हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતોની આત્મહત્યા
ખેડૂતોની આત્મહત્યા News
Gujarat Budget 2020
ગુજરાત બજેટ 2020: 3 નવી મેડિકલ કોલેજોની કરાઈ જાહેરાત, જાણો કયા શહેરોમાં બનશે
ગુજરાતના 2020-21ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકારે બજેટમાં કુલ 11243 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી 3710 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 25 લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપ્યા, જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ કરી છે.
Feb 26,2020, 16:35 PM IST
Gujarat Budget 2020
મોટો લોચો... સ્ટીકર મારીને સરકારે ખેડૂતોની આત્મહત્યાના સાચા જવાબો છુપાવ્યા
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર (budget session)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની આત્મહત્યા (farmers suicide) નો પ્રશ્ન પૂછાયો હતો. જેમાં મોટો છબરડો સામે આવ્યો છે. કયા કારણસર ખેડૂતોએ આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવમાં આવ્યા છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ હોય છે. તેમજ સ્ટીકર લગાવીને સરકારે ઓછા વરસાદનું કારણ દર્શાવ્યું.
Feb 26,2020, 13:26 PM IST
આત્મહત્યા
એક જ દિવસમાં ગુજરાતના 2 ખેડૂતોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, તો બીજી તરફ જગતનો તાત બેહાલ થયો છે. ખેતીની વિવિધ સમસ્યાઓથી પિડાતા ખેડૂતો મોતને વ્હાલુ કરી રહ્યાં છે. તો કેટલાક ખેડૂતો સરકારની ભ્રષ્ટ નીતિથી કંટાળેલા છે. ત્યારે આજે ગુજરાતમાં ખેડૂતોના બે એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં બે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
Apr 30,2019, 15:15 PM IST
Trending news
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા