Paris 2024: ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Paris 2024: પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થશે. ભારતનો પ્રથમ ખેલાડી 25 જુલાઈથી એક્શનમાં જોવા મળશે. 27 જુલાઈએ ભારતનું ઓલિમ્પિકમાં ખાતું ખુલી શકે છે. મેડલની સંખ્યા બે આંકડામાં પહોંચાડવાના ઈરાદાથી ભારતના 117 એથલીટ ઓલિમ્પિકમાં ભાગ લેશે. 
 

Paris 2024: ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. ફેન્સ આતૂરતાપૂર્વક પોતાના દેશના ખેલાડીઓને આ મહાકુંભમાં જોવાની રાહ જોઈ રહ્યાં છે. ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ ભારત આ વખતે વધુ મેડલ જીતવા માટે તૈયાર છે. તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં મળેલી જીતથી ફેન્સનો જુસ્સો અને આશા વધી છે. આ વખતે આશા છે કે ભારતના મેડલની સંખ્યા બે આંકડામાં પહોંચી જાય.

27 જુલાઈએ મળી શકે છે પ્રથમ મેડલ
ભારતના 16 રમતોમાં 70 પુરૂષ અને 47 મહિલાઓ સહિત કુલ 117 ખેલાડીઓ પેરિસ ગયા છે. ભારતીય દળમાં 140 સપોર્ટ સ્ટાફ અને અધિકારી પણ સામેલ છે. ભારતીય ખેલાડી 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેશે. ભારતની ઓલિમ્પિક સફર 25 જુલાઈએ વ્યક્તિગત આર્ચરી રાઉન્ડથી શરૂ થશે, જ્યારે મેડલ જીતવાની પ્રથમ તક 27 જુલાઈએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં હશે. અમે તમને અહીં ઓલિમ્પિક 2024માં ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ જણાવી રહ્યાં છીએ.

 

તારીખ ઈવેન્ટ સમય (IST)
25મી જુલાઈ તીરંદાજી (રેન્કિંગ રાઉન્ડ) 13:00 થી
26મી જુલાઈ કોઈ નહી કોઈ નહીં
27મી જુલાઈ બેડમિન્ટન (ગ્રુપ સ્ટેજ) 12:50 થી
  રોઇંગ 12:30 થી
  શૂટિંગ 12:30 થી
  બોક્સિંગ (R32) 19:00 થી
  હોકી (ભારત વિ ન્યુઝીલેન્ડ) 21:00
  ટેબલ ટેનિસ 18:30 થી
  ટેનિસ (R1) 15:30 થી
28મી જુલાઈ તીરંદાજી (ટીમ મેડલ મેચ) 13:00 થી
  બેડમિન્ટન 12:00 થી
  બોક્સિંગ (R32) 14:46 થી
  રોઇંગ 13:06 થી
  શૂટિંગ (મેડલ મેચ) 13:06 થી
  તરવું 14:30 થી
  ટેબલ ટેનિસ (R64) 13:30 થી
  ટેનિસ (R1) 15:30 થી
29મી જુલાઈ તીરંદાજી (ટીમ મેડલ મેચ) 13:00 થી
  બેડમિન્ટન 13:40 થી
  હોકી (ભારત વિ અર્જેન્ટીના) 16:15
  રોઇંગ 13:00 થી
  શૂટિંગ 12:45 થી
  ટેબલ ટેનિસ (R32) 13:30 થી
  ટેનિસ (R2)  
30મી જુલાઈ સ્વિમિંગ (મેડલ મેચ) 00:52 થી
  તીરંદાજી 15:30 થી
  બેડમિન્ટન 12:00 થી
  બોક્સિંગ 14:30 થી
  ઘોડેસવારી 14:30 થી
  હોકી (ભારત વિ આયર્લેન્ડ) 16:45
  રોઇંગ 13:40 થી
  શૂટિંગ (મેડલ મેચ) 13:00 થી
  ટેબલ ટેનિસ (R32) 13:00 થી
  ટેનિસ (R2) 15:30 થી
31મી જુલાઈ તીરંદાજી 15:30 થી
  બેડમિન્ટન 12:50 થી
  બોક્સિંગ (R16) 15:02 થી
  ઘોડેસવારી 13:30 થી
  રોઇંગ 13:24 થી
  શૂટિંગ (મેડલ મેચ) 13:24 થી
  ટેબલ ટેનિસ (R32) 13:30 થી
  ટેનિસ (3R) 15:30 થી
1લી ઓગસ્ટ તીરંદાજી 13:00 થી
  એથ્લેટિક્સ 11 PM થી
  બેડમિન્ટન 12:00 થી
  બોક્સિંગ 14:30 થી
  ગોલ્ફ 12:30 થી
  હોકી (ભારત વિ બેલ્જિયમ) 13:30
  રોઇંગ 13:20 થી
  સઢવાળી 15:30 થી
  શૂટિંગ (મેડલ મેચ) 13:00 થી
  ટેબલ ટેનિસ 13:30 થી
  ટેનિસ 15:30 થી
2 ઓગસ્ટ તીરંદાજી 13:00 થી
  એથ્લેટિક્સ 21:40 થી
  બેડમિન્ટન (સેમી ફાઈનલ) 12:00 થી
  બોક્સિંગ 19:00 થી
  ગોલ્ફ 12:30 થી
  હોકી (ભારત વિ ઓસ્ટ્રેલિયા) 16:45
  જુડો (મેડલ મેચ) 13:30 થી
  રોઇંગ (મેડલ મેચ) 13:00 થી
  સઢવાળી 15:30 થી
  શૂટિંગ 12:30 થી
  ટેબલ ટેનિસ (સેમી-ફાઇનલ) 13:30 થી
  ટેનિસ (મેડલ મેચ) 15:30 થી
3 ઓગસ્ટ તીરંદાજી (મેડલ મેચ) 13:00 થી
  એથ્લેટિક્સ (શોટ પુટ ફાઇનલ) 23:05
  બેડમિન્ટન (મેડલ મેચ) 12:00 થી
  બોક્સિંગ 19:32 થી
  ગોલ્ફ 12:30 થી
  રોઇંગ (મેડલ મેચ) 13:12 થી
  સઢવાળી 15:30 થી
  શૂટિંગ (મેડલ મેચ) 13:00 થી
  ટેબલ ટેનિસ (મેડલ મેચ) 17:00 થી
  ટેનિસ (મેડલ મેચ) TBD
4ઠ્ઠી ઓગસ્ટ તીરંદાજી (મેડલ મેચ) 13:00 થી
  એથ્લેટિક્સ 13:35 થી
  બેડમિન્ટન (મેડલ મેચ) 12:00 થી
  બોક્સિંગ (QF/SF) 14:30 થી
  અશ્વારોહણ (અંતિમ) 13:30
  ગોલ્ફ (મેડલ મેચ) 12:30
  હોકી (QF) 13:30 થી
  સઢવાળી 15:30 થી
  શૂટિંગ (ફાઇનલ) 12:30 થી
  ટેબલ ટેનિસ (મેડલ મેચ) 17:00 થી
5મી ઓગસ્ટ એથ્લેટિક્સ (5k ફાઇનલ) 22:34 થી
  બેડમિન્ટન (મેડલ મેચ) 13:15 થી
  સઢવાળી 15:30 થી
  શૂટિંગ (ફાઇનલ) 13:00 થી
  ટેબલ ટેનિસ 13:30 થી
  કુસ્તી 18:30 થી
6 ઓગસ્ટ એથ્લેટિક્સ (લાંબી કૂદની ફાઇનલ) 13:50 થી
  બોક્સિંગ (સેમી-ફાઇનલ) 01:00 થી
  હોકી (સેમિ-ફાઇનલ) 17:30 થી
  સઢવાળી (મેડલ મેચ) 15:30 થી
  ટેબલ ટેનિસ 16:00 થી
  કુસ્તી (મેડલ મેચ) 14:30 થી
7 ઓગસ્ટ એથ્લેટિક્સ (3k સ્ટીપલચેઝ ફાઈનલ) 11:00 થી
  બોક્સિંગ 01:00 થી
  ગોલ્ફ 12:30
  સઢવાળી 11:00 થી
  ટેબલ ટેનિસ 13:30 થી
  વેઈટ લિફ્ટિંગ (49 કિગ્રા ફાઈનલ) 23:00
  કુસ્તી (મેડલ મેચ) 14:30 થી
8 ઓગસ્ટ એથ્લેટિક્સ (ભાલો ફેંક ફાઇનલ) 13:35 થી
  ગોલ્ફ 12:30
  હોકી (મેડલ મેચ) 17:30 થી
  ટેબલ ટેનિસ 13:30 થી
  કુસ્તી 14:30 થી
9 ઓગસ્ટ બોક્સિંગ (ફાઇનલ) 01:32 થી
  એથ્લેટિક્સ (મેડલ મેચ) 14:10 થી
  ગોલ્ફ 12:30
  હોકી (મેડલ મેચ) 14:00 થી
  કુસ્તી (મેડલ મેચ) 14:30 થી
10મી ઓગસ્ટ બોક્સિંગ (મેડલ મેચ) 01:00 થી
  એથ્લેટિક્સ (મેડલ મેચ) 22:20 થી
  ગોલ્ફ (મેડલ મેચ) 12:30 થી
  ટેબલ ટેનિસ (મેડલ મેચ) 13:30 થી
  કુસ્તી 15:00 થી
11 ઓગસ્ટ બોક્સિંગ (મેડલ મેચ) 01:00 થી
  કુસ્તી (મેડલ મેચ) 14:30 થી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news