हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખુશખબરી
ખુશખબરી News
Internship Scheme
મોદી સરકારની નવી યોજના! દર મહિને મળશે 5000 રૂપિયા, જાણો કોણ લઈ શકે છે યોજનાનો લાભ
Internship Scheme: મોદી સરકારે (Modi Goverment)આ યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી. ઈન્ટર્નશીપ યોજના (internship scheme)ભારતના યુવાનોને રોજગાર (employment) આપવામાં મદદ કરશે. આ ઉપરાંત દર મહિને આ યોજના હેઠળ યુવાનોને 5000 રૂપિયા પણ આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જુલાઈમાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25ના બજેટ દરમિયાન કરી હતી.
Sep 30,2024, 16:07 PM IST
Pensioners
સુધરી ગયું ઘડપણ! ગુજરાતના 85 હજારથી વધુ પેન્શનર્સને ચૂકવાશે કરોડો રૂપિયા!
Pensioners: ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે.
Aug 18,2024, 12:13 PM IST
પીએફ એકાઉન્ટ
EPFO જલદી જ આપશે દિવાળી પહેલાં મોટી ખુશખબરી, ચેક કરો તમારું એકાઉન્ટ
ઇપીએફઓએ ગત મહિને જાહેરાત કરી હતી કે તે પીએફ ખાતાખારકોના ખાતામાં વ્યાજના પૈસા દિવાળી પહેલાં ટ્રાંસફર કરી દેશે. પહેલો હપ્તાના રૂપે ખાતમાં 8.50 ટકામાંથી 8.15 ટકા વ્યાજની રકમ ટ્રાંસફર થશે.
Nov 8,2020, 8:13 AM IST
યસ બેંક
Yes Bankના ગ્રાહકો માટે ખુશખબરી, ટૂંક સમયમાં દૂર થશે પૈસા ઉપાડવા પર લાગેલી પાબંધી
કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે.
Mar 13,2020, 18:10 PM IST
5G સ્માર્ટફોન
મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન
Dec 6,2018, 14:44 PM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...