हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
91/ 6
(36)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અબડાસા ધારાસભ્ય
અબડાસા ધારાસભ્ય News
અજય તોમર
જયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. સીઆઇડી ક્રાઇમના એડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી વિગતો જણાવી... વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:10 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યામાં મનિષા છબીલની સંડોવણી...
jayanti bhanushali murder case solved : manisha, chhabil patel involvement જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24,2019, 18:05 PM IST
મનીષા ગોસ્વામી
જયંતિ ભાનુશાળીની હત્યા મનિષાએ કરી?
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તપાસની ઘમઘમાટ ચાલી રહ્યો છે. હત્યા કોણે કરી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધાટ ચાલી રહ્યા છે. જેમાં પોલીસને હત્યાનાને લઇને મહત્વની કડીઓ હાથ સાંપડી છે. મનીષા ગોસ્વામી સામે શંકાની સોય તકાયેલી છે
Jan 24,2019, 16:35 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા કેસ
જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? થશે ખુલાસો
jayanti bhanushali murder case : police give big detail in today press conference
Jan 24,2019, 16:30 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા
શું તબેલા માટે કરાયું હતું જયંતી ભાનુશાળી ખૂન?
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષા ગોસ્વામી તથા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિત આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મનિષા ગોસ્વામી નામની આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ હોવાનું કહેવાય છે. ત્યારે વિવાદિત મનીષા ગોસ્વામીના માલિકીનો એક તબેલો અને જયંતી ભાનુશાળીનું ફાર્મ હાઉસ આ હત્યાના પગલે વિવાદમાં આવ્યો છે.
Jan 10,2019, 13:14 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, બે માંથી એક મોબાઇલ ગાયબ
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ દ્વારા તાપસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તપાસ બાદ બહાર આવ્યું છે, કે તેમની હત્યા કરયા બદા તેમની પાસેથી એક મોબાઇલ ગાયબ થઇ ગયો છે. મહત્વનું છે, કે હત્યારા આ મોબાઇલ લઇને ગયા હાય તો પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકે છે.
Jan 9,2019, 20:12 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળ્યો મોટો પુરાવો, ગૂમ થયેલી બેગ મળી
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓ સુધી પહોંચાડતી એક મહત્વની કડી પોલીસને હાથ લાગી છે. ભૂજથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના આ કેસમાં પોલીસને આ સૌથી મોટો પુરાવો હાથ લાગ્યા છે. ગૂમ થયેલી બેગ પોલીસને મળી આવી છે. આ બેગ જયંતિ ભાનુશાળીની હોવાની માની હત્યારાઓ આ બેગ ઉઠાવી ગયા હતા
Jan 9,2019, 12:47 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા કોણે કરી? SIT તપાસનો ધમધમાટ
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરવાના પ્રકરણમાં તપાસ માટે રચાયેલી એસઆઇટીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jan 9,2019, 12:35 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાલી હત્યા કેસ: છબીલ પટેલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ
જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષ ગોસ્વામી તથા છબીલ પટેલસ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિક આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મહત્વનું છે, કે વાપીમાં રહેતી મનષા ગોસ્વામી નામની મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ છે. અને તેના નિવાસ્થાન પર ઝી 24 કલાકના રીપોર્ટર દ્વારા તપાસ કરતા ત્યાં પણ તાળું મારેલું હોવાની જાણ કારી મળી હતી.
Jan 8,2019, 20:16 PM IST
જયંતિ ભાનુશાળી
કોણ છે જયંતી ભાનુશાલી જેની હત્યાથી આખુ ગુજરાત ગાંજી ઉઠ્યું ?
કોણ છે જયંતી ભાનુશાલી જેની હત્યાથી આખુ ગુજરાત ગાંજી ઉઠ્યું ?
Jan 8,2019, 17:15 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યા મામલો: હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર
જ્યંતી ભાનુશાળીની હત્યાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. જેટલી આશંકા રાજકીય અદાવતને લઈને હત્યા થવાની છે. એટલા જ સવાલ વિપક્ષ દ્વારા રાજ્યની ભાજપ સરકાર પર ઉઠાવી રહ્યા છે. જે પ્રકારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા જ્યંતી ભાનુશાળીની હત્યા કરાઈ છે. તેને જોતા અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે SITની રચના કરવામાં આવી છે. જેમાં ATS અને ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ અને CID ક્રાઇમની ટીમ સામેલ છે.
Jan 8,2019, 16:28 PM IST
જયંતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળીના હત્યારાઓને છોડવામાં નહીં આવે: જીતુ વાઘાણી
જયંતિ ભાનુશાળીની સયાજી એક્સપ્રેસના એસી કોચમાં મુસાફરી દરમિયાન ગત મોડી રાતે ગોળીમારી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચ્યો છે. આ અંગે હત્યારાઓને છોડવામાં નહીં આવે: પરિવાર દ્વારા હત્યા મામલે છબીલ પટેલ સામે આશંકા સેવાઇ રહી છે. આ સંજોગોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, હત્યારાઓને છોડવામાં નહીં આવે.
Jan 8,2019, 15:40 PM IST
જયંતિ ભાનુશાળી હત્યા
છબીલ પટેલના આ 'ઢિંચક્યાઉવાળા' વાઈરલ VIDEOનું છે જયંતિ ભાનુશાળીની હત્યા સાથ
ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.
Jan 8,2019, 12:26 PM IST
Trending news
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 28ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી