Denied Indian Citizenship: IPL 2026 દરમિયાન, એક મહાન બોલરે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોતાના પુસ્તકમાં, બોલરે ખુલાસો કર્યો છે કે તેને ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેમાં રમવાની ઓફર મળી હતી.
Rashid Khan: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ખુલાસો કર્યો છે કે, તેમને ભારત અને ઓસ્ટ્રેલિયા તરફથી નાગરિકતા અને તેમના દેશ વતી રમવાની ઓફર મળી હતી, પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો તે પોતાના દેશ માટે નહીં રમે, તો બીજા કોઈ દેશ માટે પણ નહીં રમે.
Gujarat Titans Playing 11: IPL 2026 પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમ કોમ્બિનેશન અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. ટીમ પાસે મજબૂત ટીમ છે, પરંતુ પ્લેઇંગ ઇલેવન નક્કી કરવું ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ બની શકે છે.
Rashid Khan : અફઘાનિસ્તાને આખરે 2026ના T20 વર્લ્ડ કપમાં UAEને પાંચ વિકેટથી હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી છે. રાશિદ ખાને આ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.
Rashid Khan: બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની 9મી મેચમાં બાંગ્લાદેશે જીત મેળવી છે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે 154 રન બનાવ્યા હતા, પરંતુ અફઘાનિસ્તાન ફક્ત 146 રન જ બનાવી શક્યું અને 8 રનથી મેચ હારી ગયું. જો કે, આ મેચમાં અફઘાનિસ્તાનના દિગ્ગજ બોલર રાશિદ ખાને ઐતિહાસિક સિદ્ધિ મેળવીને બધાને ચોંકાવી દીધા છે.
એશિયા કપ 2025 પહેલા એક સ્ટાર ક્રિકેટર પર અચાનક દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ ક્રિકેટરના મોટા ભાઈનું અચાનક અવસાન થયું છે. 26 વર્ષીય સ્ટાર ક્રિકેટર હાલમાં શારજાહમાં ચાલી રહેલી T20 ત્રિકોણીય શ્રેણીમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
IPL : IPL એક એવી લીગ છે જ્યાં એક પછી એક રોમાંચક મેચો જોવા મળે છે. ઘણી વખત છેલ્લા બોલ સુધી મેચ જાય છે અને ગમે ત્યારે ર મેચનું પાસુ પલટાઈ જાય છે. આજે અમે તમને એવી જ એક મેચની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો.
IPL 2025 : IPL શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ચાહકો પણ આ સિઝન માટે ખૂબ જ ઉત્સુક છે. IPL દરમિયાન ક્રિકેટરોની પત્નીઓ અને તેમની ગર્લફ્રેન્ડને લઈને ઘણી ચર્ચા થાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવા કયા ખેલાડીઓ છે જે લગ્ન પછી પહેલીવાર IPL રમતા જોવા મળશે.
જેમના દેશમાં ઘુસેલાં છે આતંકીઓના આકા...તેઓ વિદેશમાં જઈને શીખ્યા બોલિંગ, બેટિંગ,,,હવે વર્લ્ડ ચેમ્પિયનને વર્લ્ડ કપમાં ચખાડ્યો છે હારનો સ્વાદ....જાણો ક્રિકેટનો અનોખો કિસ્સો...
T20 World Cup AUS vs AFG : ન કમિન્સની હેટ્રિક કામ લાગી...કે ના ચાલ્યો મૈક્સી નો જાદુ...વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ધરાશાઈ થઈ ગઈ ઓસ્ટ્રેલિયા, સેમીફાઈનલનો પેંચ ફસાયો. આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ટક્કર બની શકે છે નિર્ણાયક...
INDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
T20 World Cup 2024: અફઘાનિસ્તાનની ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો છે. ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને બધાના હોશ ઉડાવી દીધા છે.
Rashid Khan-Cain Williams-Spencer Jones in Ranthambore, Rajasthan
આઈસીસી અન્ડર 19 ક્રિકેટ વિશ્વકપની શરૂઆત શુક્રવાર (19 જાન્યુઆરી) થી થઈ રહી છે. જેનું આયોજન આફ્રિકામાં થશે. વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં કોઈ ખેલાડીનો ભાઈ, કોઈનો ભત્રીજો તો કોઈ પ્લેયર્સનો પુત્ર રમવા ઉતરશે.
Rashid Khan Demise: જાણીતા સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાનનું મંગળવારે 55 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. કોલકત્તાની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
ભારતીય અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે સ્ટાર સ્પિનર રાશિદ ખાનની વાપસી થઈ છે.
Afghanistan Cricket:અફઘાનિસ્તાન ક્રિકેટના રાશિદ ખાનને કોણ નથી ઓળખતું? આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંના એક રાશિદ ખાનને એક સમયે શરણાર્થી શિબિરમાં દિવસો પસાર કરવા પડ્યા હતા. પરંતુ હવે આ અફઘાન ખેલાડી વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી રહ્યો છે.
World Cup 2023: આઈસીસી વિશ્વકપમાં અફઘાનિસ્તાને કમાલ કરી દીધો છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ અફઘાનિસ્તાને હવે ચેન્નઈમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આ સાથે વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાને પ્રથમવાર પાકિસ્તાનને હરાવ્યું છે.
World Cup 2023 Ind vs Afg 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ચેન્નાઈના ચોપક ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે ટીમ ઈન્ડિયા દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. ત્યારે જાણીએ કે કયા કયા અફઘાની ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં ભારત માટે બની શકે છે મોટો ખતરો,,,શું છે તેના કારણો....
Asia Cup 2023: એશિયા કપમાં શ્રીલંકાએ બે રને જીત મેળવી સુપર-4માં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
IPL 2023: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે RCB માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સના મુકાબલામાં સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. પરંતુ તેનો ઘણા લોકો વિરોધ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે રાશિદ ખાન આ એવોર્ડનો હકદાર હતો. શું તમને ખબર છે કે એવોર્ડ વિજેતાનો નિર્ણય કોણ કરે છે?