અફઘાનિસ્તાન

સ્વર્ગની પરીઓને પણ પાછળ પાડી દે તેવી છે અફઘાની મહિલાઓ, સોશિયલ મીડિયા પર ટપોટપ પડી રહી છે તસવીરો

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં જે આતંક મચાવ્યો છે, તે આખી દુનિયા સામે છે. તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) માં એવા એવા ફરમાન જાહેર કર્યા છે, જે લોકોની આઝાદી છીનવી લે તેવા છે. આવામાં તાલિબાન સરકારે મહિલાઓને બુરખો અને હિજાબ પહેરાવવાનું ફરમાન કર્યું છે. પરંતુ અફઘાન મહિલાઓએ (Afghan Women) તેનો વિરોધ દર્શાવ્યો છે. 

Sep 16, 2021, 09:26 AM IST
Sunday Special: Banas Dairy Is Now In Varanasi PT4M36S
EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics PT7M18S

EDITOR'S POINT: દૂધિયા રાજકારણમાં વિવાદની રાજનીતિ

EDITOR'S POINT: Politics Of Controversy In Milk Politics

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: Kashmir Issue Of Taliban PT7M35S

EDITOR'S POINT: તાલિબાનનો કાશ્મીર રાગ

EDITOR'S POINT: Kashmir Issue Of Taliban

Sep 4, 2021, 10:15 PM IST
EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar PT3M55S

EDITOR'S POINT: OBC અનામત પર આરપાર

EDITOR'S POINT: OBC Anamat Par Aar Paar

Sep 4, 2021, 10:10 PM IST
EDITOR'S POINT: Coronavirus Third Wave In India PT4M54S

ITBP જવાન અફઘાનિસ્તાનથી ગુજરાત પરત ફર્યાના ત્રીજા દિવસે તાલિબાને હુમલો કર્યો

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની કહેરની રોજ એક નવી દાસ્તાન સામે આવતી હોય છે. તાલિબાનોના ખૌફનો પુરાવા પણ મળતા રહે છે. ત્યારે અનેક ભારતીયો આ આતંકથી હેમખેમ મુક્ત થઈને ભારત પરત ફર્યાં છે. આવામાં પાલનપુરના એક ITBPના જવાન પોતાને ખુશનસીબ માને છે કે, તેમના ભારત આગમનના બે દિવસ બાદ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો. જે સમયે અફઘાનિસ્તાનમાં વિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે પાલનપુરના ITBPના જવાન શોકતખાન ચાવડા અફઘાનિસ્તાનમાં જ ફરજ પર હતા. તેમના અફઘાનિસ્તાનના મજારે શરીફ છોડયાના ત્રીજાજ દિવસે તાલિબાનો (Taliban) એ કબજો લીધો હતો. 

Sep 4, 2021, 09:33 AM IST

અફઘાનિસ્તાનથી હેમખેમ પરત આવ્યો ગુજરાતી યુવક, કહ્યું-કેમ્પમાં હતા એટલે સલામત હતા

અફઘાનિસ્તાન (Afghanistan Crisis) પર તાલિબાને કબજો (Taliban Terror) મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે નવસારીના ચીખલીનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો છે. આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અફઘાનિસ્તાન (Afghan Lives Matter) થી પરત આવેલ ડેરીક લાડે ઝી 24 કલાકની વાતચીતમાં જણાવ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ આવનારા સમયમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ થશે.

Aug 25, 2021, 08:13 AM IST

Afghanistan થી ભારત આવ્યા નાનકડા મહેમાન, તેમની માસુમિયતે સૌનું દિલ જીતી લીધું

આ વિમાનમાં કાબુલથી હિંડન સુધી પહોંચેલા લોકોમાં કેટલાક માસુમ બાળકો પણ આવ્યા છે. જેમાં એક બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. આ બાળક પાસે ભારતીય પાસપોર્ટ ન હતો, પણ માતાના ખોળામાં આવેલ આ બાળકને સરકારે રોક્યો ન હતો

Aug 22, 2021, 02:44 PM IST

અફઘાનિસ્તાન અને ગુજરાતનો વર્ષો જૂનો વેપારી નાતો તૂટ્યો, સૌરાષ્ટ્રના ડ્રાયફ્રૂટના વેપારીઓ સલવાયા

ગુજરાત અને અફઘાનિસ્તાનનો વર્ષોથી વેપારી નાતો રહ્યો છે. ગુજરાતીઓ અફઘાનિસ્તાન (Afghanistan) ના સૂકામેવા ખાતા આવ્યા છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનની એન્ટ્રી બાદ તેનો કબજો હવે તાલિબાનીઓના હાથમાં જતો રહ્યો છે. હાલ અફઘાનિસ્તાનનો અંધાધૂંધીભર્યો માહોલ જ ચર્ચામાં છે. ત્યાં બધુ ખોરવાઈ ચૂક્યુ છે. ત્યારે ગુજરાત સાથે થતો અફઘાનિસ્તાનનો ઈમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ પણ ખોરવાઈ ચૂક્યો છે. તેની સીધી અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં ડ્રાયફ્રુટ (Dry fruit) માર્કેટ પર જોવા મળી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 500 ટનનો બિઝનેસ (business) કઈ રીતે ખોરવાયો જુઓ ખાસ અહેવાલમાં.  

Aug 21, 2021, 08:28 AM IST
Sunday Special: 10 Mantras Of PM Modi In Amrut Mahotsav Of Independence PT9M3S
Sunday Special: Battle Of 2022 Will Be Fought Under The Leadership Of CM Rupani PT3M20S

AHMEDABAD: અમરાઇવાડીને અફઘાનિસ્તાન બનાવી દેનારા યુવકોની પોલીસે ધરપકડ કરી

અમરાઇવાડીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણી અંગે પોલીસ મૌન સેવી રહી છે. ઉપરાંત હત્યા ના ગુનામા અપહરણ ની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

Apr 16, 2021, 10:24 PM IST

અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાં વિસ્ફોટથી 17 લોકોના મોત, 50 ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અફઘાનિસ્તાનના સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે. 

Nov 24, 2020, 11:25 PM IST

તાબિલાન વિરૂદ્ધ અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એર સ્ટ્રાઇકમાં ઠાર માર્યા 29 આતંકવાદી

તાબિલાન (Taliban) વિરૂદ્ધ અફઘાનિસ્તાન (Afghanistan)ની સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને 3 અલગ અલગ સ્થળો પર કરવામાં આવેલી સ્ટ્રાઇક (Airstrikes)માં 29 આતંકવાદી ઠાર માર્યા છે.

Nov 7, 2020, 02:42 PM IST

VIDEO: તમે ક્યારેય નહીં જોયો હોય વિઝાની અરજી કરવા માટે આવો નજારો

પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે ભાગદોડ બે દિવસ પહેલા પૂર્વી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની પાસે વિઝા અપ્લાય કરનારની લાઇન લાગી હતી.

Oct 22, 2020, 07:12 PM IST