અર્થવ્યવસ્થા

GDP ગ્રોથ પર નીતિ આયોગનું અનુમાન- વર્ષ 2021માં સ્થિતિમાં થશે સુધાર

નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, 'આપણે ચોક્કસપણે આગામી નાણાકીય વર્ષ (2021-22)ના અંત સુધી કોરોના વાયરસ મહામારીના પહેલાના સ્તર પર પહોંચી જશું.' તેમણે કહ્યું કે, હાલના નાણાકીય વર્ષમાં જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો રહેવાનું અનુમાન છે.

Dec 6, 2020, 04:46 PM IST

અનુમાનથી સારા રહ્યાં GDPના આંકડા, બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના આંકડા આવી ગયા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો થયો છે.
 

Nov 27, 2020, 06:17 PM IST

મોંઘવારી ભથ્થા પર મોદી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ માટે શું છે ખાસ

કોરોના સંકટના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ભારતમાં પણ લોકડાઉનના કારણે ધંધા રોજગારને આંચકો લાગ્યો. સાથે જ કેન્દ્ર સરકારને પણ ઘણી નાણાકીય ખાધ પડી. આ દરમિયાન મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે. 

Nov 23, 2020, 12:43 PM IST

ઇકોનોમિક રિકવરીના માર્ગે આગળ વધી ચૂક્યા છીએ આપણે, પીએમ મોદીએ ગણાવ્યા 5 કારણો

કોરોના સંકટ (Coronavirus) એ આખી દુનિયાની અર્થવ્યવસ્થા  (economy) ને પાટા પરથી ઉતારી દીધી છે. અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.

Oct 29, 2020, 01:53 PM IST

સાવધાન! દેશવ્યાપી હડતાળનું આહવાન, જનજીવન પર પડી શકે છે અસર

કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને સ્વતંત્ર મહાસંઘો/સંઘો દ્વારા સંયુક્ત રૂપથી ઓનલાઇન આયોજિત કામદારોના રાષ્ટ્રીય સંમેલન મહામારી વચ્ચે પહેલીવાર યોજાયું છે.

Oct 2, 2020, 08:48 PM IST

Rahul Gandhi એ 6 કારણ ગણાવતા કહ્યું 'મોદીના કારણે દેશ પરેશાન'

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. GDPમાં ઘટાડો, બેરોજગારી, નોકરી, કોરોના, GST જેવા તમામ મુદ્દાઓ માટે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. 

Sep 2, 2020, 03:37 PM IST

શેરબજાર પર રિઝર્વ બેન્કના ગવર્નરની મોટી ચેતવણી, જાણો શું કહ્યું

કોરોના સંકટને કારણે જ્યારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા સુધીના ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં શેર માર્કેટ સતત વધી રહ્યું છે. 
 

Aug 22, 2020, 04:24 PM IST

વધુ એક રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો શું થઇ શકે છે જાહેરાત

લોકડાઉન (Lockdown) બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. દેશની આર્થિક ગતિને પાટા પર લાવવા માટે જલદી જ કેન્દ્ર સરકાર એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

Jun 17, 2020, 11:56 AM IST

જાણો, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે શું છે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની તૈયારી

ઝી મીડિયાના ડાયરેક્ટ વિથ મિનિસ્ટર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પોતાની વાત રાખી હતી. તેમણે સ્વીકાર્યું કે, કોરોનાને કારણે સંકટ તો આવ્યું છે, પરંતુ પીએમ મોદીએ આપેલા રાહત પેકેજથી પશુરાલન દ્વારા અર્થવ્યવસ્થા ટ્રેક પર રહેશે. 

Jun 13, 2020, 05:05 PM IST

6 મહિના પુરા થતાં સરકાર ફરી કરશે GDP ની સમીક્ષા, US રિપોર્ટ પણ ભારતના ફેવરમાં

હાલના વર્ષે 2020-21 માટે અત્યાર સુધી સ્થિતિને જોતાં GDP દર 1.5% થી 2%નું અનુમાન લગાવ્યું છે પરંતુ છ મહિના પુરા થતાં ફરીથી સમીક્ષા કરશે. નાણા મંત્રાલયના ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમએ આ વાત કહી.

Jun 11, 2020, 09:14 PM IST

ભારતીય અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરશે કોરોના, નવી રિપોર્ટમાં થયા ઘણા ખુલાસા

આ દરમિયાન આપૂર્તિ વ્યવસ્થ્યા પર પ્રતિકૂળ અસર રહેશે. 'રેટિંગ એજન્સીના અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 5 ટકાનો ઘટાડો આવશે. જોકે આગામી નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ઝડપથી આવશે અને તેના 8.5 ટકા પર રહેવાનું અનુમાન છે.

Jun 9, 2020, 05:37 PM IST

એવી પ્રોડક્ટ બનાવો જે 'મેક ઇન ઇન્ડીયા' અને 'મેડ ફોર વર્લ્ડ' હોય: PM મોદી

CIIના 125 વર્ષ પુરાઅ થતાં શુભેચ્છા પાઠવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. દેશવાસીઓનું જીવન બચાવવાનું છે, અર્થવ્યવસ્થાને વધારવાની છે. કોરોનાકાળમાં ઓનલાઇન ઇવેન્ટ સામાન્ય થતી જાય છે.

Jun 2, 2020, 11:57 AM IST

ભારતમાંથી 16 અરબ ડોલર નિકાળી ચૂક્યા છે રોકાણકારો, ફરીથી વિકાસ દર રહેશે સકારાત્મક: રિપોર્ટ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન વચ્ચે ભારતમાં આર્થિક સંકટ જરૂરી આવ્યું છે. તેમછતાં 2020માં ભારતનો વિકાસ દર સૌથી વધુ સકારાત્મક રહેવાનો છે. અમેરિકા કોંગ્રેસના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

May 20, 2020, 05:08 PM IST

બેંકોનો લોન વૃદ્ધિ દર 2019-20માં પાંચ દાયકાના નીચલા સ્તર 6.14 ટકા પર પહોંચ્યો

અર્થવ્યવસ્થામાં નરમાઇ, ઓછી માંગ તથા બેંકોને જોખમ આવવાથી નાણાકીય વર્ષ 2019-20માં બેંકોના વહેંચાયેલા વૃદ્ધ દર ગત પાંચ દાયકામાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ચૂક્યો છે. રિઝર્વ બેંક આંકડા અનુસાર આ લોન વૃદ્ધિ દર 6.14 ટકા રહ્યો છે.

Apr 11, 2020, 02:30 PM IST

જો સરકાર સ્વીકારે FICCIની આ 20 વાતો, તો પાટા પર આવી જશે અર્થવ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યોના સીએમની સાથે શનિવારે મીટિંગ કરવા જઈ રહ્યાં છે. આ મીટિંગમાં સંભવ છે કે, આ વાત પર ચર્ચા થશે કે, કોરોના મામલે હાલમાં દેશમાં લોકડાઉન દૂર કરવું જોઇએ કે નહીં. આ બેઠક પહેલા ફિક્કી (FICCI)એ સરકારના એક્ઝિટ સ્ટ્રેટર્જિ આપી છે. ફિક્કીએ તેની સ્ટ્રેટર્જિમાં સરકારને ઘણા ઉપાય આપ્યા છે, જેમાંથી એક છે દેશના મુખ્ય શહેરોથી લોક્ડાઉન હટાવવાની વાત. આ ઉપરાંત ફિક્કીએ સરકારને કેટલાક એવા ઉપાય પણ આપ્યા છે જેનાથી દેશની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર લાવવાનો પ્રયત્ન શરૂ કરી શકાય છે. અહીં વિસ્તારથી વાંચો ફિક્કીએ સરકારને કયા કયા ઉપાય આપ્યા છે...

Apr 10, 2020, 05:02 PM IST

ભારતમાં કોરોડા લોકો પર ગરીબી અને બેરોજગારીનો ખતરો, વાંચો સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ

કોરોના વાયરસ સંક્રમણથી ચીન બહાર આવવા લાગ્યું છે. ચીનના મજૂર કામ પર પરત ફરવા લાગ્યા છે અને Lockdown પણ ખુલ્લી ગયું છે. પરંતુ તેનાથી વિપરિત માત્ર એક મહિનાની અંદર ભારતને આ વાયરસે આકાશ પરથી જમીન પર પટકવાની તૈયારી કરી દીધી છે. લોકડાઉન અને કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવ્સથામાં મંદીની વાત ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે તેના પર સંયુક્ત રાષ્ટ્રની વધુ એક રિપોર્ટ આવી છે જે એક ગંભીર ચેતવણી આપી રહી છે.

Apr 8, 2020, 03:51 PM IST

દુનિયાભરમાં શરૂ થઇ મંદી, હાલની સ્થિતિ 2009 કરતાં પણ ખરાબ: IMF

આઇએમએફે આજે સ્વિકારી લીધું છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા મંદીમાં આવી ગઇ છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ એટલે કે આઇએમએફની પ્રમુખે આજે કહ્યું કે આપણે મંદીના દૌરમાં પહોંચી ચૂક્યા છીએ અને હાલની સ્થિતિ 2009થી પણ વધુ ખરાબ છે. 

Mar 28, 2020, 03:12 PM IST

કોરોનાથી નબળી પડી ગ્લોબલ ઇકોનોમી, G-20 દેશ આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર

કોરોના વાયરસાના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા નબળી પડી ગઇ છે. ઘણા દેશ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તો બીજી તરફ G-20 દેશોએ આ મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે. 

Mar 26, 2020, 11:00 PM IST

કાબુમાં નથી આવી રહી બેરોજગારી, ફેબ્રુઆરીમાં વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર 7.78% પર

ફેબ્રુઆરીમાં બેરોજગારી દર ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે. બેરોજગારી દર આ સ્તર દેશની અર્થવ્યવસ્થામાં મંદીની અસરને દર્શાવે છે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં તે વાત સામે આવી હતી કે વર્ષ 2019માં બેરોજગારી દર 45 વર્ષના ઉચ્ચ સ્તર પર છે. 
 

Mar 2, 2020, 06:38 PM IST

મોદી સરકાર માટે સારા સમાચાર, બ્રિટન-ફ્રાન્સને પછાડીને ભારત બન્યું દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા 

ભારત દુનિયાનની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. તેણે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પણ પછાડી દીધા છે. અમેરિકાના શોધ સંસ્થાન વર્લ્ડ પોપ્યુલેનશન રિવ્યુ (World Population Review)એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિથી આગળ વધતા ભારત એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિક્સિત થઈ રહ્યું છે.

Feb 18, 2020, 09:39 AM IST