हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેશ
કેશ News
Business News
Cash in Home: ઘરમાં કેવી રીતે સુરક્ષિત રાખવી રોકડ? પૈસા ચોરાય તો શું?
Cash at Home: ઘણી વખત જોવામાં આવ્યું છે કે લોકો ઘરમાં વધુ રોકડ પણ રાખે છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ ઘરમાં રોકડ રાખે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઘરમાં રાખેલી રોકડ કેવી રીતે સુરક્ષિત રાખવી.
Aug 2,2023, 7:48 AM IST
એસબીઆઇ
SBI ક્રેડિટકાર્ડ પર આ સ્થિતિઓમાં વસૂલે છે ચાર્જ, બાકી ચૂકવવામાં જ ભલાઇ
દેશના સૌથી મોટા સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરે છે. બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર વગેરે ઓફર કરવામાં આવે છે, પરંતુ પોતાના ગ્રાહકો પાસેથી આ ક્રેડિટ કાર્ડના બદલામાં થોડો ચાર્જ પણ વસૂલે છે. નાણાકીય જાણકારોનું કહેવું છે કે ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તેના પર લાગનાર ચાર્જ વિશે સારી રીતે ખબર નથી. અમે અહીં ચર્ચા કરીશું કે આખરે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ પર કયા પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે.
Jun 24,2019, 14:49 PM IST
એટીએમ
મોટા સમાચાર: ટ્રાંજેક્શન વધવા જતાં બંધ થઇ રહ્યા છે ATM
એટીએમ (ATM)ના રિવાજ બાદ કેશ કાઢવા માટે બેંક જવાની સિસ્ટમ ખતમ થઇ ચૂકી છે. એટલા માટે આખા દેશમાં ATMની જાળ છવાયેલી છે. જોકે એક દિવસમાં તેનાથી ટ્રાંજેક્શનની સીમા નિર્ધારિત છે. પરંતુ સાધારણ કામો માટે આટલી રકમ ખુબ હોય છે. ATM માંથી માત્ર કેશ જ કાઢી શકતા નથી. આ ઉપરાંત બેંક સાથે જોડાયેલા ઘણા કામ તેની મદદથી કરી શકાય છે. પરંતુ તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI)નો જે રિપોર્ટ આવ્યા છે તેમાં કહેવામાં આવ્યા છે કે દેશમાં ATM ની સંખ્યામાં ગત બે વર્ષમાં ઘટાડો આવ્યો છે. આ દરમિયાન ટ્રાંજેક્શનની સંખ્યા વધી છે. IMF ના રિપોર્ટ અનુસાર ભારતમાં 1 લાખ લોકો પર ATM ની સંખ્યા BRICS ના અન્ય દેશોની તુલનામાં ખૂબ મહત્વપૂર્ણ છે.
May 16,2019, 13:16 PM IST
ભારતીય સ્ટેટ બેંક
SBI ના ખાસ ગ્રાહકોને મળશે વિશેષ સર્વિસ, દરવાજા સુધી ચાલીને આવશે બેંક
Mar 12,2019, 18:59 PM IST
ઈનકમ ટેક્સ
20,000થી વધુના કેશ ટ્રાંજેક્શન પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલશે નોટીસ
Jan 20,2019, 12:31 PM IST
એટીએમ
ATM માંથી પૈસા કાઢશો તો ચૂકવવો પડશે વધુ ચાર્જ! બેંકોએ તૈયાર કર્યો પ્લાન
Nov 28,2018, 17:44 PM IST
એટીએમ
દેશના અડધાથી વધુ ATM બંધ થઈ શકે છે, તો નોટબંધી જેવા માહોલ માટે તૈયાર રહેજો
હાલ દેશમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ કાર્યરત છે, જેમાંથી 1 લાખ ઓફ સાઈટ એટીએમ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ છે. CATMiના જણાવ્યા અનુસાર, તેને ચલાવવા આર્થિક હિતમાં નથી.
Nov 22,2018, 11:15 AM IST
એસબીઆઇ
SBI એ ATM માંથી કેશ લેવા માટે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો...
એસબીઆઇના ગ્રાહકો અત્યાર સુધી એક દિવસ દરમિયાન 40 હજાર રૂપિયા સુધી કેશ એટીએમમાંથી કાઢી શકતા હતા. જોકે બેંક દ્વારા હવે ઓક્ટોબર માસના અંતથી આ મર્યાદામાં ઘટાડો કરી દેવાયો છે. એનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોને અત્યારની સરખામણીએ રોજ ઓછી કેશ કાઢવા મળશે. અત્યારે એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ડ ધારકો રોજ 40 હજાર રૂપિયા એટીએમમાંથી કાઢી શકે છે. પરંતુ હવે આ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે 20 હજાર રૂપિયા જ કેશ કાઢી શકાશે. જોકે એસબીઆઇ દ્વારા આ નવો નિયમ 31મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ અંગે બેંક દ્વારા વિવિધ શાખાઓને જાણકારી પણ આપી દેવામાં આવી છે.
Oct 1,2018, 15:31 PM IST
આવકવેરા વિભાગ
લખનઉ: આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 50 કિલો સોનું, 10 કરોડ કેશ જપ્ત
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવકવેરા વિભાગે રાજા બજાર નિવાસી મોટા પ્રોપર્ટી ડીલર અને સરાફા કારોબારી રસ્તોગી બંધુ કન્હૈયા લાલ રસ્તોગી અને સંજય રસ્તોગીના પાંચ સ્થળો પર દરોડા પાડીને 36 કલાકથી વધુની તપાસ દરમિયાન 50 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યાં.
Jul 19,2018, 10:29 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ