PAK Vs NZ Test: ચાલુ મેચમાં પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો, બાબરની જગ્યાએ આ પ્લેયરને સોંપી જવાબદારી

Pakistan captain: મળતી માહિતી અનુસાર બાબર આઝમની તબિયત ખરાબ થતા પાકિસ્તાનની ટીમે આ નિર્ણય કર્યો છે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. 

PAK Vs NZ Test: ચાલુ મેચમાં પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો, બાબરની જગ્યાએ આ પ્લેયરને સોંપી જવાબદારી

Pak vs NZ: પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા કે, પાકિસ્તાનની ટીમે મેચ વચ્ચે જ કેપ્ટન બદલ્યો છે. બાબર આઝમની બદલે સરફરાજ અહમદને કેપ્ટન તરીકે બાકીના મેચની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બાબર આઝમની તબિયત ખરાબ થતા પાકિસ્તાનની ટીમે આ નિર્ણય કર્યો છે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. 

બાબર આઝમને વાયરલ ફ્લૂ થતા ચાલુ મેચમાં બહાર નીકળવું પડ્યું હતું. હાલ સરફરાજ અહમદ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે મેચની વાત કરીએ તો, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ન્યૂઝીલેન્ડની સામે 438 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં બાબર આઝમ અને સલમાન આગાએ સદી બનાવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા કે, પાકિસ્તાનની ટીમે મેચ વચ્ચે જ કેપ્ટન બદલ્યો છે. બાબર આઝમની બદલે સરફરાજ અહમદને કેપ્ટન તરીકે બાકીના મેચની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બાબર આઝમની તબિયત ખરાબ થતા પાકિસ્તાનની ટીમે આ નિર્ણય કર્યો છે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. 

બાબર આઝમને વાયરલ ફ્લૂ થતા ચાલુ મેચમાં બહાર નીકળવું પડ્યું હતું. હાલ સરફરાજ અહમદ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યા છે. હવે મેચની વાત કરીએ તો, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ન્યૂઝીલેન્ડની સામે 438 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં બાબર આઝમ અને સલમાન આગાએ સદી બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news