हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એક્સપ્રેસ વે
એક્સપ્રેસ વે News
Jamnagar
સડસડાટ થશે સૌરાષ્ટ્રનો વિકાસ, આવી રહ્યો છે જામનગરથી ભરૂચને જોડતો સૌથી મોટો પ્રોજેક્ટ
Jamnagar To Bharuch Express Way : ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે
Nov 9,2024, 13:09 PM IST
અમદાવાદ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત થયો છે. આ અકસ્માત થતા 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.
Feb 3,2020, 12:25 PM IST
accident
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, પાંચના મોતની શક્યતા
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. મહેમદાવાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, અકસ્માતને પગલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Sep 30,2019, 12:38 PM IST
અમદાવાદ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 6 કલાકથી ટ્રાફિક જામ, 60 કિમી સુધી લાગી લાઇ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર સાંજે 4.30 થયેલા અકસ્માત બાદા ટ્રાફિક જામ થતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને ટ્રાફ્રિક જામમાં ફસાયેલા લોકોને મદદ માટે અપીલ કરી હતી.
May 2,2019, 0:11 AM IST
નરેન્દ્ર મોદી
પહેલા રોજ બનતો હતો 12 કિમી હાઇવે, હવે બની રહ્યો છે 27 કિમી: પીએમ મોદી
ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.
Nov 19,2018, 15:05 PM IST
નરેંદ્ર મોદી
પીએમ મોદી આજે કરશે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ
વડાપ્રધાન નરેંદ્ર મોદી 14 જુલાઇના રોજ આઝમગઢમાં 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ માર્ગ રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે. આ એક્સપ્રેસ વે સાથે જોડવાની યોજના છે. આ યોજના દ્વારા ઉત્તર પ્રદેશના પશ્વિમી છેડા સ્થિત નોઇડાના પૂર્વ છેડાને આ એક્સપ્રેસ વે દ્વારા જોડી શકાશે.
Jul 14,2018, 8:24 AM IST
આગ્રા
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટેંકર અને બોલેરો વચ્ચે ટક્કર, 8ના મોત
બોલેરો ગાડી એક ટેંકરની સામે જઇને ટકરાઇ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
Jul 11,2018, 8:58 AM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો