Ahmedabad Builder Murder Mystery : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કરાવનારની ધરપકડ..મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ આપી હતી સોપારી..દોઢ કરોડ અને 16 દુકાનના વિવાદમાં થઈ હત્યા..
Builder Murder In Car : પાટીદાર અગ્રણી-બિલ્ડરની મર્સિડીઝમાંથી લાશ મળી હતી. તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી દીધો, સગીર સહિત ત્રણની રાજસ્થાનથી ધરપકડ
Noida Viral News: માર્ચ મહિનામાં, નોઈડાથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. EDએ નોઈડામાં ઉજ્જવલ કિશોર અને નીલુ શ્રીવાસ્તવના ઘરે દરોડા પાડ્યા હતા. આરોપ હતો કે બંનેએ મોડેલો સાથે અશ્લીલ વીડિયો શૂટ કર્યા હતા અને તેને સાયપ્રસ સ્થિત એક કંપનીને સપ્લાય કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય પોર્નોગ્રાફિક સાઇટ્સ ચલાવે છે.
Patola Chori Crime : અમદાવાદની કાપડની દુકાનમાંથી પટોળાની ચોરીનો ભેદ ઉકેલાયો... સીસીટીવી તપાસના આધારે પોલીસ મહિલા ચોરના ઘરે પહોંચી
Ahmedabad News: દીકરી અને પિતાના સબંધોને કાળી ટીલી લગાડતો કિસ્સો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. ખુદ સગા પિતાએ જ દસ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. દીકરીએ માતાને જાણ કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે મૂળ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બે જેટલા સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા સગા સાળા-બનેવી દ્વારા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિકાંડના કાતિલોનાં રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો. ખ્યાતિ જેવી નરોડા, ગોતા અને સાબરમતીમાં હોસ્પિટલ બનાવવાનો હતો પ્લાન. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સાથે મળીને એક જ સ્થળે મિટિંગ કરતા હતા.
2021માં એશિયન બેરીયાટીક એન્ડ કોસ્મેટીક હોસ્પીટલમાં ભાગીદાર તરીકે જોડાયેલ કાર્તિક પટેલ હોસ્પીટલનો ચેરમેન હતો. તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલના એકલા ની સહીથી થતાં હતા.
UP News:બરેલીના કિલા વિસ્તારના રહેવાસી અફસર અલી પોતાની પત્નીથી પીડિત છે. તે દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને ત્યાં જ ટેક્સી પણ ચલાવે છે. અફસર અલીએ બરેલી SSP ઓફિસ પહોંચ્યા અને તેમની પત્ની સામે ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે સાહેબ મારી પત્નીએ મારી જિંદગી બદબાદ કરી નાંખી છે.
લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં...આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ...છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી.
Guddi Maruti On Divya Bharti Death: દિવ્યા ભારતીના મૃત્યુના 31 વર્ષ પછી ઉચકાયો અનેક રહસ્યો પરથી પડદો! દુનિયાની સામે આવ્યું દિવ્યા ભારતીની મોતનું ઘુંટાતું રહસ્ય. કોણે અભિનેત્રી દિવ્યા ભારતીને બિલ્ડિંગ પરથી નીચે પડતાં જોઈ હતી?
Breaking News: અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી 4 બાળકોના મોત થયા છે. રમતા રમતા બાળકો ચાવીથી ખોલી કારમાં બેસી ગયા હતા.
Crime News: થોડા દિવસોમાં મહિલાઓ નશાની આદી બની જતી હતી અને ટ્રેનરના કાબૂમાં આવી જતી હતી. આ મહિલાઓ એના ઈશારા પર કામ કરતી હતી.
રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના સકંજામાં ઉભેલા આ આરોપી નામ છે મુસ્તુફા જાફરી અને શખી જાફરી. જે કુખ્યાત ઈરાની ગેંગના સાગરિતો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની વિરમગામ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.
2013માં લગ્ન બાદ બંને એ જ વર્ષે નવેમ્બર સુધી માત્ર 6 મહિના સાથે રહ્યા હતા. જ્યારે તેનો પતિ ભારત પાછો ફર્યો, ત્યારે તે પણ ભારત આવતી જતી હતી. બાદમાં તેણીને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. તેણીએ તેની સામે વિશ્વાસઘાત માટે એફઆઈઆર નોંધાવી હતી.
વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
cyber crime : સોશિયલ મીડિયા પર એક જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો શ્રીમંત પરિવારની છોકરીઓ ગર્ભવતી થશે તો તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઓફરને સાચી માનીને એક યુવકે હજારો રૂપિયા ગુમાવ્યા અને હવે તેણે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ટોળકીએ અનેક ગુના કર્યાની કબૂલાત કરી છે. પોલીસે ગેંગના 6 બદમાશોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી એક બાઇક, મહિલાના કપડાં, 4 છરી, દોરડું, ટોર્ચ, શિકારી, લાકડી, મરચાંની ભૂકી અને લૂંટના 6 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Gujarat BJP Leaders Arrest in Liqour Case:આ પ્રકરણમાં ભાજપના નેતાજીને એમ કે પોલીસ તો અમારા ખિસ્સામાં છે પણ અહીં પોલીસે નેતાજીને એમની ઔકાત દેખાડી દીધી હતી.
મોબાઈલનું વળગણ હવે તમામ હદો પાર કરી ચુક્યું છે. તમારા સંતાનો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. જ્યાં એક સગીરાએ મોબાઈલની લાલચમાં પોતાનું શરીર આપી દીધું...! ઘટનાની જાણ થતાં પોલીસનું મગજ પણ ચક્કરાઈ ગયું...
ગુજરાત પોલીસ ની સ્ટેટ મોનીટરીંગ સ્કોડ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે દિપક ધીરજ ઠક્કર આ આરોપીની વાત કરતા પહેલા થોડોક ભૂતકાળ સમજી લઈએ 23/03/2023 ના દિવસે માધુપુરા માં સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ નું 2273 કરોડ નું રેકટ પકડી પાડવા માં આવ્યું હતું.