हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
209/ 4
(35.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એકનાથ શિંદે
એકનાથ શિંદે News
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
Eknath Shinde: આ એ જ એકનાથ શિંદે છે જેમણે એકલા હાથે 2022માં મહારાષ્ટ્રના રાજકારણનું પાસું બદલી નાંખ્યું હતું. પહેલા ઉદ્ધવે સેનાને હરાવી અને પછી ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. એટલું જ નહીં સરકારમાં રહીને તેમની કાર્યશૈલી અને તેમની યોજનાઓ પર પણ ચર્ચા થઈ હતી.
Dec 22,2024, 10:59 AM IST
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Maharashtra Assembly Election Results : મહારાષ્ટ્રમાં મહાયુતિની જાયન્ટ સફળતા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે, કોણ મુખ્યમંત્રી બનશે... એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે જોરદાર ટક્કર
Nov 24,2024, 17:52 PM IST
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Maharashtra Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. જેમાં 288 બેઠકો પર 9.70 કરોડ મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે.
Nov 19,2024, 20:41 PM IST
gujarat
સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરાવશે માલામાલ, આ રીતે થશે
હરિયાણા અને કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીને લઇ બંને રાજ્યના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Oct 21,2024, 16:02 PM IST
ajit pawar
ફડણવીસ અજિત પવારની ફાઈલોની તપાસ કરશે પછી શિંદે લેશે નિર્ણય, પ્યાદુ બન્યા પવાર
Power Politics of Maharastra: નવી પાવર ગેમ કોલ્ડવોર વધારશે! નવા ફેરફારમાં રાજ્ય સરકારના નિયમ 92ને ટાંકવામાં આવ્યો છે. એવું સામે આવ્યું છે કે નાયબ મુખ્ય પ્રધાનો દ્વારા લેવામાં આવેલી નીતિ વિષયક બાબતોની ફાઇલ અજિત પવાર પછી દેવેન્દ્ર ફડણવીસ પાસે જશે. આ પછી તેને અંતિમ મંજૂરી માટે સીએમ એકનાથ શિંદે સમક્ષ મૂકવામાં આવશે.
Sep 12,2023, 15:56 PM IST
uddhav thackeray
મહારાષ્ટ્રના પૂર્વ CM બની ગયેલા ઉદ્ધવ ઠાકરેનુ દર્દ છલકાયું, પ્રેસ કોન્ફરન્સ કરી
Uddhav Thackeray Press Conference update: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવા મુખ્યમંત્રીની તાજપોશી બાદ તેઓ પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા
Jul 1,2022, 14:43 PM IST
Eknath Shinde
નવા CM બનતા જ શિંદેએ બદલી Twitter ની તસવીર, શિવસેનાના વાઘ સાથે દેખાયા
Eknath Shinde News: એકનાથ શિંદેએ ટ્વીટરની પ્રોફાઈલ ફોટો બદલીને તેમાં બાળાસાહેબ સાથેની તસવીર મૂકી. મુખ્યમંત્રી બન્યા બાદ ટ્વીટર પર આ તસવીર શેર કરીને આડકતરી રીતે કહ્યુ કે તેઓ હજી પણ શિવસૈનિક છે
Jul 1,2022, 13:21 PM IST
Maharashtra elections 2019
શિવસેના ધારાસભ્ય દળની બેઠક પૂરી, આદિત્ય નહીં, એકનાથ શિંદે બન્યા નેતા
મુંબઈમાં યોજાયેલી શિવસેનાના ધારાસભ્ય દળની બેઠક પૂરી થઈ ગઈ છે. પાર્ટીએ એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા ચૂંટ્યા છે.
Oct 31,2019, 16:14 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ