close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગર્ભવતી

આ હોસ્પિટલની 36 નર્સ થઈ ગર્ભવતી, એક નર્સે કહ્યું-આ જગ્યાનું ન પીતા પાણી

અમેરિકાના ચિલ્ડ્રન મર્સી કેનસાસ સિટી (હોસ્પિટલ)ની 36 નર્સ એક જ વર્ષમાં ગર્ભવતી બની છે. ગુગલના જણાવ્યાં મુજબ તે અમેરિકા (મિસૂરી)ની બેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ છે. અહીં ઈન્ટેન્સિવ કેર યુનિટ(ICU)ની 36 નર્સ એક સાથે પ્રેગ્નેન્ટ થઈ છે. કોઈનું આ પહેલું બેબી છે તો કોઈનું બીજુ બેબી છે. 

Aug 2, 2019, 01:59 PM IST

આ ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજ્ય કરી રહ્યું છે ઉજવણી, ખાસ જાણો કારણ 

છત્તીસગઢમાં હાલના દિવસોમાં પશુપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે  કે છત્તીસગઢના પશુપ્રેમીઓ હાલ એક જંગલી ભેંસને લઈને ખુબ ખુશ છે.

Jul 20, 2019, 01:56 PM IST

ડિવોર્સ આપવા માટે પત્નીએ પતિ પાસે કરી એવી માગણી, જજને પણ છૂટી ગયો પરસેવો

ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં પત્નીએ એવી માંગણી  કરી કે બધા ચોંકી ગયાં. આ મામલો મહારાષ્ટ્રની નાંદેડ ફેમિલી કોર્ટનો છે.

Jun 26, 2019, 01:15 PM IST

પાલનપુરમાં અસ્થિર મગજની મહિલાને પ્રેગ્નેટ કરી તેના બાળકો વેચી દેવાયા

પાલનપુરના હાઇવે વિસ્તારમાં એક અસ્થિર મગજની મહિલા ગંભીર હાલતમાં જોવા મળતાં સ્થાનિક લોકોએ 181 મહિલા અભયમની ટિમ બોલાવીને તેને બાયડના માનસિક અને દિવ્યાંગ આશ્રમ ખાતે મોકલી હતી

Jun 23, 2019, 12:30 PM IST
Ahmedabad: Rape case of 9th Std. student by neighbor PT2M14S

9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની બની ગર્ભવતી

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સગીર પાડોશી દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ગર્ભવતી બની હતી.

May 10, 2019, 08:45 AM IST

નવાઝ શરીફના પુત્રી મરિયમ અંગે આવ્યાં ચોંકાવનારા અહેવાલ, જાણો શું છે હકીકત

પાકિસ્તાનના રાજકારણમાં બે પ્રમુખ પરિવારોમાંથી એક શરીફ ખાનદાન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. પહેલા નવાઝ શરીફને પનામા ગેટ મામલે સજાની જાહેરાત થઈ અને ત્યારબાદ તેમની પત્ની કુલસુમનું નિધન.

Oct 14, 2018, 03:26 PM IST

પત્ની અને સાળી એકસાથે થઈ ગર્ભવતી, હકીકત સામે આવી તો....જાણીને ચક્કર ખાઈ જશો

અમેરિકાના ઓહિયો શહેરમાં એક વ્યક્તિની પત્ની અને સાળીની એક જ સમયે ડિલિવરી થઈ.

Sep 16, 2018, 01:14 PM IST

US: આ હોસ્પિટલની 16 નર્સોની ચારેબાજુ ચર્ચા, જાણીને તમને પણ લાગશે ખુબ નવાઈ 

કોઈ મોટી હોસ્પિટલમાં એક સાથે 16 મહિલાઓની ડિલિવરી તો ભાગ્યે જોવા મળે પરંતુ એક હોસ્પિટલ એવી છે જ્યાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં કામ કરતી 16 જેટલી નર્સો એકસાથે ગર્ભવતી થઈ છે. આ નર્સોને પણ જ્યારે આ અંગે ખબર પડી તો તેમણે એક ફેસબુક ગ્રુપ બનાવ્યું. આ તમામ નર્સોની ડિલિવરી ડેટ ઓક્ટોબરથી લઈને આગામી વર્ષ જાન્યુઆરીની વચ્ચે છે. 

Aug 22, 2018, 12:31 PM IST

હરિયાણા: 8 હવસખોરો ગર્ભવતી બકરી પર તૂટી પડ્યાં, ગેંગરેપ કરી મોત નિપજાવ્યું

હરિયાણાના મેવાતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે 8 લોકો દ્વારા એક બકરી સાથે ગેંગરેપની ઘટનાનો ખુલાસો કર્યો છે.

Jul 29, 2018, 10:39 AM IST

16 વર્ષના છોકરાની 31 વર્ષની પ્રેમિકા, બેડરૂમમાં પ્રેમીએ પોતે કરાવી હતી ડિલિવરી

નોર્થ બ્રિટનના કાઉન્ટી ડરહમમાં એક એવો કિસ્સો જોવા મળ્યો છે જેમાં 31 વર્ષની પોતાની પ્રેમિકાની ડિલિવરી 16 વર્ષના છોકારાએ ઘરે જ કરાવી.

Jul 14, 2018, 12:16 PM IST