કોરોના વાયરસ વેક્સીન

કોરોનાઃ આ દેશે પ્રથમ વેક્સીન તૈયાર કરવાનો કર્યો દાવો, મનુષ્યો પર ટ્રાયલ રહી સફળ

રૂસે કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે. રૂસના સેચેનોવ વિશ્વ વિદ્યાલય (Sechenov University)નું કહેવું છે કે તેણે વિશ્વની પ્રથમ કોરોના વાયરસ વેક્સીન તૈયાર કરી લીધીછે અને તેની મનુષ્યો પર ટ્રાયલ પણ સફળ રહી છે.
 

Jul 13, 2020, 08:40 AM IST

કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત

ICMRએ કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય હિતમાં અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે એક સ્વદેશી વેક્સીનના પરીક્ષણોમાં તેજી લાવવામાં આવે. વેક્સીનને લઈને આઈસીએમઆરની પ્રક્રિયા વિશ્વ સ્તર પર સ્વીકૃત માપદંડો અનુસાર યોગ્ય છે.
 

Jul 4, 2020, 06:35 PM IST

ખુશ ખબર! ટૂંક સમયમાં મળી શકે છે કોરોના વેક્સીન, WHOએ કર્યો મોટો દાવો

દુનિયાભરની નજર કોરોના વાયરસ (Coronavirus) વેક્સીન પર છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશકે કહ્યું કે, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, દુનિયાને એક વર્ષ અથવા તે પહેલા પણ કોવિડ-19ની વેક્સીન મળી શકે છે. વેક્સીનને વિકસિત કરવા, તેના નિર્માણ કરવા અને વિતરણ કરવામાં તેમને વૈશ્વિક સહયોગની મહત્વની વાત પણ કહી છે.

Jun 26, 2020, 09:55 PM IST

COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ

COVID-19 Vaccine Trial: બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ચુકી છે. હવે તેની ટ્રાયલ બાળકો અને વૃદ્ધો પર કરવામાં આવશે. 
 

May 23, 2020, 07:19 AM IST

કોરોના વાયરસની વેક્સીન બનવામાં લાગશે સમય, રોગ વિશેષજ્ઞએ આપી ચેતવણી

અમેરિકાના સંક્રામક રોગ વિશેષજ્ઞ એન્થોની ફાઉચીએ મંગળવારે કોંગ્રેસને ચેતવણી આપી હતી કે સરકાર કોરોના વાયરસ (Coronavirus) સામે વેક્સીન બનાવવામાં મદદ કરી રહી છે, પરંતુ તે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે.

May 13, 2020, 04:45 PM IST

Covid-19 Coronavirus Vaccine : પ્રોટોકોલ તોડી માનવ ટ્રાયલ જલદી, સપ્ટેમ્બર સુધી મળી જશે વેક્સીન

ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ વેક્સીન માટે શું કરવામાં આવી રહ્યું છે. તેની માહિતી તમને આપી રહ્યાં છીએ. અહીં 21 નવા રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. તે માટે ઈંગ્લેન્ડની સરકારે 1.4 કરોડ પાઉન્ડની રકમ ઉપલબ્ધ કરાવી છે. 
 

Apr 19, 2020, 08:15 AM IST