हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેવી રીતે વજન ઘટાડવું
કેવી રીતે વજન ઘટાડવું News
Weight loss tips
દિવસમાં આ 2 કલાક દરમિયાન ઝડપથી ઘટે છે વજન, જાણો ત્યારે શું ખાવું અને શું નહીં..
Weight Loss Tips: જો યોગ્ય જાણકારી મેળવી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. જેમકે આપણું શરીર સાંજે 4 થી 6 વચ્ચે ઝડપથી વજન ઘટાડી શકે છે. આ સમય દરમિયાન યોગ્ય વસ્તુનું સેવન કરવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે.
Jul 21,2024, 8:38 AM IST
Weight loss tips
બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ ટાઈમે કરશો તો 15 દિવસમાં બેડોળ શરીર શેપમાં આવી જશે
Weight Loss Tips: આજે તમને જણાવીએ કે દિવસના આ 3 મીલ લેવાનો કયો સમય સૌથી સારો ગણાય છે. જો આ સમયે તમે નાસ્તો અને જમવાનું ફિક્સ કરી લેશો તો ગણતરીના દિવસોમાં જ તમારું બોડી પણ શેપમાં આવવા લાગશે.
Mar 4,2024, 8:12 AM IST
Fruits
આ ફળ સવારે નાસ્તામાં ખાવાથી થાય છે સૌથી વધુ લાભ, શરીરમાં જળવાશે એનર્જી અને ઘટશે વજન
Fruits In Breakfast: દરેક વ્યક્તિએ નિયમિત ફળનું સેવન કરવું જરૂરી છે. ફળ દ્વારા શરીરને વિટામીન્સ અને મિનરલ્સ સહિતના પોષક તત્વો મળે છે. આમ તો ફળ કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ જો તમે ફળને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાશો તો તમને આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને તેનાથી સ્વાસ્થ્યને લાભ પણ વધારે થાય છે.
Jul 31,2023, 12:02 PM IST
Weight loss
Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ
Weight Loss: વજનમાં વધારો થવાની શરૂઆત થઈ હોય ત્યારે જ આહારમાં જો કેટલાક ફેરફાર કરવામાં આવે તો વ્યક્તિ તેના વજનને ઝડપથી નિયંત્રણમાં રાખી શકે છે. આજે તમને આવી જ 3 વસ્તુઓ વિશે જણાવીએ જેને તમે રાત્રે ભોજનમાં લેવાનું રાખશો તો 15 દિવસમાં જ વધેલું વજન ઘટવા લાગશે. 15 દિવસમાં વજન કાંટો ઉપરને બદલે નીચે જવા લાગશે.
Jul 27,2023, 10:35 AM IST
Lukewarm Water
ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ પણ થઈ જશે ફ્લેટ, જો આ પાણી પીવાનું કરી દેશો શરુ
Lukewarm Water: વજન વધી જાય તેની પાછળ જીવનશૈલી જવાબદાર હોય છે. લોકો ખાવા પીવાની બાબતોમાં કેટલીક બેદરકારી રાખે છે જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. આવી જ એક ખોટી આદત છે ઠંડુ પાણી પીવાની. ઠંડુ પાણી પીવાથી શરીરનું વજન ઝડપથી વધે છે.
Jul 14,2023, 11:21 AM IST
Weight loss
પરફેક્ટ ફિગર ઇચ્છતી છોકરીઓ રાખે આ વાતનું ધ્યાન, અજમાવશો બની જશો હોટ એન્ડ સ્લિમ
Diet Tips for Weight Loss: એકવાર વજન કદાચ ઓછુ થઈ પણ જાય પરંતુ ત્યારબાદ જાળવવામાં દમ નીકળી જતો હોય છે. ડાયેટ પ્લાનમાં અજાણતા પણ એવી વસ્તુઓ પહેલાની જેમ સામેલ કરીએ છીએ કે પરિણામે પાછા હતાં ત્યાંના ત્યાં. જો તમે તમારું બોડી હંમેશા શેપમાં રાખવા માંગતા હોવ અને દરરોજ ફિટ દેખાવા માંગતા હોવ તો આ 10 ટિપ્સ હંમેશા યાદ રાખો.
Aug 4,2023, 16:21 PM IST
Weight loss
Weight Loss: વજન ઘટાડવા માટે રોજ આ રીતે પીવું મેથીનું પાણી, ફટાફટ ઘટશે વજન
Weight Loss: શરીરની વધેલી જીદ્દી ચરબી ઝડપથી ઓગળવાનું નામ લેતી ન હોય અને મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળતું હોય ત્યારે તમે મેથીના પાણીને પીને ઝડપથી વજન ઘટાડી શકો છો. મેથીનું પાણી રોજ પીને સરળતા થી વજન ઘટાડી શકાય છે.
Jun 9,2023, 16:34 PM IST
Weight loss
ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે અસર
આજકાલ દરેક બીજી વ્યક્તિ સ્થૂળતાનો શિકાર બની રહી છે. તે જ સમયે, વજન ઓછું કરવું ખૂબ મુશ્કેલ કામ છે. વજન ઘટાડવા માટે લોકો કલાકો સુધી જીમ કરે છે. પરંતુ ક્યારેક તેની પણ કોઈ અસર થતી નથી. અહીં અમે તમને જણાવીશું કે ડાયટમાં કયા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ?
Jun 5,2023, 23:00 PM IST
Trending news
Priyanka Chopra
પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, તમને ખબર છે નામ?
oli sector
તહેવારો પુરા થતા જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, તેલ કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય!
Bulldozer Action
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે ખેંચી લક્ષ્મણ રેખા, જાણો ફટકાર લગાવતા શું કહ્યું
indian currency
તમારી પાસે છે આવી 50 રૂપિયાની નોટ? ફટાફટ શોધી કાઢો ઘરમાંથી....બનાવી શકે તમને લખપતિ
Ahmedabad
ખ્યાતિહોસ્પિટલનો મામલો: આરોગ્યમંત્રીએ ટુંકાવ્યો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ, તપાસ શરૂ
entertainment news
સૌથી અમીર અભિનેત્રી સાથે આમિરખાને કર્યું એવું વિચિત્ર 'કૃત્ય' વર્ષો સુધી ચાલ્યો ઝઘડો
donald trump
અમેરિકી સરકારના ફાલતુ ખર્ચા રોકશે એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Toxic people
આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
gujarat news
વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવાર
Papaya Seeds
સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે