ગરબા

દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર

  • 16 ઓક્ટોબરે મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જે 2 નવેમ્બરના રોજ ખોલવામા આવ્યા.
  •  નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શક્યા હતા

Nov 2, 2020, 08:00 AM IST

સામાજિક પહેરવેશમાં માતાજીની આરાધના કરી આઠમાં નોરતે યુવતીઓએ પરંપરા જાળવી

કોરોના કાળમાં નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ છે. ત્યારે આઠમાં નોરતાએ ગામડાઓમાં યુવતીઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી હતી. 

Oct 25, 2020, 04:14 PM IST

રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ

ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે. 

Oct 23, 2020, 03:49 PM IST

અમદાવાદ : સોસાયટીમાં ગરબા રમીને સંતોષ માનવો પડ્યો, પણ ઉત્સાહ તો જરાય નથી ઓસર્યો

અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો

Oct 22, 2020, 10:55 AM IST

રાજકોટમાં PPF કીટ પહેરીને ગરબે રમ્યા ડોક્ટર, વીડિયો થયો વાયરલ

પીપીઈ કીટમાં ગરબા રમતા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. તેઓ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં ગરબા રમી રહ્યાં છે. 
 

Oct 21, 2020, 04:35 PM IST

પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો

  • આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ દંડ કરવામાં આવશે.
  • નવરાત્રિના ઇતિહાસમાં પ્રથમ વખત બંધ પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. 16 તારીખથી મંદિરના દરવાજા બંધ છે

Oct 20, 2020, 08:51 AM IST

નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવશે

Oct 20, 2020, 08:02 AM IST

પૂજાપા બજારને પણ કોરોનો નડ્યો, વેપારીઓએ કહ્યું-આટલા વર્ષોમાં આવી મંદી ક્યારેય નથી જોઈ

નવરાત્રિની ખરીદી ન થવાને કારણે મીઠાઈ, ચણિયાચોળીના માર્કેટ ઠંડા છે. તેમાં પૂજાપા બજારનો પણ સમાવેશ થાય છે

Oct 18, 2020, 02:20 PM IST

નવરાત્રિમાં અમદાવાદીઓ પર તંત્રની ચાંપતી નજર, ટોળા દેખાશે તો આવી બન્યું સમજો...

  • પોલીસ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નવરાત્રિના નવ દિવસ સુધી સરપ્રાઈઝ ચેકિંગ કરાશે.
  • અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પર પહેલી નવરાત્રિની રાત્રિએ સામાન્ય ટ્રાફિક જોવા મળ્યો

Oct 18, 2020, 08:58 AM IST

નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી શકે

માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને લોકો દર્શન કરી રહ્યાં છે. તો સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ આજે ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા

Oct 17, 2020, 11:02 AM IST

નવરાત્રિમાં અખંડ જ્યોતનું છે ખાસ મહત્વ, ઘરનો ખૂણેખૂણો પોઝિટિવ બનાવી દે છે

અખંડ જ્યોતમાં એક એવી પોઝિટિવ એનર્જિ હોય છે, જે શત્રુઓની ખરાબ નજરથી તમારી રક્ષા કરે છે

Oct 17, 2020, 09:22 AM IST

નવરાત્રિમાં મા અંબાની આરતી વિશે ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા

17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનું પર્વ શરૂ થઇ રહ્યું છે, જે 25 ઓક્ટોબર સુધી રહેશે. આગામી 25 ઓક્ટોબરના રોજ વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે

Oct 16, 2020, 12:35 PM IST

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યો કોવિડ સ્પેશિયલ ગરબા ડ્રેસ

આ ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવશે. જેથી કોરોનાકાળમાં આવતી નવરાત્રિમાં હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની તકલીફ ભૂલી આનંદિત થઈ શકે

Oct 16, 2020, 11:27 AM IST

નવરાત્રિમાં જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળતી, તે અમદાવાદની 2 ગલીઓ ગ્રાહકોની રાહ જોઈને બેસી છે

નવરાત્રિની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂકતા માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા કોઈ જ આવી નથી રહ્યું. નવરાત્રિની ઉજવણી કેન્સલ થતા હવે રોવાનો વારો આવ્યો છે. 

Oct 16, 2020, 11:10 AM IST

કેમ કન્યા પૂજન વગર અધૂરી ગણાય છે નવરાત્રિની પૂજા? CM યોગી પણ ભૂલતા નથી આ પ્રથા

નવરાત્રિના પાવન દિવસોમાં નાની કન્યાઓને ઘરમાં આવવાનુ આમંત્રણ અપાય છે. જેના બાદ પોતાની સ્થિતિ અનુસાર તેઓને ભોજન કરીને તેમની પાસેથી આર્શીવાદ લેવામાં આવે છે

Oct 16, 2020, 08:48 AM IST

નવરાત્રિમાં અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, પણ આ સમયમાં જ ભક્તો કરી શકશે દર્શન

રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે

Oct 15, 2020, 10:22 AM IST

ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે, પ્રસાદ પેકિંગમાં અપાશે...

કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી

Oct 14, 2020, 02:07 PM IST

કોરોનાએ રામલીલાના કલાકારોના પેટ પર મારી લાત, નહિ મળે ક્યાંય કામ

રામલીલા (ramlila) દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ 1962 થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે

Oct 14, 2020, 07:58 AM IST

ભક્તો માટે નિરાશાજનક સમાચાર : ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે પાવાગઢ મંદિર

16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે

Oct 13, 2020, 02:07 PM IST

સુરત : 50 વર્ષમાં પહેલીવાર અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહેશે

નવરાત્રિમાં માતાજીની ઝલક પામવા કલાકો સુધી ભાવિ ભક્તો લાઈનોમાં ઊભા થતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે ભક્તો પહેલીવાર માતાજીની પ્રતિમાની ઝલક સાક્ષાત મેળવી શકશે નહિ

Oct 11, 2020, 08:22 AM IST