Elon Musk Reaction On Surat Swaminarayan Temple Two Students Death : સુરતની બે બહેનપણીના આપઘાતની ઘટનાએ વૈશ્વિક સ્તરે પણ ભારે ચર્ચા જગાવી. ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ ChatGPT નો ઉપયોગ હોવાથી આ ઘટનાને Yikes ગણાવી
Gujarat Government And SpaceX MOU : એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે ઈન્ટરનેટ સુવિધા માટે કરાર થયા. સ્પેસએક્સના મદદથી ગુજરાત સરકાર આંતરિયાળ વિસ્તારમાં કામ કરશે
YouTube VS X: શું એલોન મસ્ક યુટ્યુબની જેમ પૈસા કમાવવાના રસ્તા ખોલશે? સર્જકોને ફાયદો થશે, યોજના વિશે જાણો?
AI Grok Row : ગ્રોક જે રીતે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે, તે જોતા તે લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે... પરંતું ગ્રોકને પૂછાતા સવાલોથી ભારત સરકારનું ટેન્શન વધી રહ્યું છે
Nostradamus Prediction Elon Musk: સાલોમ વિચારે છે કે મસ્ક એલિયન ઈન્ટેલિજન્સ સાથે વાતચીત કરવા માટે એક ઉપકરણ બનાવી શકે છે. તે સમગ્ર પરિમાણોમાં વાતચીત કરી શકે છે
BSNL Create History : એલોન મસ્કની કંપની ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન શરૂ કરવા માટે સરકાર તરફથી મળેલા ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. સુનિલ ભારતી મિત્તલની વન વેબ પણ સ્પેક્ટ્રમ ફાળવણી માટે લાઇનમાં ઊભી છે. પરંતુ આ દરમિયાન BSNL એ ગ્રાહક મોબાઈલ કોમ્યુનિકેશનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
એલન મસ્કનું નામ દુનિયાની હસ્તીઓમાં મોટું નામ છે. લોકો માટે કંઈક નવું જ બનાવવા માટે જાણીતા એવા એલન મસ્કે 4 દિવસમાં 4 મોટી જાહેરાત કરી છે. એલન મસ્કની આ જાહેરાતથી અનેક લોકોને ફાયદો થવાનો છે. ત્યારે શું છે એલન મસ્કની એ 4 મોટી જાહેરાત જોઈએ આ ખાસ રિપોર્ટમાં...
Tesla in India : વિશ્વની જાણિતી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે પોતાનો પ્લાન્ટ....ટેસ્લાની ટીમ જગ્યા શોધવા માટે આ મહિને આવશે ભારત....ગુજરાત પર ટેસ્લાનું રહેશે સૌથી વધુ ફોકસ...2022થી કેન્દ્ર સરકાર અને ટેસ્લા વચ્ચે ચાલી રહી છે વાતચીત
ગુજરાતમાં આવવાથી શું થશે ફાયદો? હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાઈબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ વાઈબ્રન્ટ સમિટને વિશ્વની વધુ એક મોટી કંપની ગુજરાત આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ કંપની એટલે એલન મસ્કની ટેસ્લા...ટેસ્લા ગુજરાત આવશે કે નહીં તેના પર ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલ ટેસ્લા સાથે વાત ચાલી રહી છે અને પ્લાન પાઈપલાઈનમાં છે.
tesla india launch : વિશ્વની સૌથી લોકપ્રિય ટેસ્લા કારનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની તૈયારી... વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એલન મસ્ક કરી શકે છે મોટી જાહેરાત...
Elon Musk એ એક ફની પોસ્ટ કરીને ફેન્સને એક્સાઈટેડ કર્યા છે. તેણે પોસ્ટમાં સ્માર્ટફોનની એક તસવીર પણ શેર કરી છે. તેણે તેનું નામ ટેસ્લા ફોન રાખ્યું છે.
Laser Internet Technology: જો તમે સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડની મજા લેવા માંગો છો તો Google એ Airtel સાથે મળીને તગડી તૈયારી કરી લીધી છે જેને તમને નેસ્ક્ટ લેવલ એક્સપીરિયન્સ પ્રાપ્ત થશે.
Tesla investment in India: યુએસ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ નાસ્ડેક પર ટેસ્લાનો શેર 21મીએ 5.34 ટકા વધીને $274.45 પર બંધ થયો હતો. આ દરમિયાન કંપનીનો સ્ટોક પણ $274.75 પર પહોંચી ગયો હતો. છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં 21 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
Tech News: ફરી એકવાર એલોન મસ્કની સ્ટારલિંગ ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. વર્ષ 2021માં સ્ટારલિંકે ભારતમાં ઈન્ટરનેટ સુવિધા આપવાની વાત કરી હતી, પરંતુ તે સમયે તે શક્ય નહોતું. જોકે, આ વખતે આ સમાચારને સમર્થન મળ્યું છે.
Elon Musk New Girlfriend Natasha Bassett: 50 વર્ષના Elon Musk અને 27 વર્ષની નતાશા બૈસેટ તાજેતરમાં જ એક લક્ઝુરિયસ હોટલમાં લંચ કરતા સ્પોટ થયા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં એલન મસ્ક પોતાનીથી 23 વર્ષીય નાની ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા નજરે પડ્યા.
ટેલ્સાને લઈને આવેલા સમાચાર બાદ એક દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં 7.61 અબજ ડોલર (50 હજાર કરોડથી વધુ) ડોલરનો વધારો થયો છે. વાર્ષિક આધાર પર તેમની સંપત્તિમાં અત્યાર સુધી 82 અબજ ડોલરનો વધારો થયો છે.
એલન મસ્કની કંપનીએ ન્યૂરોલિન્ક (Neuralink) નામથી એક બ્રેન ચિપ તૈયાર કરી છે. આમ તો આ પિચ બ્રેન ડિસોર્ડર (Brain disorder)ની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અમેરિકામાં લૉકડાઉન લાગૂ છે. આ કારણે દેશને ઇકોનોમીનો મોટો ફટકો પડ્યો છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી સતત પોતાના ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ માટે મજબૂત પાસવર્ડ રાખવાની સલાહ આપી રહ્યું છે. આ વખતે એસબીઆઈ એલન મસ્કથી પ્રેરિત થયું અને જાણો શું કહ્યું છે દેશની સૌથી મોટી બેન્કે.
એલન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું કે, "ટેસ્લાની સાયબર ટ્રક (પ્રેશરાઈઝ્ડ એડિશન) માર્સની આધિકારિક ટ્રક હશે. સાયબર ટ્રકની ડિઝાઈન ઘણી બધી રીતે 'ધ સ્પાય હુ લવ્ડ મી'થી પ્રેરિત છે."
એલન મસ્કે જણાવ્યું કે, તેની કંપની આવતા વર્ષે ભારતીય કાર માર્કેટમાં તેનું 'Model 3' રજૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.