એલજી

Samsung લોન્ચ કરશે સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન, જાણો શું હશે ફીચર્સ

આ વર્ષે મોટાભાગની મોબાઇલ કંપનીઓ પોતાના ફોલ્ડેબલ ફોન (Foldable Phone)લઇને આવી છે. સેમસંગ (Samsung),એલજી (LG)થી માંડીને મોટોરોલા (Motorola) સુધી પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. આ તમામ ફોન ઘણા મોંઘા છે. પરંતુ જો તમે પણ ફોલ્ડેબલ ફોન ખરીદવા માંગો છો તો નિરાશ થવાની જરૂર નથી. સેમસંગ જલદી એક સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન  (Affordable Foldable smartphone)લઇને આવવાની છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે ખૂબ જલદી તેને બજારમાં ઉતારશે. 

Nov 23, 2020, 03:31 PM IST

LG Wing ડ્યૂલ સ્ક્રીન સ્માર્ટફોન 28 ઓક્ટોબરે લોન્ચ થશે, દમદાર છે ફીચર્સ

આ મહિનાના અંતમાં વધુ એક ધાંસૂ ફોન માર્કેટમાં આવવાનો છે. દક્ષિણ કોરિયાઇ ટેક કંપની-એલજી (LG) પોતાના પ્રીમિયમ ડુઅલ સ્ક્રીન સ્માર્ટફોન વિંગ (Wing)ને 28 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ કરી શકે છે. 

Oct 24, 2020, 04:53 PM IST

LG આ મહિને લોન્ચ કરશે ભારતમાં પોતાના મિડરેન્જ 5G સ્માર્ટફોન

એલજીના પ્રિમિયમ મિડ-રેંજ સ્માર્ટફોન વેલ્વેટ 5G આ મહિને ભારતમાં લોન્ચ થઇ શકે છે. આ પહેલાં વૈશ્વિક બજારોમાં તેની જાહેરાત જૂનમાં કરવામાં આવી હતી.

Oct 4, 2020, 01:15 PM IST

LG લોન્ચ કરશે રોટેટિંગ સ્માર્ટફોન Wing, આટલી હશે કિંમત

દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG Electronics) બજારમાં જલદી જ પોતાના રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ રહેવાની આશા છે.

Sep 8, 2020, 10:42 PM IST

ચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન

ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.

Jul 29, 2020, 07:00 PM IST

ઓનલાઇન બુક કરો ઇલેક્ટ્રોનિક પ્રોડ્ક્ટસ, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

લોકડાઉન (Lockdown)માં ઢીલ મળતાં જ કંપનીએ સેલ માટે પોતાની રણનિતી બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રિક સામાન (electronic products) બનાવનાર કંપનીઓએ સામાનનું પ્રી-બુકિંગ (Pre Booking) શરૂ કરી દીધું છે.

May 5, 2020, 10:03 PM IST

JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત, આપ્યાં મહત્વના નિર્દેશ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) હિંસા મામલે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બાજ નજર રાખી રહ્યાં છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી છે.

Jan 6, 2020, 11:59 AM IST

SAMSUNG A90 માં હશે પોપ-અપ સેલ્ફી કેમેરો અને આ ફીચર્સ

ગુપ્ત માહિતી આપનાર પ્રસિદ્ધ કંપની 'આઇસ યૂનીવર્સ'એ પોતાના ટ્વિટર હેંડલ પર ખુલાસો કર્યો કે સેમસંગનો 'એ90' સ્માર્ટફોન કથિત રીતે પોપ-અપ સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે. 'આઇસ યૂનીવર્સ'એ શનિવારે ટ્વિટ કર્યું 'એ90' પરફેક્ટ છે. આ સેમસંગનો પહેલો ફ્રંટ પોપ-અપ કેમેરાવાળો ફોન હશે, તેની સ્ક્રીમ એકદમ યોગ્ય છે, તેમાં કોઇ દાગ, કોઇ કાણું નથી.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી આ ફોનની બીજી વિશેષતાઓ વિશે જાણવા મળ્યું નથી, પરંતુ આ ડિવાઇસ આ વર્ષના અંત સુધી આવવાની આશા છે. 

Feb 4, 2019, 11:45 AM IST

ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઊંચકાયો પડદો

65 ઈંચનું આ સિગ્નેચર OLED TV આવતા વર્ષે આવશે બજારમાં, સોમવારે કંપની દ્વારા કરાઈ હતી જાહેરાત 

Jan 8, 2019, 11:14 PM IST

LG દ્વારા 5 કેમેરાવાળો ફોન લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ

6.4 ઈન્ચનો ડિસ્પ્લે ધરાવતો V40 ThinQ ફોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવે છે

Oct 5, 2018, 06:58 PM IST

દિલ્હી: LGની મંજૂરી લીધા વગર CM કેજરીવાલે લઈ લીધો મોટો નિર્ણય, ટ્વિટ કરીને માહિતી આપી

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે કે તેઓ રાશન ઉપભોક્તાઓને રાશનની હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા કરે. 

Jul 6, 2018, 03:03 PM IST

SCના ચુકાદાથી CM કેજરીવાલ ખુશખુશાલ, કહ્યું- ' દિલ્હીની જનતા અને લોકતંત્રની જીત'

દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો.

Jul 4, 2018, 12:07 PM IST

દિલ્હીના LGનો સીએમ પર આરોપ, કહ્યં- 'કેજરીવાલે મને ધમકી આપી'

ફેબ્રુઆરીથી અમલદારશાહી અને કેજરીવાલ સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે

Jun 12, 2018, 06:59 AM IST