ક્રાઇમ ન્યૂઝ

દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ ઘર્ષણ કરતા છ શખ્સોએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં 6થી વધુ યુવકોએ લાકડીઓ વડે જાહેર રોડ પર કોન્સ્ટેબલ સુનિલસિંગ ચૌહાણને માર માર્યો હતો. સોલા પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. 

Oct 21, 2020, 10:54 PM IST

કચ્છના લુડીયામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકોને ઈજા

કચ્છના ખાવડા નજીક લુડીયામાં બે જૂથ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યારબાદ આજે આ ઝગડાએ હિંસક રૂપ લીધું હતું. 
 

Sep 30, 2020, 09:37 PM IST

સગીરાની પથ્થર બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ! ક્રાઇમ પેટ્રોલને ટક્કર આપે એવો હિંમતનગરનો કિસ્સો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવાર બપોરે વીરાવાડા ગામની પીટીસી કોલેજની નજીકમાં યુનીક પ્લોટીંગની પાછળના ભાગે આવેલ ચેકડેમના પાણીમાં સગીરાની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી

Feb 25, 2020, 12:16 PM IST

Video: 4 વર્ષના બાળકની ચોરી કરવા આવ્યો ચોર, પરિવારની ઉડી ગઇ ઊંઘ ને પછી...

પંજાબના લુધિયાણામાં 4 વર્ષાના બાળકની ચોરી કરવા આવેલા ચોરને પરિવારના લોકોએ રંગે હાથ પકડી લીધો હતો. આ ઘટના તે સમયે બની હતી જ્યારે આ પરિવાર લુધિયાણાના ઋષિનગર વિસ્તારમાં તેમના ઘરની બહાર સુઇ રહ્યો હતો

Sep 18, 2019, 12:19 PM IST

એકાંતમાં ફરવા જતા પ્રેમી પંખીડાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, 60 યુવતીઓ સાથે થયો ગેંગ રેપ...

સમાજમાં આવા લોકો પણ હોય છે જેમને માણસ કહેવા કેવી રીતે એ સવાલ થાય? પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે કે જેણે 60 થી વધુ ગેંગ રેપ કર્યા છે. આ ગેંગ પ્રેમી જોડાઓને શિકાર બનાવતો અને પ્રેમીની સામે જ એની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા..

Sep 10, 2019, 12:01 PM IST

વડોદરામાં ઇલેક્ટ્રિકના થાંભલે ઓઢણીથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

વડોદરામાં અજાણી યુવતીનો ઇલક્ટ્રીક થાંભલે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

Sep 1, 2019, 02:22 PM IST

Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદમાં પ્રેમ સંબંધને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલા અને 19 વર્ષના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા. 4 વર્ષ પહેલા જ્યારે યુવાન 15 વર્ષનો હતો ત્યારે તેના અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો

Aug 20, 2019, 11:02 AM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST

ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા

પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Jun 27, 2019, 12:15 PM IST
Vadodara Women Suicide PT2M4S

વડોદરામાં મહિલાએ કેમ કર્યો આપઘાત, જુઓ વીડિયો

વડોદરામાં વડસર રોડ પર આવેલ અક્ષર કોમ્પલેક્ષના મકાનમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ આપઘાત કર્યો, મહિલાના પતિ ગામડે ખેતી કરવા ગયેલા છે, સમગ્ર ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા

Apr 29, 2019, 06:00 PM IST
Rajkot Man Suicide After Attaching On Wife And Son PT1M57S

રાજકોટ: પત્ની, પુત્ર પર હુમલા બાદ યુવાનનો આપધાત, કારણ ચોંકાવનારૂ

રાજકોટના જીવરાજ પાર્ક- અંબિકા ટાઉનશીપના શાંતિવન પરમમાં યુવકે પોતાની પત્ની અને પુત્ર પર જીવલેણ હુમલો કરીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી છે.

Apr 25, 2019, 03:55 PM IST
baroda crime news: after wife murder man was suicide PT4M27S

વડોદરા : પત્નીની હત્યા બાદ પતિની મોતની છલાંગ

baroda crime news: after wife murder man was suicide

Jan 24, 2019, 04:40 PM IST

બાહુબલી પ્રભાસ સાથેના સંબંધને લઇને ભડકી દિગ્ગજ નેતાની બહેન

બાહુબલી ફેઇમ પ્રભાસ સાથેના સંબંધને લઇને દિગ્ગજ નેતાની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર શર્મિલાની ફરિયાદ પર હવે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ સેલે આ મામલે તપાસ હાથ ધરી છે. 

Jan 15, 2019, 12:06 PM IST

ગોંડલ : પોતાના જ રૂપિયા પરત માંગવા ગયેલા આધેડને સળગાવી દેવાયો

 ગોંડલના દેરડી ગામના એક આધેડને જીવતા સળગાવી દેવાનો ચકચારી બનાવ બન્યો છે. 20 હજારની ઉઘરાણી કરવા ગયેલા આધેડને જીવતા સળગાવી દેવાયા હતા. હાલ એમને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

Dec 27, 2018, 12:11 PM IST

#Me Tooનો લાગ્યો આરોપ તો કરી આત્મહત્યા, જુઓ વીડિયો

#નોઇડા : #MeTooનો લાગ્યો આરોપ તો કરી લીધી આત્મહત્યા...કંપનીની બે મહિલા કર્મચારીઓએ લગાવ્યો હતો યૌન ઉત્પીડનનો આરોપ વધુ વિગત જાણવા માટે જુઓ વીડિયો

Dec 20, 2018, 05:16 PM IST

2 પુત્રોને ઝેર પીવડાવી પિતાએ કરી આત્મહત્યા, ફોટો સ્ટુડિયોમાં એકસાથે મળી 3 લાશ

કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.

Dec 17, 2018, 10:00 AM IST

લૂંટનો આરોપી 21 વર્ષ બાદ ઉતરાખંડથી મળી આવ્યો

Vadodara Loot accused arrested from Uttarakhand after 21 years Zee 24 Kalak.

Dec 14, 2018, 04:15 PM IST

સુરત : હેડ કોન્સ્ટેબલ પર ઘાતકી હુમલો

Surat Attack : Police head constable injured

Dec 14, 2018, 11:50 AM IST

મહિસાગરઃ બ્યુટીપાર્લરમાં યુવતીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકનું કાઢ્યું કાસળ

બ્યુટી પાર્લરની સંચાલિકાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હતી. હત્યા કરનાર મહિલાને ઝડપી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Dec 13, 2018, 05:48 PM IST