हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયન ગેમ્સ 2018
એશિયન ગેમ્સ 2018 News
indian mixed relay teams
એશિયન ગેમ્સ 2018: ભારતીય મિક્સ્ડ રિલે ટીમનો સિલ્વર મેડલ અપગ્રેડ થઈને ગોલ્ડ થયો
ભારતની 4x400 મીટર મિશ્રિત રિલે ટીમનો 2018 એશિયન ગેમ્સનો સિલ્વર મેડલ હવે ગોલ્ડ મેડલમાં બદલી ગયો છે. બહરીનની વિજેતા ટીમના તેના એક સભ્યને ડોપિંગ પ્રતિબંધિત થવાને કારણે અયોગ્ય જાહેર કરી દીધો છે.
Jul 23,2020, 21:41 PM IST
એશિયન ગેમ્સ
નીરજ ચોપડાનો ખુલાસો: એશિયન ગેમ્સમાં મેડલ જીતવા માટે કોનું હતું દબાણ
આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં એકપછી એક બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જેવલિન થ્રો એથલીટ નીરજ ચોડડાએ કહ્યું કે જકાર્તામાં દેશના ધ્વજવાહક હોવાના કારણે તેના પર મેડલ જીતવા માટે વધારે દબાણ હતું.
Sep 12,2018, 12:59 PM IST
એશિયન ગેમ્સ 2018
એશિયાડ મેડલ વિજેતા કેજરીવાલથી નાખુશ, કહ્યું- મદદનું વચન આપ્યું, પછી ફોન પણ
નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જકાર્તામાં આયોજિત એશિયાઈ ખેલોમાં મેડલ જીતનારા 11 ખેલાડીઓને બુધવારે રાજધાની દિલ્હીમાં સન્માનિત કર્યાં. આ દરમિયાન રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડી દિવ્યા કાકરાને કેજરીવાલને બરાબર સંભળાવી દીધુ.
Sep 6,2018, 8:00 AM IST
pm narendra modi
એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
વડાપ્રધાને તમામ વિજેતાઓની તેમણે મેળવેલી સિદ્ધિ માટે શુભકામના આપી હતી.
Sep 5,2018, 16:51 PM IST
એશિયન ગેમ્સ 2018
Asian Games: ખેલાડી ઇકોનોમી ક્લાસ અને અધિકારીઓ બિઝનેસ ક્લાસમાં પરત ફર્યા
ભારતના નાયબ મિશન પ્રમુખ આર કે સચેતી એશિયન ગેમ્સ પુરી થયા બાદ ઇન્ડોનેશિયાથી બિઝનેસ ક્લાસમાં પરત ફર્યા, જ્યારે ખેલાડિઓને ઇકોનોમી ક્લાસમાં મોકલવામાં આવ્યા હતા.
Sep 4,2018, 12:41 PM IST
Asian Games 2018
Asian Games 2018: ઈન્ડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સનું સમાપન
ભારતીય દળની આગેવાની મહિલા હોકી ટીમની કેપ્ટન અને ધ્વજવાહક રાની રામપાલે કરી હતી. ભારત માટે આ ગેમ્સ યાદગાર રહી જેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝની સાથે કુલ 69 મેડલ જીત્યા છે.
Sep 2,2018, 23:09 PM IST
Hockey India
એશિયાડ પુરૂષ હોકીઃ ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને જીત્યો બ્રોન્ઝ મેડલ
આકાશદીપ સિંહ અને હરમનપ્રીત સિંહના ગોલની મદદથી ભારતીય પુરૂષ હોકી ટીમે શનિવારે પાકિસ્તાનને 2-1થઈ હરાવીને 18મી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
Sep 1,2018, 17:49 PM IST
Asian Games 2018
Asian Games 2018: અમિતે અપાવ્યો 14મો ગોલ્ડ
ભારતીય ટીમને એશિયન ગેમ્સના 14માં દિવસે બોક્સિંગમાં અમિતે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે ભારતીય ખેલાડીઓને અત્યાર સુધી 66 મેડલ મળ્યા છે. જે એક રેકોર્ડ છે.
Sep 1,2018, 13:49 PM IST
હોકી
ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં જીત્યો સિલ્વર
આ પરાજયની સાથે જ ભારતીય મહિલા ટીમ એશિયન રમતોત્સવમાં 36 વર્ષ બાદ બીજો ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ
Aug 31,2018, 23:21 PM IST
એશિયન રમતોત્સવ
સરકારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓને આપ્યું ઈનામ
સરિતા ગાયકવાડને 1 કરોડ, અંકિતા રૈનાને 50 લાખ અને માનવ ઠક્કર-હરમિત દેસાઈને 30 લાખ આપશે સરકાર
Aug 31,2018, 21:07 PM IST
એશિયાડ
એશિયાડમાં સેલિંગમાં ભારતે જીત્યા 3 મેડલ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ
આ સાથે ભારતના કુલ મેડલ થયા 59, જેમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રોન્ઝનો સમાવેશ થાય છે
Aug 31,2018, 16:14 PM IST
એશિયન ગેમ્સ 2018
એશિયન ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરીતાને રાજ્ય સરકાર આપશે 1 કરોડનું
ગુજરાત સરકાર તરફથી સરિતા ગાયકવાડને એક કરોડના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
Aug 31,2018, 16:06 PM IST
એશિયન ગેમ્સ 2018
ભારતના જોનસને 1500મી. દોડ અને 4x400માં મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ
ભારત 58 મેડલ (13 ગોલ્ડ, 20 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ લિસ્ટમાં 8મા સ્થાને છે
Aug 30,2018, 19:34 PM IST
સ્વપ્ના બર્મન
રિક્ષાચાલકની પુત્રી દાંત-પગના દુ:ખાવાથી હતી ખુબ પરેશાન, છતાં દેશને અપાવ્યુ
ઉત્તર બંગાળનું શહેર જલપાઈગુડી તે સમયે જશ્નમાં ડૂબી ગયું જ્યારે એક રિક્ષાચાલકની પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો મેડલ પોતાના ગળામાં નાખ્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા ખેલાડી છે. પુત્રીની સફળતાથી માતા બાશોના એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહતાં. પુત્રી માટે તે આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી. સ્વપ્નાની માતાએ પોતાના કાળી માતાના મંદિરમાં બંધ કરી દીધી હતી. આ માતા પુત્રીને ઈતિહાસ રચતા જોઈ શકી નહતી કારણ કે તે પુત્રીની સફળતા માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતી.
Aug 30,2018, 13:11 PM IST
Dutee Chand
200 Mમાં દુતી ચંદને સિલ્વર, ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ
18મી એશિયન ગેમ્સનો આજે 11મો દિવસ છે. ભારતના ખાતામાં આજે કુલ બે મેડલ આવ્યા છે.
Aug 29,2018, 17:41 PM IST
Asian Games 2018
એશિયાડમાં પ્રથમવાર સામેલ થયેલી આ ગેમ્સમાં ભારતનો જલવો, જીત્યા 5 મેડલ
મિક્સ્ડ 4*400 મીટર રિલે, કુરાશ અને બ્રિજ જેવી રમતોને પ્રથમવાર 18મી એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. આ રમતોમાં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કરતા પાંચ મેડલ જીત્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
Aug 29,2018, 16:29 PM IST
Asian Games 2018
એશિયન ગેમ્સ હોકીઃ ભારતે શ્રીલંકાને 20-0થી પરાજય આપ્યો
ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી અને રૂપિંદર પાલ સિંહે પ્રથમ મિટિટમાં જ ગોલ કરીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું.
Aug 28,2018, 19:38 PM IST
Archery
રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ ચૂકી ભારતીય પુરૂષ આર્ચરી ટીમ
ભારતની પુરૂષ તીરંદાજી ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધાના ફાઇનલમાં બીજીવાર ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં પરાજય મળ્યો હતો.
Aug 28,2018, 15:54 PM IST
Archery
એશિયાડમાં ધમાલ, પ્રથમવાર ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ આર્ચરી ટીમને સિલ્વર
ભારતીય મહિલા તીરંદાજોએ કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પ્રથમ તક છે કે જ્યારે ભારતીય મહિલા ટીમને આર્ચરીના કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો છે.
Aug 28,2018, 15:39 PM IST
PV Sindhu
એશિયાડમાં પીવી સિંધુનો રેકોર્ડ, 56 વર્ષમાં પ્રથમવાર ભારતને અપાવ્યો સિલ્વર
પીવી સિંધુને મહિલા સિંગલ્સની સ્પર્ધાના ફાઇનલમાં હાર મળી અને આ કારણે તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પરંતુ આ મેડલની સાથે તેણે ઈતિહાસ રચ્યો છે.
Aug 28,2018, 15:30 PM IST
Trending news
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે