ઉમરગામ

વલસાડ, દાદરા-નગર હવેલી, દમણમાં ભૂકંપના આંચકા, મહારાષ્ટ્રમાં 1 મોત

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના દહાણુ અને પાલઘર, ઉમરગામ તાલુકા, વાપીના આજુબાજુના વિસ્તારોમાં 3.6ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો 
 

Jul 25, 2019, 04:34 PM IST

વલસાડ: લોક સુનાવણીના વિરોધમાં એક સાથે 420 લોકોએ આપી આત્મવિલોપનની ચીમકી

વલસાડ જિલ્લાના ઉમરગામના કરજ ગામમાં જાહેર લોક સુનાવણીમાં 420 લોકોએ એક સાથે આત્મવિલોપનની ચિમકી આપી છે. જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગમની જમીન કંપનીને ફાળવતા વિવાદ ઉગ્ર બન્યો હતો. 

Jul 19, 2019, 05:48 PM IST

વલસાડમાં પાણી-પાણી: બે કાંઠે નદી વહેતા લોકો ફસાયા, ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો હજુ પણ ભારે વરસાદ પડવાની આગહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બનતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

Jul 8, 2019, 10:38 AM IST

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ

ચોમાસું જામતું જાય છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આંકડા વધતા જાય છે. અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 9.29 ઈંચ વરસાદ પડ્યો છે

Jul 8, 2019, 09:26 AM IST

રાજ્યના 54 તાલુકાઓમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં તમામ નદીઓમાં ઘોડાપૂર

રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી 54 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ સ્ટેટ ઇમરજન્સી વિભાગ દ્વારા આપાવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં સાડા નવ ઈંચ જેટલો વરસાદ પડતા જન જીવન ખોરવાયું હતું. 

Jul 7, 2019, 06:17 PM IST
Valsad: Triple Talak Case PT4M10S

વિદેશમાં રહેતા પતિએ પત્નીને કેમ વોટ્સએપ પર આપ્યા તીન તલાક

વલસાડના ઉમરગામના સંજાણમાં વિદેશમાં રહેતા પતિએ પત્નીને વોટ્સએપ પર જ આપ્યા તલાક, પત્નીએ ફરિયાદ કરી કે બાળક દત્તક લેવાની માગને લઈને પતિ આપતો હતો ત્રાસ.

Jun 17, 2019, 05:45 PM IST

વિદેશમાં રહેતા પતિએ વલસાડમાં રહેતી પત્નીને વોટ્સએપ પર આપ્યો ‘તલાક’

ગુજરાતમાં વલસાડના ઉમરગામ પાસે ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશ રહેતા પતિએ તેની પત્નીને વોટ્સએપ પર તલાક આપ્યા છે. આ ઘટના ઉમરગામ પાસે આવેલા સંજાણા ગામની છે. આ અંગે ફહીમ કાલીયા નામની મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરિયાદ કરીને ન્યાયની માગણી કરી છે.

Jun 17, 2019, 04:55 PM IST
Valsad : Leakage of Pipeline, gallons of water wasted PT4M9S

પાણી વેહતું રહ્યું અને તંત્ર ઊંઘતું રહ્યું

વલસાડ: જિલ્લાના ઉમરગામના સોળ સુંબા ગામે હજારો લીટર પાણી વહી ગયું. વરોલી નદીથી ઉમરગામમાં જતી પીવાની પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ.તળાવ ખોદતી વખતે બની ઘટના.એક તરફ પાણીનો પોકાર ઠેર ઠેર જોવા મળે છે તો બીજી બાજુ ઉમરગામમાં પાણીનો બગાડ જોવા મળ્યો.

May 17, 2019, 05:20 PM IST

લોહીના જ સંબંધને કલંકિત કર્યો: સગા ભાઇએ જ બે બહેનો પર ગુજાર્યો બળાત્કાર

વલસાડના જિલ્લામાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. જેમાં સગો ભાઈ પોતાની જ બે બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

Apr 26, 2019, 10:27 AM IST

વલસાડઃ ઉમરગામમાં લિફ્ટમાં ફસાઇ જતાં એક બાળકનું મોત

વલસાડઃ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં લિફ્ટમાં ફસાઈ જતાં યુવરાજ નામના બાળકનું મોત થયું છે. ગોપી હાઉસિંગ સોસાયટીમાં લિફ્ટમાં ગભરામણના કારણે મોત થયાની આશંકા છે. અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ ઘટનાસ્થળે પહોંચ્યુ નહોતું. જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોએ મહેનત કરી હતી. તેમ છતાં બાળકનો જીવ બચાવી શકાયો નહોતો.

Oct 31, 2018, 11:48 PM IST

મલેશિયામાં ગુજરાતના 4 યુવકોને પાકિસ્તાની ઇસમે બંધક બનાવી પરિવાર પાસે માંગી ખંડણી

નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા.

Oct 7, 2018, 03:04 PM IST

વલસાડના ઉમરગામમાં કલાકો સુધી શાળામાં પુરાઈ રહી વિદ્યાર્થીની

પટાવાળો અને શિક્ષકો બહારથી તાળુ મારીને જતા રહ્યા, કોઈને ખબર જ ન હતી કે શાળામાં વિદ્યાર્થીની પુરાયેલી છે, વાલીઓ અને ગ્રામજનોમાં સ્કૂલ સંચાલકો સામે ભારે નારાજગી

Sep 18, 2018, 06:26 PM IST

વલસાડના ઉમરાગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત 

વલસાડના ઉમરાગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત 

Sep 5, 2018, 07:54 AM IST

લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ : આજના ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

Around Gujarat | June 26, 2018 | Morning | Zee 24 Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 26, 2018, 10:36 AM IST

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર, 105 તાલુકામાં ભારે વરસાદ

રાજ્યભરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 23 જિલ્લાના 105 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે. જ્યારે 36 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

Jun 25, 2018, 12:32 PM IST

ઉમરગામમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

વલસાડ પંથક સહિત ઉમરગામ, કપરાડા અને પારડીમાં 24 કલાકમાં 2થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ઉમરગામમાં ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. 

Jun 25, 2018, 09:30 AM IST