हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
239/ 5
(40.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનાકાળ
કોરોનાકાળ News
breaking news
ફરી ગુજરાતમાં કોરોના જેવા રોગનો ખતરો! અઢી વર્ષ બાદ મહેસાણામાં નોંધાયો પહેલો કેસ
કોરોનાકાળ બાદ અઢી વર્ષે મહેસાણામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડના નાકમાં ફંગસ થતા 3 સર્જરીઓ કરાઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે સર્જરી બાદ દર્દીને મહેસાણા સિવિલમાં સારવાર ચાલુ કરાઈ છે.
Apr 9,2024, 19:28 PM IST
morbi
પ્રેરણાદાયી કિસ્સો: કોરોનામાં જુવાનજોધ દીકરો ગુમાવનાર પિતાએ પુત્રવધૂને સાસરે વળાવી
લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહી પણ 4 પરિવાર જોડાયા હતા. ખુદ સસરાએ જ પુત્રવધૂના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, પુત્રવધૂ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે મોટી રૂ 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.
Dec 7,2021, 7:15 AM IST
સૂપના ફાયદા
કોરોનાકાળમાં આ 5 સૂપ પીઓ અને રહો એકદમ 'હિટ એન્ડ ફીટ'
વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં તમે કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારશો અને કેવી રીતે નિરોગી બનશો?
Dec 10,2020, 13:55 PM IST
અનોખા લગ્ન
સાપ ભી મરે લાઠી ભી ન તૂટે: સુરતી પરિવારે આ રીત 3 હજાર લોકોની હાજરીમાં કર્યા લગ્ન
કોરોનાકાળમાં સરકારની નવી ગાઇડલાઇનના કારણે લગ્નસરાની સીઝનમાં અનેક લોકોને પરેશાની થઇ રહી છે. ગાઇડલાઇન મુજબ એક તરફ મહેમાનોની સંખ્યા માત્ર 100 કરી દેવામાં આવી છે અને રાત્રિ કરફ્યુ પણ છે.
Nov 28,2020, 18:35 PM IST
ખાદી
તહેવારમાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ, આત્મનિર્ભર ભારતની સફળતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ તહેવારોની સિઝનમાં રંગ લાવી અને ભારતીઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બનવાની વાતને સાકાર કરી છે. દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ખાદીનું વેચાણ થયું છે.
Nov 17,2020, 10:45 AM IST
દિવાળી સેલિબ્રેશન
કોરોના કાળમાં આટલી અલગ હશે સ્ટાર્સની દિવાળી, જાણો કોણ શું કરી રહ્યું છે મિસ
મહામારીએ દિવાળી ઉજવવાનો અંદાજ પણ ચોક્કસથી બદલ્યો છે. દર વર્ષ જેવી દિવાળી આ વર્ષે નહીં હોય. ત્યારે આપણા ગુજરાતી કલાકારો કેવી રીતે દિવાળીની ઉજવણી કરવાના છે, જાણીએ એમની જ પાસેથી.
Nov 11,2020, 17:06 PM IST
કોરોનાકાળ
આત્મનિર્ભર ભારતનો કમાલ: પહેલી વાર આ ફ્યૂલ વડે દોડશે બસો, ઘટશે ભાડું
Corona કાળમાં દેશમાં આત્મનિર્ભર (Atmanirbhar) તરફ ઝડપથી વધી રહ્યો છે. તેના હેઠળ દેશમાં પહેલીવાર હાઇડ્રોઝન-સીએનજી (H CNG) વડે બસો દોડશે. રાજધાની દિલ્હીમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
Oct 22,2020, 12:30 PM IST
consuming soup
કોરોના કાળમાં જો સુપનું સેવન કરી રહ્યા છો તો થઇ જજો સાવધાન !
તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને ઠંડીની મોસમમાં સૂપની મજા જ કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે તેમાંથી મોટા ભાગના સ્વાદપ્રદ તો છે પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી. આ વાત કહી રહ્યા છે અખંડાનંદ કોલેજના આયુર્વેદાચાર્ય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડાયટિશિયન. હાલ ઋતુસંધિકાળ ચાલી રહ્યો છે. આ ચોમાસાની વિદાય અને શીયાળાના આગમન વચ્ચેનો સમય છે. ઉપરાંત કોરોના પણ વત્તા-ઓછા પ્રમાણમાં યથાવત છે. લોકો સ્વાસ્થ્યવર્ધન માટે જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. અત્યારે ઔષધિય ઉકાળાનું સેવન પ્રચલનમાં છે. જયારે સૂપ વર્ષોથી લોકોના આહારનો ભાગ છે. ખાસ કરીને શિયાળામાં વિવિધ શાકભાજીના સૂપનું સેવન કરવામાં આવે છે.
Oct 18,2020, 19:49 PM IST
લોન મોરાટોરિયમ
2 કરોડ સુધીની લોન પર સરકાર આપી શકે છે મોટી રાહત, થશે મોટો ફાયદો
કોરોનાકાળમાં કમાણીનું માધ્યમ ગુમાવી ચૂકેલા લોનધારકો સામે મોટો સવાલ એ છે કે તે પોતાના ઘર, ગાડીના ઇએમઆઇ કેવી રીતે ભરશે, અને બીજું મોટું સંકટ લોન મોરાટોરિયમ ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને છે.
Oct 3,2020, 13:00 PM IST
નાણા મંત્રાલય
Covid-19 વચ્ચે નાણા મંત્રાલય 16 ઓક્ટોબરથી શરૂ કરશે બજેટની તૈયારી
નાણા મંત્રાલય વર્ષ 2021-22 માટે બજેટ બનાવવાની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ કરશે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.
Oct 2,2020, 17:24 PM IST
અક્ષય કુમાર
'Bell Bottom' સાથે અક્ષય કુમારે બનાવ્યો નવો રેકોર્ડ, આ રહી રિલીઝ ડેટ
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)એ પોતાની આગામી ફિલ્મ 'બેલ બોટમ' (Bell Bottom) ની શૂટિંગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉનમાં શરૂ થયું અને લોકડાઉનમાં સમાપ્ત થયું.
Oct 1,2020, 20:52 PM IST
બેરોજગાર
કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ,આ રીતે મળી શકે છે 50 ટકા પગાર
કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે.
Sep 23,2020, 17:23 PM IST
અમદાવાદ
જો અમદાવાદમાં તમે રીક્ષામાં મુસાફરી કરો છો, તો તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખજો
કેસના ફરિયાદીના દિકરાના લગ્ન લોકડાઉન પહેલા થયા હતાં. અને બાદમાં લોકાડાઉન આવતા પરિવાર દર દાગીના સાથે વતન જતા રહયા હતા. પરંતુ બે દિવસ પહેલા જ્યારે પરિવાર પરત આવતો હતો ત્યારે મહિલાના પર્સમાં આ દાગીના હતા.
Sep 11,2020, 22:41 PM IST
American Astrologer
કોરોનાકાળમાં અમેરિકન જ્યોતિષની ભવિષ્યવાણી, PM મોદી અને ભારત વિશે જે કહ્યું તે જાણો
આ સજ્જન મૂળ તો હિન્દુસ્તાની છે પરંતુ રહે છે અમેરિકામાં. ભારતના જ્યોતિષની અમેરિકામાં પ્રતિષ્ઠા વધારનારા આ સજ્જન એક સોફ્ટવેર એન્જિનિયર છે. જેમણે જણાવ્યું છે કે આગામી પંદર વર્ષમાં શું થવાનું છે.
May 23,2020, 7:53 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ