हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
143/ 7
(64.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓફિસર
ઓફિસર News
Job
ઊંચા પગારવાળી નોકરી મેળવવાની સોનેરી તક, બધુ છોડીને તાત્કાલિક કરી દો અરજી
Job Recruitment 2024: હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે મસમોટી ભરતી. મેનેજર, એન્જિનિયર અને ઓફિસર વગેરેની જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજીઓ સબમિટ કરવાની રહેશે. વિગતો અહીં જુઓ...
Apr 28,2024, 13:15 PM IST
Police
રાજકોટની બે અનોખી પોલીસ વીરાંગનાઓ, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બાળક
સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતા ની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહી છે અને પ્રધાનમંત્રીએ આપેલા લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવારની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. એક પોલીસ અધિકારીનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતના બેન ને 14 મહિનાનો પુત્ર છે. આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાન ને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.
Apr 11,2020, 8:56 AM IST
શક્તિ
શક્તિ : ગુજરાતના એટીએસ ઓફિસર અરૂણા ગામેતી સાથે ખાસ વાતચીત
શક્તિ : ગુજરાતના એટીએસ ઓફિસર અરૂણા ગામેતી સાથે ખાસ વાતચીત
Jul 28,2019, 17:00 PM IST
Rajkot
રાજકોટમાં લાંચ કેસમાં ફસાયો ઇન્કમટેક્સ ઓફિસર
રાજકોટમાં લાંચ કેસમાં ફસાયો ઇન્કમટેક્સ ઓફિસર, ખેડૂત પાસે સેટલમેન્ટ માટે માગ્યા હતા 90 હજાર રૂપિયા, ACBએ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો
Jul 9,2019, 16:05 PM IST
રાજકોટ
રાજકોટ પોલીસે 16 વર્ષીય HIV ગ્રસ્ત કિશોરીનું સપનું સાકાર કર્યું
જીવનમાં દરેક લોકોનું કોઈ સપનું જરૂર હોય છે. અનેએ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કંઇક અલગ જ હોય છે. રાજકોટની એચઆઈવી પોઝીટીવ પીડિત એક 16 વર્ષીય તરુણી કે, જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. અનેએ સપનું આજે પૂરું થયું છે. આ તરુની આજે મહિલા પોલીસ મથકમાં ઓફિસર બની પહોચી હતી. અને રાજકોટ મહિલા પોલીસ મથકના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું.
Jun 26,2019, 22:20 PM IST
સુરત મહાનગરપાલિકા
આ મહાનગર પાલિકાએ પાર્કિગ માટે ઘડ્યો માસ્ટરપ્લાન, ચૂકવવો પડશે ચાર્જ
ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી તેનો અમલ શરુ કરી દીધો છે, જેમાં એક સુધારો કરી હવે પાર્કિંગમાં શરૂઆતનો અડધો કલાક કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વનું છે કે, ગત વર્ષે સરકાર પાસેથી મંજુરી મળી જતા પોલીસી લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવી હતી.
Feb 20,2019, 21:56 PM IST
Trending news
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..
Flower Show
અમદાવાદમાં આ જોવાનું ચૂકી જશો તો મોટી ભૂલ કરશો, આજથી શરૂ થયો ફ્લાવર શો
Heart attack symptoms in women
પુરુષો કરતા અલગ હોય છે મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો, આ 5 સંકેત દેખાય તો ચેતી જજો
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Gujarat Petrol price
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ અપડેટ; એક ક્લિકમાં જાણો તમારા શહેરમાં શું છે ભાવ?
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો