શું મુશર્રફની આ સલાહે ચમકાવ્યો ધોનીનો સિતારો? પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે શું હતું કનેક્શન?

એક માણસે ધોનીના લાંબા વાળની દુનિયા સામે પ્રસંશા કરી અને એ હતા પરવેઝ મુશર્રફ. કહેવાય છેકે, આ લોંગ હેર સાથે જ ધોનીએ પહેલો ટી-20 વર્લ્ડ કપ ભારતને જીતાવ્યો હતો.

શું મુશર્રફની આ સલાહે ચમકાવ્યો ધોનીનો સિતારો? પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે શું હતું કનેક્શન?

નવી દિલ્હીઃ 2006માં લાહોરમાં રમાયેલી વનડેમાં ભારતની જીત બાદ પાકિસ્તાનનાં તત્કાલિન રાષ્ટ્રપતિ મુશર્રફે ટીમ ઈન્ડિયાનાં વખાણ કર્યા હતા. ધોનીની હેરસ્ટાઈલને વખાણીને મુશર્રફે પોતાની એક અલગ ઈમેજ રજૂ કરી હતી. પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પણ ધોનીના જબરા ફેન હતાં. તેમની એની બેટિંગ સ્ટાઈલની સાથો-સાથ તેની હેરસ્ટાઈલ પણ ખુબ પસંદ હતી. જાહેરમાં દુનિયા સામે કરી ચુક્યા છે આ વાતના વખાણ. અને તેઓ ધોનીને લાંબા વાળ રાખવાની સલાહ આપી હતી.

આ પણ ખાસ વાંચોઃ
બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં રમે?
ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો દગો! 42 વર્ષ પહેલાં 'દાદાના દુશ્મને' કરેલું આ કામ...
1 બોલમાં 16 રન! બોલરની બોલતી બંધ, દ્રવિડની જેમ ધીમું રમતો આ ખેલાડી અચાનક કેમ વિફર્યો

મુશર્રફને મળી હતી ફાંસીની સજા! દિલ્હીમાં થયો હતો પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનો જન્મ

 

 

ઉલ્લેખનીય છેકે, ધોનીના પિતા, ધોનીની બહેન તેનો સમગ્ર પરિવાર તેના મિત્રો, તેના ક્રિકેટ ટીમના કોચ અને રેલવેની નોકરી દરમિયાન તેના ઉચ્ચ અધિકારીઓ આ દરેકને ધોનીના લાંબા વાળા વાળી હેરસ્ટાલ પસંદ નહોંતી. પણ તેમ છતાં કોઈની પરવાહ કર્યા વિના ધોનીએ લાંબા વાળા રાખ્યાં હતાં. એવામાં એક માણસે ધોનીના લાંબા વાળની દુનિયા સામે પ્રસંશા કરી અને એ હતા પરવેઝ મુશર્રફ. કહેવાય છેકે, આ લોંગ હેર સાથે જ ધોનીએ પહેલો ટી-20 વર્લ્ડ કપ ભારતને જીતાવ્યો હતો. ત્યાર બાદ તેને આ હેરસ્ટાઈલના કારણે ઘણાં મોડેલિંગ અને એડ માટેના કોન્ટ્રાક્ટ પણ મળ્યાં હતાં. 

આ પણ ખાસ વાંચોઃ
કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...

શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...

પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું વલણ ભારત વિરોધી હતું. કારગિલમાં ભારતને છંછેડીને મુશર્રફે પોતાની ભારત વિરોધી છબીને છતી કરી હતી. જો કે એક કિસ્સો એવો પણ છે, જ્યારે મુશર્રફે ભારત માટે ખેલદિલી બતાવી હતી.

આ પણ ખાસ વાંચોઃરાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો
ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?
નાણામંત્રીની સાડીઓમાં છુપાયેલો છે બજેટનો રાઝ! લાલ રંગની સાડી સાથે બજેટનું કનેક્શન...

જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની મહેમાન હતી-
વર્ષ 2006માં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનાં પ્રવાસે ગઈ હતી, ભારતે પાકિસ્તાનને હરાવીને વન ડે સીરીઝ જીતી હતી. લાહોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં 46 બોલમાં 72 રન ફટકારીને ધોની પ્લેયર ઓફ ધ મેચ  બન્યા હતા. પાકિસ્તાનનાં તત્કાલિન રાષ્ટ્રપતિ મુશર્રફે સ્ટેડિયમમાં બેસીને આ મેચ નિહાળી હતી. મેચમાં ભારતની જીત થતાં મુશર્રફે ટીમ ઈન્ડિયા અને ખાસ કરીને ધોનીની બેટિંગનાં વખાણ પણ કર્યા હતા. 

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન

મુશર્રફ ધોનીના ફેન બની ગયા-
મુશર્રફે એમ. એસ ધોનીની રમતની સાથે તેમની હેરસ્ટાઈલનાં પણ ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે ધોનીને વાળ ન કપાવવાની અને લાંબા જ રાખવાની સલાહ આપી હતી, તેમણે કહ્યું હતું કે ધોની આ હેરસ્ટાઈલમાં સારા લાગે છે. આ એ સમય હતો જ્યારે ધોની પાસે ટીમ ઈન્ડિયાની કમાન હજુ આવી નહતી. આક્રમક બેટિંગ ઉપરાંત હેરસ્ટાઈલ સ્ટાઈલને કારણે ધોની આખી દુનિયામાં લોકપ્રિય બન્યા હતા. ધોનીએ પછી પણ પોતાની આ હેરસ્ટાઈલને જાળવી રાખી હતી. 

ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2008માં એશિયા કપમાં રમવા પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. મુંબઈમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનનાં સંબંધ તણાવગ્રસ્ત બન્યા હતા અને ત્યારથી આજ સુધી ભારતની ટીમ પાકિસ્તાનનાં પ્રવાસે નથી ગઈ.

આ પણ ખાસ વાંચોઃ
જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...

Trending news