हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેસ્લા
ટેસ્લા News
AI startup
એલન મસ્કની 4 દિવસમાં 4 દમદાર જાહેરાત, કરોડો લોકોને થશે મોટો ફાયદો
એલન મસ્કનું નામ દુનિયાની હસ્તીઓમાં મોટું નામ છે. લોકો માટે કંઈક નવું જ બનાવવા માટે જાણીતા એવા એલન મસ્કે 4 દિવસમાં 4 મોટી જાહેરાત કરી છે. એલન મસ્કની આ જાહેરાતથી અનેક લોકોને ફાયદો થવાનો છે. ત્યારે શું છે એલન મસ્કની એ 4 મોટી જાહેરાત જોઈએ આ ખાસ રિપોર્ટમાં...
Oct 15,2024, 8:17 AM IST
World news
પગાર રૂ. 8.5 લાખ, કામ- માત્ર ચાલવાનું ; વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ આપી નોકરીની ઓફર
Elon Musk Job Offer Tesla Job: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રાહદારીઓ માટે ખાસ પ્રકારની નોકરીની ઓફર કરી છે. જેમાં દરરોજ 7 કલાક ચાલવાના તમને કંપની દ્વારા 28000 રૂપિયા ચૂકવવામાં આવશે.
Aug 20,2024, 20:14 PM IST
Electric vehicle
ટેસ્લાને લાવવા ત્રણ રાજ્યો વચ્ચે કોમ્પિટીશન, ગુજરાતમાં આવવાના ચાન્સ કેટલા?
Tesla in India : વિશ્વની જાણિતી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે પોતાનો પ્લાન્ટ....ટેસ્લાની ટીમ જગ્યા શોધવા માટે આ મહિને આવશે ભારત....ગુજરાત પર ટેસ્લાનું રહેશે સૌથી વધુ ફોકસ...2022થી કેન્દ્ર સરકાર અને ટેસ્લા વચ્ચે ચાલી રહી છે વાતચીત
Apr 6,2024, 12:09 PM IST
gujarat
ગુજરાતના રોડ પર દોડશે વધુ એક વિદેશી ગાડી? જાણો કંઈ કંપની ગુજરાતમાં આવવા છે ઈચ્છુક?
ગુજરાતમાં આવવાથી શું થશે ફાયદો? હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાઈબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ વાઈબ્રન્ટ સમિટને વિશ્વની વધુ એક મોટી કંપની ગુજરાત આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ કંપની એટલે એલન મસ્કની ટેસ્લા...ટેસ્લા ગુજરાત આવશે કે નહીં તેના પર ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હાલ ટેસ્લા સાથે વાત ચાલી રહી છે અને પ્લાન પાઈપલાઈનમાં છે.
Jan 6,2024, 18:10 PM IST
Technology News
Tesla: ટેસ્લા ભારતમાં આવવા માટે પીચ તૈયાર! સસ્તી થશે લક્ઝરી ઇલેક્ટ્રિક કાર?
Import Duty on Electric Vehicles: એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં સામાન્ય નીતિ સંબંધિત ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણની મંજૂરીને ઝડપી બનાવવાની વાત થઈ હતી.
Nov 8,2023, 11:39 AM IST
elon musk
Elon Musk:ટેસ્લાના CEO એલોન મસ્ક ચીન જવાની તૈયારીમાં, લી કિઆંગ સાથે કરશે મુલાકાત!
Tesla CEO Elon Musk:ચીનના મિલિટરી કોમ્પ્લેક્સ અને ચીનમાં રાજકીય બેઠકના સ્થળે ટેસ્લા કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, કંપની સેલ્ફ ડ્રાઇવિંગની સુવિધા માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
Apr 9,2023, 17:42 PM IST
ઇલેક્ટ્રિક કાર
ઇલેક્ટ્રિક કાર કંપની Tesla આગામી વર્ષે ભારતમાં આપશે દસ્તક, કસ્ટમર્સને મળશે નવા ઓપ્શન
ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે.
Oct 3,2020, 19:36 PM IST
Tesla's CEO
Lockdown: ફેક્ટરી ખોલવાની મંજૂરી ન મળતા ગુસ્સે થયા ટેસ્લાના CEO, નોંધાવ્યો કેસ
અમેરિકામાં જ્યાં કોરોના (Coronavirus)ના વધતા સંકટે સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla)એ કેલિફોર્નિયા (California)ના વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. કેમ કે, લોકડાઉનના કારણે તેને પ્લાન્ટ ખોલવાની પરવાનગી મળી રહી નથી. ત્યારે કંપનીના CEO એલોન મસ્ક (Elon Musk)એ વહિવટી તંત્રના પ્રતિબંધોને ખોટા ગણાવી ટેસ્લાની મુખ્ય ઓફિસ અને ભાવિ કાર્યક્રમોને કેલિફોર્નિયાથી ટેક્સાસ અથવા નેવાડા ખસેડવાની ધમકી આપી છે, ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રસારને સિમિત કરવાના પ્રયત્નોના ભાગ રૂપે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે.
May 11,2020, 19:10 PM IST
Tesla
જેમ્સ બોન્ડને મનપસંદ ટ્રક બજારમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
એલન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું કે, "ટેસ્લાની સાયબર ટ્રક (પ્રેશરાઈઝ્ડ એડિશન) માર્સની આધિકારિક ટ્રક હશે. સાયબર ટ્રકની ડિઝાઈન ઘણી બધી રીતે 'ધ સ્પાય હુ લવ્ડ મી'થી પ્રેરિત છે."
Nov 23,2019, 21:29 PM IST
ટેસ્લા
'ટેસ્લા' કાર આવી રહી છે ભારતમાં... CEO એલન મસ્કનો સ્વીકાર
એલન મસ્કે જણાવ્યું કે, તેની કંપની આવતા વર્ષે ભારતીય કાર માર્કેટમાં તેનું 'Model 3' રજૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
Nov 6,2018, 17:43 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ