हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આનંદ
આનંદ News
Heavy Rains
જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય ગરમી અને ધોમધખતો તડકો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી છુટા છવાયા વરસાદને બાદ કરતા સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ નથી. સૌરાષ્ટ્રનાં ખેડૂતો વધારે એક વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ અસહ્ય ઉકળાટનાં કારણે નાગરિકો પણ ખુબ જ પરેશાન હતા. જો કે 2 વાગ્યા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
Aug 2,2020, 19:26 PM IST
આઈપીએલ
આઈપીએલ બાદ રાજકોટમાં શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, ક્રિકેટ રસિકોમાં આનંદ
સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, આગામી 14 મેથી રાજકોટમાં શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા રાજકોટ ખાતેના ખંઢેરી સ્ટેડિયમમાં આ લીગની તમામ મેચ યોજાશે, સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં વિવિધ પાંચ ટીમો સામસામે ટકરાશે
May 3,2019, 19:15 PM IST
અવિનાશ કાંબોજ
આણંદની IRMAના સ્ટૂડેન્ટને મળી સૌથી મોટી જોબ ઓફર, જાણો કેટલું મળ્યું પેકેજ
ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થિત દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)માં અભ્યાસ કરતાં અવિનાશ કાંબોજને રૂપિયા 50 લાખનું વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે.
Feb 15,2019, 7:10 AM IST
આનંદ
ગુજરાતનો આ પશુપાલક દૂધમાંથી નહીં પણ પશુ ગોબરમાંથી કરે છે લાખોની કમાણી
આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે. જયેશ પટેલ આમ તો ગ્રેજ્યુએટ થયેલા છે. પરંતુ તેમણે નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે.
Feb 3,2019, 15:42 PM IST
બેના મોત
વાસી ઉત્તરાયણના પર્વને લઇ રાજ્યામાં ધાબેથી પડવાના 31 કેસ નોંધાયા
વાસી ઉત્તરાયણઃ રાજ્યમાં દોરીથી ગળું કપાતાં 2 મોત, 84 ઘાયલ
Jan 15,2019, 19:09 PM IST
ચારના મોત
ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો, રાજ્યમાં ચાર લોકોના મોત
અમદાવાદમાં ધાબેથી પડી જવાના 12 કેસો, દોરી વાગવાના 16 કેસો, ઇમર્જન્સીના 25 કેસો નોંધાયા છે. મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં બાળકને પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે.
Jan 14,2019, 14:53 PM IST
પાંચ કોંગ્રેસ કાર્યકરો
દારૂની મહેફિલ માણતા હતા કોંગ્રેસના કાર્યકર્તા, પોલીસે કરી 5ની અટકાયત
અડાસમાં દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. વાસદ પોલીસે બાતમીના આધારે અડાસના માધવ ફાર્મમાં દરોડા પાડી પાંચ લોકોને ઝડપી પાડ્યા છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Jan 4,2019, 17:11 PM IST
ઇશા
ઇશા અને આનંદના લગ્નમાં ઉમટી પડ્યા સિતારા, ગેટઅપ અને લુક હતા જબરદસ્ત
Dec 13,2018, 11:05 AM IST
ઇશા
ઇશા અને આનંદના લગ્નમાં રસ હોય તો જાણી લો ખાસ વાતો
Dec 13,2018, 11:43 AM IST
ઇશા
ઇશા અને અાનંદના લગ્નની ખાસ તસવીરો, ઝાકઝમાળ જોઈને અંજાઈ જશે આંખો
Dec 13,2018, 10:42 AM IST
અંબાણી. ઇશા
ઇશા અંબાણીના સંગીતમાં નાચશે બિયોન્સે ! ફી જાણીને ઉડી જશે હોંશ
હાલમાં ઇટાલીના ટોચના ટુરિસ્ટ સ્પોટ લેક કોમો ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની સગાઈ કરવામાં આવી હતી
Oct 23,2018, 12:05 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'ક્યા ગમ હૈ, જો મુજસે છૂપા રહે હો...'
એકબીજાને ખુલીને મનની વાત કરવાનો હુનર હજુ આપણે શીખી શક્યા નથી. આને એવી રીતે પણ સમજી શકાય કે આપણે ખુલીને સરળતાથી પોતાના મનના 'હાલ' એકબીજાને રજુ કરી શકતા નથી.
Aug 10,2018, 8:54 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: ખુશ નથી, તો જણાવવું જોઈએ...
સમયની નાવડી તો આપણને સંબંધોના નવા, અલગ તટો પર મુસાફરી કરાવવા માંગે છે, પંરતુ આપણે અંદરના વિરોધથી એટલા તે ભરાયેલા છીએ કે 'ચશ્મા'ની આગળ કશું જ જોવા માંગતા નથી!
Jul 27,2018, 11:05 AM IST
Trending news
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા