એન્ટરટેનમેન્ટ ન્યુઝ

Bollywoodમાં સિંગર્સ સાથે થતા અન્ય પર Neha Kakkarનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...

બોલીવુડને 'આંખ મારે', 'ઓ સાકી', 'દિલબર' અને 'કાલા ચશ્મા' સહિતના અન્ય હિટ સોન્ગ આપનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સને ભાગ્યે જ ચૂકવવામાં આવે છે. લોકપ્રિય સિંગરે આઇએએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમને બોલીવુડમાં સોન્ગ માટે એકપણ પૈસા મળતા નથી. તેમને લાગે છે કે જો એક સુપર હિટ સોન્ગ આવશે, તો સિંગર શોના માધ્યમથી કમાશે.

Apr 10, 2020, 05:17 PM IST