુધવારે સપ્તધાન્ય એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરો.

- જે લોકોને વારંવાર નજર લાગવાથી નુકસાન થાય છે તેઓ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.

- નજર દોષને ખતમ કરવા માટે હનુમાનજીના મંદિરમાં જઈ તેમને ખભાનું સિંદૂર માથા પર લગાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news