કાંગારુઓને ભારે પડ઼ી અફઘાન જલેબી! શું ભારત જોડે હારશે તો વર્લ્ડકપથી બહાર થઈ જશે ઓસ્ટ્રેલિયા?

T20 World Cup AUS vs AFG : ન કમિન્સની હેટ્રિક કામ લાગી...કે ના ચાલ્યો મૈક્સી નો જાદુ...વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ધરાશાઈ થઈ ગઈ ઓસ્ટ્રેલિયા, સેમીફાઈનલનો પેંચ ફસાયો. આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ટક્કર બની શકે છે નિર્ણાયક...

કાંગારુઓને ભારે પડ઼ી અફઘાન જલેબી! શું ભારત જોડે હારશે તો વર્લ્ડકપથી બહાર થઈ જશે ઓસ્ટ્રેલિયા?

About the Author