pregnant woman

VADODARA: સયાજી હોસ્પિટલમાં 258 કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાઓની પ્રસુતિ

સયાજી હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગે 2020 માં કોવિડની આફત આવી ત્યારથી જ સગર્ભા સ્ત્રીઓને ધ્યાને રાખી સારવાર અને સલામત પ્રસુતિની ઉમદા કામગીરી થઇ રહી છે. વડોદરાના કોવિડ પોઝિટિવ કેસો નોંધાવાની શરૂઆત થઇ ત્યારથી જ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શહેરનાં પ્રથમ 9 કેસમાં સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે. 

May 22, 2021, 08:55 PM IST

Rajkot: કોરોના પોઝિટિવ સગર્ભાને ડોક્ટરે કરાવી પ્રસુતિ, સ્વસ્થ બાળકને આપ્યો જન્મ!

રાજકોટમાં (Rajkot) કોરોના પોઝિટીવ સગર્ભાને (Corona Positive Women) ખાનગી હોસ્પિટલનાં તબીબોએ પ્રસુતી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ (Child Birth) આપ્યો હતો

May 2, 2021, 03:52 PM IST

સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો જૂનાગઢ સિવિલે હાથ ઉંચા કર્યા, રાજકોટ કલેક્ટરે કરી ખાસ વ્યવસ્થા

* જૂનાગઢ સિવિલ હોસ્પિટલે હાથ કર્યા ઊંચા
* સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ સિવિલમાં જ થાય છે પોઝિટિવ સગર્ભાની પ્રસુતિ

Apr 25, 2021, 06:27 PM IST

ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો, યુવાનો અને મધ્યમવયના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, આવા વિકટ સમયમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે

Apr 19, 2021, 03:38 PM IST

સ્મીમેર હોસ્પિટલે અશક્યને શક્ય કરી બતાવ્યું, એક મહિલાને યમરાજ પાસેથી છીનવી લાવ્યા

- સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી
- બ્લડની ૧૬ બોટલ અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મહિલાને મૃત્યુના મૂખમાંથી ઉગારી સ્વસ્થ કર્યા
- સ્મીમેરની ગાયનેક અને એનેસ્થેસિયા વિભાગના ટીમવર્કથી મહિલાને મળ્યું નવજીવન

Apr 17, 2021, 09:48 PM IST

પ્રેમીએ પ્રેમિકાની ગર્ભવતી ભાભીના પેટ પર લાત મારી, ગર્ભમાં જ બાળકનું થયું મોત

  • પંકજ તેના માસીના પુત્ર અને મિત્ર એવા શનિ પાંડે સાથે તારાકુમારીના ઘરે આવ્યો હતો. તેણે તારાની ભાભી કમલાકુમારી સામે પોતાના અને તારાના પ્રેમનો એકરાર કર્યો હતો

Feb 20, 2021, 08:45 AM IST

OMG સાચવજો...હવાથી ગર્ભવતી થઈ મહિલા, 15 જ મિનિટમાં ડિલિવરી પણ થઈ ગઈ!

એક ઈન્ડોનેશિયન મહિલાએ વિચિત્ર દાવો કર્યો છે. જેને જાણીને તમે પણ દંગ રહી જશો.

Feb 18, 2021, 03:37 PM IST

ભારે બરફવર્ષામાં ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર સૂવાડી 12 KM પગપાળા લઈ ગયો પરિવાર, એમ્બ્યુલન્સ પહોંચી જ નહીં

કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે અને આ બરફવર્ષા સ્થાનિક લોકો માટે મુસિબત બની રહી છે. ઉત્તર કાશ્મીરના બારામૂલ્લાના રફિયાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં અનેક ઈંચ બરફવર્ષા થઈ અને આ બરફવર્ષા અબ્દુલ મજીદ તથા તેમના પત્ની માટે મોટી સમસ્યા બનીને આવી. 

Jan 6, 2021, 12:24 PM IST

પોલીસનો માનવીય ચહેરો: શ્રમજીવી ગર્ભવતી મહિલાની સગી જનેતાની જેમ કરી સંભાળ

હાલમાં લોકડાઉનની સ્થિતીમાં પોલીસનાં અનેક સ્વરૂપ જોવા મળ્યાં. ક્યાંક પોલીસનો ક્રુર ચહેરો, ક્યાંક પોલીસનો માનવતાસભર ચહેરો તો ક્યાંય વિપરિત સ્થિતી અને પરિસ્થિતીમાં પણ સતત ફરજ નિષ્ઠાને વળગી રહેલો ચહેરો. હાલ કોરોનાની મહામારીનાં પગલે સમગ્ર ગુજરાતની પોલીસ કડક લોકડાઉનનું પાલન કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે બરવાળા-ઘંઘુકા હાઇવે પર એક મધ્યપ્રદેશનાં શ્રમજીવીઓને લઇ જઇ રહેલી બસ પસાર થઇ રહી હતી. જેનાં ચેકિંગ દરમિયાન પોલીસનાં ધ્યાને આવ્યું કે, એક શ્રમજીવી મહિલા ગર્ભવતી છે અને તેને લેબર પેઇન પણ ઉપડ્યું છે.

May 15, 2020, 12:19 AM IST

સુરત : 4 માસના ગર્ભસાથે પરિણીતાએ ફાંસોખાઇ આપઘાત કર્યો

ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા

Oct 28, 2019, 07:08 PM IST

Viral Photo : હોસ્પિટલમાં એકસાથે ગર્ભવતી થઈ હતી 9 નર્સ, હવે આપ્યો બાળકોને જન્મ

આ તમામ નર્સ હોસ્પિટલના લેબર વિભાગમાં જ કામ કરે છે અને આ તમામની ડિલીવરી એપ્રિલથી જુલાઈ મહિનાની વચ્ચે થઈ છે, ડિલીવરીથી પહેલાં જ આ હોસ્પિટલે પોતાના ફેસબૂક પેજ પર ગુડ ન્યૂઝ શેર કરીને તમામ નર્સનો બેબી બમ્પનો ફોટો શેર કર્યો હતો અને તેમની ડિલીવરી તારીખ પણ બતાવી હતી 

Aug 20, 2019, 05:36 PM IST

AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યા પછી અચાનક આગ ફાટી નિકળી હતી. પહેલા માળે લાગેલી આગ છેક પાંચમા માળ સુધી પહોંચી હતી અને તેના પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને 6 કલાકનો સમય લાગ્યો હતો 
 

Aug 18, 2019, 07:48 PM IST
NDRF Team Rescues Pregnant Woman PT2M16S

NDRF ટીમની પ્રશંસનીય કામગીરી, ગર્ભવતી મહિલાનું કર્યું રેસ્ક્યુ

NDRF ટીમની અદભુત કામગીરી, કરજણમાં ગરમભવતી મહિલા સહિત અનેક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.

Aug 3, 2019, 03:55 PM IST

'ગર્ભવતી' યુવકનો રિપોર્ટ જોઈને ડોક્ટરને આવી ગયા ચક્કર, જાણો શું છે સમગ્ર બાબત

 ભિંડ જિલ્લાના 40 વર્ષના એક યુવકને તાવ આવ્યો હતો. આથી ડોક્ટરે તેને તાવ માટે મેલેરિયા અને ટાઈફોડનો રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું.

Jul 8, 2019, 09:09 PM IST

NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

Jun 13, 2019, 01:21 PM IST

ગર્ભવતી મહિલાને અચાનક રીક્ષામાં ઉપડી પ્રસુતાની પીડા, રીક્ષા ચાલકે બચાવી બે જીંદગી

સુરતમાં એક રીક્ષા ચાલકની હિંમત અને સિવિલના ડોક્ટરની સતર્કતાને કારણે બે જિંદગી બચાવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના સુરતના ઉન વિસ્તારની છે. જ્યાં પૂજા નામની ગર્ભવતી મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપાડતા પરીવારજનો રીક્ષા મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા. 

Jun 6, 2019, 10:23 PM IST

રાજકોટ: એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગર્ભા મહિલાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી

રાજકોટમાં ધરાર પ્રેમીએ સગર્ભા પરીણીતાને જીવતી સળગાવી પોતે પણ આગનાં હવાલે થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરનાં એરપોર્ટ રોડ પર ચંદ્રનગરમાં રહેતી પરીણીતા આજે બપોરે શાકભાજી લઇને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે એક તરફી પ્રેમમાં પાલગ પ્રેમીએ પરીણીતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી પોતે પણ બાથ ભરી લેતા બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતા. બન્નેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે બર્નસ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે પરીણીતાનાં પતિની ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.

Jun 5, 2019, 10:29 PM IST

USનો હચમચાવી નાખે તેવો કિસ્સો, મા-બેટીએ ગર્ભવતી યુવતીને ઘરે બોલાવીને કર્યું 'જઘન્ય' કામ

અમેરિકાના શિકાગોથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. પોલીસે 3 લોકો પર એક ગર્ભવતી કિશોરીની હત્યાનો આરોપ લગાવ્યો છે જેના મોત બાદ તેના ગર્ભમાંથી જન્મ થયા વગરનું બાળક જ કાઢી લેવાયું છે. 

May 18, 2019, 04:03 PM IST

પતિએ કરવત વડે પત્ની પર કર્યો હુમલો, પરણીતાએ જણાવ્યું આ કારણ

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરણીતાની સાથે તેના પતિએ નજીવી બાબતમાં ઝગડો કરી માર મારતા ઇજા પહોંચી હતી.

May 4, 2019, 09:14 AM IST

સાબરકાંઠા: ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતા મહિલાનું મોત, પરિવારમાં રોષ

ખેડબ્રહ્માની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે, કે ડોક્ટરની બેરકારીને કારણે પ્રસુતા મહિલાનું મોત થયું છે. ચોલીયા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Apr 2, 2019, 10:39 PM IST