ખેડૂત સહાય

ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers PT6M38S

સરકારના કિસાન રાહત પેકેજમાંથી સાબરકાંઠા બાકાત

ZEE 24 Kalak Special Conversation With Sabarkantha Farmers

Sep 22, 2020, 05:45 PM IST
ZEE 24 Kalak Special Conversation With Panchmahal Farmers PT4M54S
ZEE 24 Kalak Special Conversation With Padar Farmers PT3M24S

રાજ્યના ખેડૂતો માટે સરકારે કરી 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત

રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

Sep 21, 2020, 04:16 PM IST
Zee 24 Kalak News: Modi Government Give Big Gift To Farmers PT19M48S

Zee 24 Kalak News: નવા વર્ષે ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં 12000 કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જશે. કારણ કે, ત્યાંના ખેડૂતો હજી સુધી પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શક્યા નથી. કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુરુવારે તુમકુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ રકમને ખેડૂતોના ખાતામાં મોકલશે.

Jan 2, 2020, 10:10 AM IST
   state government has increased the registration by 14 days for assistance for farmers PT5M8S

રાજ્ય સરકારે સહાય માટે નોંધણીમાં કર્યો 14 દિવસનો વધારો

નવા વર્ષે ખેડૂતોને મળી સરકાર તરફથી મોટી ભેટ આપી છે. સહાય પેકેજ માટે નોંધણી સમય મર્યાદા વધારવામાં આવી છે. ઉત્તરાયણ સુધી ખેડૂતો સહાય માટે ફોર્મ ભરી શકશે. 30 લાખથી વધુ ખેડૂતોએ કરી છે સહાય માટે નોંધણી કરાવી છે. 8.28 લાખ ખેડૂતોને સહાય ચૂકવવામા આવીઃ નીતિન પટેલ

Jan 1, 2020, 05:40 PM IST

મોરબીમાં અરજી કરી હશે તેમણે સરકાર દ્વારા પાક સહાયનું ચુકવણું ચાલુ કરવામાં આવ્યું

 જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન થયું હતુ જેથી કરીને જીલ્લામાંથી એક લાખ કરતા પણ વધુ ખેડૂતો દ્વારા સરકારે જાહેર કરેલ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જો કે, મોરબી જીલ્લામાં જે ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, તેમાંથી ૨૪ હાજર જેટલા ખેડૂતોને સરકારી સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. બાકીના ખેડૂતોને પણ આગામી ૧૦મી જાન્યુઆરી સુધીમાં રૂપિયા ચૂકવી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

Dec 31, 2019, 10:59 PM IST
2112 Financial assistance to farmers by Government of Gujarat PT2M35S

સરકાર દ્વારા કૃષી નુકસાન સહાય માટે દરેક જિલ્લાને 538 કરોડની ફાળવણી

સરકાર દ્વારા કૃષી નુકસાન સહાય માટે દરેક જિલ્લાને 538 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એસડીઆરએફમાંથી ગુજરાત સરકારે 538 કરોડ રૂપિયા ફાળવ્યા.

Dec 21, 2019, 08:40 PM IST

કૃષિ રાહત પેકેજમાંથી પ્રથમ તબક્કામાં 538 કરોડની સહાય ચૂકવશે રાજ્ય સરકાર

રાજ્યના દાહોદ સિવાયના 32 જિલ્લાના ખેડૂતોને ફાળવાયેલી કુલ રકમમાંથી સરકારી નિયમ પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. SDRFના નિયમો પ્રમાણે હેકટર દીઠ રૂ.6800 લેખે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે. 
 

Dec 21, 2019, 07:43 PM IST
Cabinet Meeting Chaired By CM Rupani On New Competitive Examination System PT5M15S

નવી સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં નવી પદ્ધતિ અને ખેડૂતોને સરકારી સહાયની ચૂકવણી મુદ્દે ખાસ ચર્ચા થશે.

Dec 18, 2019, 10:15 AM IST
Samachar Gujarat 18 December 2019 PT24M57S

સમાચાર ગુજરાત: CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં નવી પદ્ધતિ અને ખેડૂતોને સરકારી સહાયની ચૂકવણી મુદ્દે ખાસ ચર્ચા થશે.

Dec 18, 2019, 10:10 AM IST
gujarat chief minister vijaya rupani state at rajkot PT23M8S

વિજય રૂપાણીએ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, VIDEO

gujarat chief minister vijaya rupani state at rajkot for farmers

Dec 25, 2018, 12:35 PM IST