ઉધના

સુરત: ઉધનામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છેડતી કરતા જાહેરમાં સરભરા

શહેરના ઉધના વિસ્તારમાં રોડ રોમિયોએ યુવતી ની છેડતી કરતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મીરાનગર પાસેથી એક યુવતી બપોરના સમયે પસાર થઈ રહી હતી. દરમિયાન રોડ રોમિયો દ્વારા આ યુવતીની છેડતી કરી તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં યુવતીએ બુમાબુમ કરી લેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. યુવકને પકડીને જાહેરમાં જ તેની સરભરા ચાલુ કરી હતી. જોતજોતામાં ટ્યાં ટોળુ એકત્ર થવા લાગ્યું હતું. 

Mar 2, 2020, 11:26 PM IST
Fake gutkha factory at Udhna PT3M7S

સુરતના ઉધનામાં ડુપ્લિકેટ ગુટખાનું કારખાનું ઝડપાયું

સુરતના ઉધનામાં ડુપ્લિકેટ ગુટખાનું કારખાનું ઝડપાયું છે. મોડી રાત્રે ઉધના પોલીસે છાપો માર્યો હતો અને અલગ અલગ બ્રાન્ડના ગુટખા ઝડપાયા હતા. પોલીસે એક યુવાનની અટકાયત કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

Feb 15, 2020, 10:35 AM IST

સુરત: ઉધનામાં ખેલાયો ખૂની ખેલ, ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકી કરણપીણ હત્યા

ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Feb 8, 2020, 08:33 AM IST

સુરત: ઉધનાથી ગુમ થયેલા 3 બાળકો મુંબઇથી મળી આવ્યાં

શહેરના ઉધના વિસ્તારમાંથી ગઈ કાલે 3 બાળકો ગુમ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઉધનાથી ધ્રુવ, શિવમ અને સત્યમ નામના બાળકો ગુમ થયા હતાં. જો કે રાહતની વાત એ છે કે આ ગુમ થયેલા બાળકો મુંબઇના બોરીવલીથી મળી આવ્યાં છે. જેને લઈને ઉધના પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Dec 9, 2019, 11:14 AM IST
0812 Missing 3 children living in Surat s Udhana PT1M54S

સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયા....

સુરતના ઉધના વિસ્તારમાંથી ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. જેના કારણે સુરત પોલીસ દોડતી થઇ છે.

Dec 9, 2019, 12:00 AM IST
Dead Body Found In Suspicious Condition Of Laborer In Surat PT4M24S

સુરતના ઉધનામાંથી શ્રમિકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

સુરતના ઉધનામાંથી શ્રમિકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

Dec 7, 2019, 03:50 PM IST

સુરત : 4 માસના ગર્ભસાથે પરિણીતાએ ફાંસોખાઇ આપઘાત કર્યો

ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા

Oct 28, 2019, 07:08 PM IST
Rape With 14 Year Old Girl In Surat, 4 Arrested PT1M36S

સુરતમાં 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 4ની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષની માસુમ બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. એક મહિલાએ કપડાં અને મોબાઈલ ફોન આપવાની લાલચ આપી બાળકીને મહિલાએ હવસખોરોને સોંપી હતી. ઉધના પોલીસે ગુનો નોંધી મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

Oct 4, 2019, 03:55 PM IST

સુરત: એમ્રોડરીના કારખાનામાં લાગી આગ, ગુગળાઈ જતા એક કારીગરનું મોત

શહેરના ઉધના બીઆરસી નજીક આવેલ લકી ટિમ્બર ખાતે જય બજરંગ એમ્બ્રોડરીના કારખાનામાં રાત્રે શોર્ટ સર્કીટથી અચાનક આગ લાગતા કારીગરનું ગુગળાઈ જવાથી મોત નીપજયું છે. 

Aug 16, 2019, 04:13 PM IST
Mock drill by Surat fire department PT4M29S

સુરત ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી મોક ડ્રીલ

સુરત ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી મોક ડ્રીલ

Jul 27, 2019, 05:15 PM IST
Fire department seal shop and hospital in Surat PT1M37S

સુરતના ઉધનામાં ફાયર બ્રિગેડનો સપાટો, વિગતો જાણવા કરો ક્લિક

સુરતના ઉધનામાં ફાયર બ્રિગેડનો સપાટો, વિગતો જાણવા કરો ક્લિક

Jul 19, 2019, 10:55 AM IST

રાજસ્થાની પરિવારને એક ભૂલ ભારે પડી, ટ્રેનની અડફેટે આવી જતા 2ના મોત

સુરત-ઉધના રેલ્વે સ્ટેશન ખાડી પાસે ફરી એકવાર ટ્રેનની અડફેટે આવી જતા બે લોકોના કરુણમોત નિપજતા રેલ્વે તંત્ર દોડતુ થયુ હતું. રાજસ્થાની પરિવાર ભૂલથી બીજી ટ્રેનમાં ચઢી જતા ટ્રેનમાંથી ઉતરી ગયો હતો.

Jul 13, 2019, 02:35 PM IST
Blast in mobile PT1M46S

સુરતમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા રાહદારી પેંટ ઉતારી ભાગવું પડ્યું

સુરતનાં ઉધના વિસ્તારમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા અફડા તફડી મચી ગઇ હતી. ઉધના વિસ્તારમાં એક વ્યક્તિનાં ખીસ્સામાં અચાનક મોબાઇલમાં બ્લાસ્ટ થતા તેણે પેંટ કાઢી નાખવાની ફરજ પડી હતી. બ્લાસ્ટનાં કારણે તેનું પેંટ પણ સળગી ગયું હતું.

Jun 22, 2019, 09:50 PM IST
Surat Protest Demolition PT4M51S

સુરતની ઉધના ઝોન ઓફિસ બહાર કોણે કર્યો હોબાળો, જુઓ વીડિયો

સુરતની ઉધના ઝોન ઓફિસ બહાર ઇન્ડસ્ટ્રીયલ એકમમાં કામ કરતા કર્મચારીઓનો હોબાળો, ખોટી રીતે મનપાએ હેરાન કર્યાનો આક્ષેપ

May 31, 2019, 02:20 PM IST

શિક્ષિકાની ચોથા માળેથી મોતની છલાંગ, પરિવારમાં છવાયો માતમ

દેશમાં સતત આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે, લોકો માનસિક તણાવ સહીતના કિસ્સાઓમાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં એક શિક્ષિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાએ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.

May 5, 2019, 03:32 PM IST
Surat Teacher Suicide In Udhna Area PT2M28S

સુરતના ઉધનામાં શિક્ષિકાએ આ કારણે કર્યો આપઘાત

સુરતના ઉધનામાં શિક્ષિકાની મોતની છલાંગ, હરિહંત કોમ્પલેક્સના ચોથા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

May 5, 2019, 03:15 PM IST
Surat Fire Broke Down In Shreeji Hospital PT1M30S

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી... ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો ....હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

Mar 30, 2019, 11:10 PM IST

સુરત: ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં લાગી આગ, લોકોમાં મચી ભાગદોડ

શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 
 

Feb 17, 2019, 06:36 PM IST

સુરત: કાળા હાથ-પગ રંગી નવજાત બાળકી મળી, શીશું પર તાંત્રિક વિધી થઇ હોવાની આશંકા

શહેરના ઉધના વિસ્તારમાંથી આજે સવારના સમયે રાહદારીઓને એક તાજી જન્મેલી બાળકી રોડની એક તરફના ભાગે ત્યજી દેવાયેલી હાલમાં મળી હતી.

Dec 4, 2018, 07:27 PM IST

સુરતના ઉઘના વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા, CCTVમાં કેદ

સુરતા ઉધના વિસ્તારમાં કોલેજ જતાં વિદ્યાર્થીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ત્રણ શખ્સો યુવક સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે અચાનક જ એક શખ્સ યુવક પર હુમલો કરી દે છે.

Jul 14, 2018, 03:08 PM IST