aamir khan

AAMIR KHAN ની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની સ્ટોરી પરથી ઉઠ્યો પડદો, ફિલ્મ જોતા પહેલાં આટલું જાણી લો

આમિર ખાનની ફિલ્મમાં જોવા મળશે વર્ષ 1968થી 2018 સુધીની કહાની, દર્શકો ફિલ્મની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ...'લાલસિંહ ચડ્ડા'ના મેકર્સ ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશનને રિલેટ થાય તે પ્રકારની ફિલ્મ લઈને આવ્યા છે. મનમોહનસિંહની સરકારથી લઈને નરેન્દ્ર મોદીની સરકાર બનવા સુધીના વાત ફિલ્મમાં દર્શાવાઈ છે. જો કે ફિલ્મમાં બાબરી મસ્જીદ ધ્વંસ અને નોટબંધી જેવા મુદ્દા દર્શાવવામાં આવ્યા નથી.

Sep 27, 2021, 03:01 PM IST