આશાબેન પટેલ

આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિચિત્ર... ટ્વીટમાં લખ્યો હતો આ સંદેશ

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતા. આશાબેન પટેલની PM મોદી સાથેની આ તસવીર છેલ્લી સ્મૃતિચિત્ર બની રહી હતી.

Dec 12, 2021, 02:48 PM IST

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયતને લઇ મહત્ત્વના સમાચાર, જાણો Nitin Patelનું નિવેદન

ઊંઝાનાં પાટીદાર ધારાસભ્ય આશાબહેન પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ વધારે નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર ખસેડવામાં આવ્યાં છે.

Dec 12, 2021, 08:15 AM IST

ઊંઝાના ધારાસભ્ય આશાબેનની હાલત ગંભીર, હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર...

મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ (Ashaben Patel) હાલ ગંભીર હાલતમાં છે. ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની છે. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર સારવાર હેઠળ છે. ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઝાયડ્સ હોસ્પિટલ (zydus hospital) પહોંચ્યા હતા. તો મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમના હાલચાલ જાણવા પહોંચ્યા હતા. 

Dec 11, 2021, 03:57 PM IST
Unjha MLA Ashaben Patel Wrote A Letter To CM Rupani Regarding LRD PT6M12S

ઊંઝાના MLA આશાબેન પટેલે LRD મામલે સીએમને લખ્યો પત્ર

મહેસાણા: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે સીએમને પત્ર લખ્યો હતો. બિન અનામત વર્ગ અને અનામત વર્ગમાં ચાલી રહેલ LRD ભરતી મામલે પત્ર લખ્યો હતો. LRD ભરતીમાં SC, ST, OBC વર્ગના લોકો તેમજ સર્વણ સમાજના લોકો અન્યાય ના થાય તેવી માંગણી સાથે પત્ર લખ્યો હતો. કોઈપણ જાતિમાં ભેદભાવ વગર પરિપત્ર રહે તેમજ દરેકને પોતાનો હક જળવાઈ રહે એવો નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.

Feb 13, 2020, 08:30 PM IST
Unjha MLA Ashaben Patel Writes A Letter To Nitin Patel PT3M9S

ઊંઝાના MLA આશાબેન પટેલે નીતિન પટેલને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં...

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. સાબરમતી સરસ્વતી નદીના લીકમાં આવતા તળાવો ભરવા બાબતે પત્ર લખ્યો છે. ધરોઈ ઓવરફ્લો થાય તો તેનું પાણી સાબરમતી અને સરસ્વતી નદી સાથે લિંક તળાવોમાં પાણી છોડવા રજુઆત કરાઈ છે. આ પાણી સિંચાઈ તેમજ ભુગર્ભ જળ સંચય અંતગત એ વહી જતું પાણી ઉપયોગી બનશે તેને લઈ રજુઆત કરવામાં આવી છે.

Oct 1, 2019, 02:45 PM IST
Mehsana: Unjha APMC Chairman Elected PT2M14S

મહેસાણાઃ ઊંઝા APMCના ચેરમેનની નિયુક્તિ, જુઓ વિગત

મહેસાણાઃ ઊંઝા APMCના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે, આશાબેન પટેલના ટેકેદાર દિનેશ પટેલ બન્યા ચેરમેન. ચેરમેન તરીકે દિનેશ પટેલ બિનહરીફ ચૂંટાયા. વાઇસ ચેરમેન તરીકે શિવમ રાવલની નિયુક્તિ.

Jun 20, 2019, 02:20 PM IST
Unjha APMC Election, In Conversation With Traders PT15M7S

ઊંઝા APMC ચૂંટણી: જુઓ વિકાસ પેનલની જીત બાદ વેપારીઓએ શું કહ્યું

ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે, જેમાં આશા પટેલ જૂથ એટલે કે વિકાસ પેનલની જીત થઇ છે. તો નારાયણ પટેલના જૂથની હાર થઇ છે.ખેડુત વિભાગમાં 8 અને વેપારી વિભાગમાં 4 ડિરેકટરની ચૂંટણી યોજવામાં આવી હતી.

Jun 10, 2019, 06:30 PM IST

ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીતથી આશા પટેલનું વધશે કદ

એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMC માંથી 21 વર્ષ બાદ ભાજપના દિગ્ગજ અને વરીષ્ઠ એવા નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ છે. નારાયણ પટેલ સમર્થિત વિશ્વાસ પેનલની હાર સાથે ઊંઝા એપીએમસી અને મહેસાણાના રાજકારણમાં આશા પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. આશા પટેલ સમર્થિત પેનલના ભવ્ય વિજય સાથે હવે ઊંઝા પર આશા પટેલનો દબદબો જોવા મળશે તે નિશ્ચિત છે. જો કે આશા પટેલે આ જીતને ભાજપની જીત ગણાવી છે. 

Jun 10, 2019, 05:57 PM IST
Unjha APMC Election, Updates About Election PT9M33S

ઊંઝા APMC ચૂંટણી: જુઓ વિકાસ પેનલની જીત બાદ આશા પટેલ સાથેની ખાસ વાતચીત

ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે, જેમાં આશા પટેલ જૂથ એટલે કે વિકાસ પેનલની જીત થઇ છે. તો નારાયણ પટેલના જૂથની હાર થઇ છે.ખેડુત વિભાગમાં 8 અને વેપારી વિભાગમાં 4 ડિરેકટરની ચૂંટણી યોજવામાં આવી હતી.

Jun 10, 2019, 04:45 PM IST
Unjha APMC Election, Updates About Election PT4M39S

ઊંઝા APMC ચૂંટણી: જુઓ કેટલું થયું મતદાન

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.

Jun 9, 2019, 01:25 PM IST
Unjha APMC Election, One Farmer Dies During Voting Process PT5M2S

ઊંઝા APMC ચૂંટણી: ખેડૂત વિભાગમાં એક મતદારનું આકસ્મિક મોત

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.

Jun 9, 2019, 12:10 PM IST
Unjha APMC Election, In Conversation With Ashaben Patel PT6M36S

ઊંઝા APMC ચૂંટણી: મતદાન પ્રક્રિયા શરૂ ,આશાબેન પટેલ વિકાસ પેનલને જીતાડવા મેદાને

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.

Jun 9, 2019, 11:15 AM IST
Unjha APMC Election, Elections Start PT6M59S

ઊંઝા APMC ચૂંટણી: મતદાન પ્રક્રિયા શરૂ ,જુઓ કેવો છે માહોલ

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.જેને લઈને આશાબેન પટેલ વિકાસ પેનલને જીતાડવા મેદાને છે.

Jun 9, 2019, 10:35 AM IST
Unjha APMC Election, Vikas and Vishwas Panel to Contend for Elections PT6M56S

ઊંઝા APMC ચૂંટણી: વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.જેને લઈને આશાબેન પટેલ વિકાસ પેનલને જીતાડવા મેદાને છે.

Jun 9, 2019, 09:25 AM IST
Unjha APMC Election PT4M54S

આજે યોજાશે ઊંઝા APMCની ચૂંટણી , જુઓ વિગત

આજે ઊંઝા APMCની ચૂંટણી યોજાશે,વિકાસ અને વિશ્વાસ પેનલ ચૂંટણીમાં સામસામે છે. ગૌરાંગ પટેલ વિશ્વાસ પેનલના ઉમેદવાર છે અને છેલ્લા 8 વર્ષથી APMCના ચેરમેન છે. જ્યારે દિનેશ પટેલ વિકાસ પેનલના ઉમેદવાર છે.તો ધારાસભ્ય આશાબેન પટેલ દિનેશ પટેલના ટેકેદાર છે.જેને લઈને આશાબેન પટેલ વિકાસ પેનલને જીતાડવા મેદાને છે.

Jun 9, 2019, 08:25 AM IST

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ

લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.

May 28, 2019, 12:00 PM IST

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ

લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.

May 28, 2019, 08:49 AM IST

ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ

લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારના ભાવિ નક્કી થશે. ઊંઝા,જામનગર,ગ્રામ્ય માણાવદર, અને ધ્રાંગધ્રા બેઠક પરના ઉમેદવારને જનતા દ્વારા કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો ખુલાશો થશે અને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભાની સીટો સાથે વિધાનસભાની 4 સીટો પર થયેલી પેટાચૂંટણીનું પરિણામ આવશે. 
 
May 22, 2019, 11:54 PM IST

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.
 
Apr 19, 2019, 07:31 PM IST

શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

આશા પટેલનો શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર કરતો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. જોકે આ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે   

Apr 19, 2019, 05:20 PM IST