અહેમદ પટેલ

Ahmed Patel statement on LRD CAA and NRC watch video zee 24 kalak PT2M13S

અહેમદ પટેલે CAA, NRC અને LRD મુદ્દે આપ્યું નિવેદન

ભરૂચની મુનશી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,અહેમદ પટેલે મીડિયા સાથે ની મુલાકાતમાં LRD, CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યું હતું.

Jan 19, 2020, 11:20 PM IST

VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે. 

Nov 24, 2019, 03:31 PM IST

મહારાષ્ટ્રમાં બંધારણનો મજાક ઉડાવાનો પ્રયાસ કરાયો છેઃ અહેમદ પટેલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય લેવા માટે એનસીપી અને કોંગ્રેસની મોડી સાંજે બેઠક મળી હતી. ત્યાર પછી બંને પક્ષોની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહેવાયું કે, શિવસેનાએ ટેકો મેળવવા માટે તેમનો 11 નવેમ્બરના રોજ સંપર્ક કર્યો હતો.

Nov 12, 2019, 07:49 PM IST

કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતા તાબડતોબ મુંબઈ જઈ પવારને મળશે, સરકાર બનાવવા અંગે લેવાશે નિર્ણય!

મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે. 

Nov 12, 2019, 01:08 PM IST

અહેમદ પટેલના પુત્રને EDએ મોકલ્યું સમન્સ, 14,500 કરોડના કૌભાંડમાં થશે પુછપરછ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નજીકના રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. ફેસલની સ્ટર્લિંગ બાયોટેક કેસમાં પુછપરછ કરવામાં આવશે 
 

Aug 28, 2019, 10:36 PM IST

સાંડેસરા બેંક કૌભાંડઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના જમાઈની EDએ કરી પુછપરછ

ઈડીની તપાસમાં જાણવા મલ્યું છે કે, સાંડેસરા ગ્રુપે ભારતીય બેન્કોની ઓવરસીઝ બ્રાન્ચો પાસેથી પણ લગભગ 9000 કરોડની લોન લીધેલી છે 
 

Jul 30, 2019, 11:36 PM IST
ahemad patel case update PT2M1S

જુઓ રાજ્યસભા માં અહેમદ પટેલની જીત ને પડકારતી અરજી મામલે શુ છે અપડેટ

ગાંધીનગર : રાજ્યસભા માં અહેમદ પટેલની જીત ને પડકારતી અરજી નો મામલો, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની જુબાની શરૂ થતાં જ શક્તિસિંહના એફિડેવિટ ને લઇ બળવંત સિંહના વકીલે ઉઠવ્યો વાંધો , જે કોર્ટે માન્ય રાખતા શક્તિસિંહ ને કોર્ટે નવું એફિડેવિટ રજૂ કરવા કર્યો આદેશ

Jul 25, 2019, 05:55 PM IST

પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે.

Jul 14, 2019, 01:10 PM IST
Today Ahmed Patel Absent In High Court PT2M1S

રાજ્યસભાની ચૂંટણી અંગે આજે વધુ સુનાવણી, અહેમદ પટેલ હાજર નહી રહે

અહેમદ પટેલ કરેલી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. ઇલેક્શન પિટિશનની કોપીઓ જે અહેમદ પટેલને મળી તે ઓરિજિનલ છે કે ખોટી તેની એફએસએલમાં તપાસ કરવાની કરી પ્રથમ અરજી, બળવંત સિંહના લિસ્ટમાંથી અમિત શાહ, તેમજ સ્મૃતિ ઇરાણીનું નામ બાકાત કરવા માટેની પણ બીજી અરજી કરી હતી.

Jun 26, 2019, 12:05 PM IST

રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

અહેમદ પટેલના વકીલ તરીકે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહી દલીલો કરી, ચાલુ સુનાવણીમાં પી. ચિદમ્બરમનો ફોન રણકી ઉઠતાં તેમણે તાત્કાલિક નામદાર હાઈકોર્ટની માફી માગી, હાઈકોર્ટે પણ પ્રથમ ભૂલ ગણીને માફી આપી.  
 

Jun 20, 2019, 10:10 PM IST
Gujarat HC summons Ahmed Patel on June 20 PT2M13S

અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી

અહેમદ પટેલને જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે. રાજ્યસભાના સાંસદ આજે કોર્ટમાં હાજર રહેશે. ગત સુનવણીમાં ખરાબ તબિયતનો હવાલો આપીને હાજર રહ્યા ન હતા.

Jun 20, 2019, 10:30 AM IST

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ કારણે ફરી પકડશે ‘કોંગ્રેસનો હાથ’

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી વાર કોંગ્રેસમાં જોવા મળેતો નવાઇ નહી રાષ્ટ્રીય સ્તરે એનસીપી કોંગ્રેસમાં ભળે તો ગુજરાતમાં પણ એનસીપી કોંગ્રેસમાં ભળે અને ના છુટકે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાનો વારો આવી શકે છે. ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને બળવાખોરી માટે પંકાયેલા શંકરસિંહ વાઘેલા જીવનમાં વધુ એક વાર પક્ષ પલટો થવાનુ હોય તેવું લાગી રહ્યુ છે.

May 31, 2019, 06:18 PM IST

23 મેએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે: અહેમદ પટેલ

કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના મેમ્બર અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અહેમદ પટેલે કહ્યું કે, જ્યારે 23 મેંએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇના નામની આગળ વડાપ્રધાન નહીં હોય પરંતુ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે.

Apr 20, 2019, 01:04 PM IST
Press conference of congress leader Ahmed Patel PT11M3S

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની ચૂંટણી પૂર્વે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની ચૂંટણી પૂર્વે પ્રેસ કોન્ફરન્સ યોજવેામાં આવી હતી. આ કોન્ફરન્સમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

Apr 20, 2019, 12:25 PM IST

ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને લાંબા સમયથી ભાજપનો ગઢ રહેલા ગુજરાતમાં 1984 બાદ કોઈ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યો નથી. 1984ના સામાન્ય ઈલેક્શનમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી જીત્યા હતા. રાજ્યની વસ્તીમાં મુસ્લિમોની હિસ્સેદારી અંદાજે 9 ટકા છે, અને તેઓ પારંપરિક રૂપથી કોંગ્રેસના સમર્થક રહ્યાં છે. 

Apr 13, 2019, 09:16 AM IST
Ahmed patel tweet to answer PM modi's allegation PT1M15S

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે આપ્યો વડાપ્રધાન મોદીના આરોપોનો જવાબ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ઉપર મોદીએ અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડનો આરોપ લગાવ્યો તે પછી અહેમદ પટેલે તેજો જવાબ આપ્યો હતો. અહેમદ પટેલે કહ્યુ હતું કે એક ચોરને એવું જ લાગે કે બીજો પણ ચોર છે. ખરેખર તો આ ચૂંટણીલક્ષી આરોપથી વિશેષ કશું જ નથી.

Apr 6, 2019, 10:30 AM IST

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયાનો ઘટસ્ફોટ: APનો અર્થ અહેમદ પટેલ FAM નો અર્થ ફેમિલી

અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ મુદ્દે વચેટિયાની ભુમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલનાં હવાલાથી ઇડીએ પટિલાયા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે

Apr 4, 2019, 10:52 PM IST

ઉમેદવારી નોંધવાની ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસે ભરૂચ-દાહોદ માટે ઉમેદવારોની જાહેરાત કરી

કોંગ્રેસે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. શેરખાન પઠાણ અહેમદ પટેલના નજીકના ગણાય છે. તેઓ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઈ આદિવાસી સમાજ પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે.

Apr 4, 2019, 10:07 AM IST

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી ન લડવા માટે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ આપ્યું ધારદાર કારણ

લોકસભા ચૂંટણઈ 2019માં ગુજરાતમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. 

Apr 3, 2019, 02:26 PM IST

કોંગ્રેસે અંતિમ બાજી ખોલી, પરેશ ધાનાણી અને અહેમદ પટેલને ઉતારશે મેદાને

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેરા કરવામાં અનેક અસમંજસનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 23 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ બંધમાં રમી રહી હતી. હવે કોંગ્રેસે તેના હુકમના એક્કાઓ ખોલ્યા છે. અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને ટીકિટ મળે તેવી સંભાવનાઓ છે. જ્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ટીકિટ મળી શકે છે.

Apr 2, 2019, 08:02 PM IST