ગેસ સિલિન્ડર

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો, 15 દિવસમાં ફરીથી વધ્યા ભાવ

ગેસ  સિલિન્ડરના ભાવમાં 15 જ દિવસમાં આ બીજીવાર વધારો થયો છે. આ ઉપરાંત 19 કિલોગ્રામવાળા કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો વધારો થયો છે.

Dec 15, 2020, 03:03 PM IST

Indane ગ્રાહકો માટે બદલી ગયો ગેસ બુકિંગ નંબર, જાણો નવો નંબર

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો તમારા માટે આ સમાચાર ખુબ જરૂરી છે. કંપનીએ ગેસ બુકિંગના નંબરમાં ફેરફાર કર્યો છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો અને તેમને નવો નંબર ખબર નથી તો તમને મુશ્કેલી પડી શકે છે. આ સિવાય 1 નવેમ્બરથી ગેસની હોમ ડિલિવરીને લઈને પણ નવી વ્યવસ્થા લાગૂ થવાની છે. 

Oct 27, 2020, 04:13 PM IST

1 સપ્ટેમ્બરથી તમારા જીવન અને પૈસા સાથે જોડાયેલી આ 5 વસ્તુમાં આવશે મોટા ફેરફાર

આવતીકાલ એટલે કે 1 સપ્ટેમ્બર (1 September 2020)થી સામાન્ય માણસની જિંદગીમાં મોટા ફેરફાર થવાના છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

Aug 31, 2020, 04:33 PM IST

LPG સિલિન્ડર પર મળી રહ્યું છે 50 રૂપિયાનું કેશબેક, આ રીતે ઉઠાવો ફાયદો

અમેઝોન પે (Amazon App) દ્વારા જો તમે ગેસ સિલિન્ડરના પૈસા પેમેન્ટ કરો છો તો તમારે ફ્લેટ 50 રૂપિયા પરત મળી જશે. અમેઝોન તરફથી હાલ ત્રણેય કંપનીઓ- ઇન્ડેન ગેસ, એચપી ગેસ અને ભારત ગેસના ગ્રાહકોને આ ઓફર આપવામાં આવી રહી છે.

Aug 24, 2020, 10:05 PM IST

હવે જો સિલિન્ડરમાં સમય પહેલા જ ગેસ પૂરો થઈ ગયો તો LPG એજન્સીનું આવી બન્યું સમજો....

LPG સિલિન્ડરમાં નિર્ધારિત ગેસ કરતા ઓછો હોવાની ફરિયાદ મળતી હોય છે. જો કે આ મામલે ફરિયાદ કરવા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી સંચાલક કે પછી ડિલિવરીમેન (Delivery Man) પર થતી નથી. જો કે હવે ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ગ્રાહક ફોરમ (Consumer Forum) માં ગેસ સિલિન્ડરનો ગેસ સમય પહેલા ખતમ થાય તો ફરિયાદ કરી શકશો. કેન્દ્ર સરકારે ગ્રાહક સંરક્ષણ એક્ટ 2019માં સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ પણ ગેસ વિતરક ગ્રાહકોના અધિકારની લૂંટ ચલાવે તો તેના પર કડક કાર્યવાહી કરવી પડશે. 

Aug 13, 2020, 02:03 PM IST

હવે WhatsAppથી પણ થઈ શકે છે સિલિન્ડર બુક, BPCLએ શરૂ કરી સર્વિસ

હવે તમારા કિચનમાં ઉપયોગ થતાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ફોન કરવાની જરૂર નથી. હવે આ કામ વોટ્સએપ (WhatsApp) દ્વારા પણ થઈ શકે છે. ભારત પેટ્રોલિયમ (BPCL)એ પોતાને ડિજિટલ કરી દીધું છે.
 

Aug 10, 2020, 10:59 AM IST

મોટો નિર્ણય: જો ગેસ સિલિન્ડર બુક કરાવ્યું હોય તો થઇ જજો સાવધાન, આ અહેવાલ ખાસ વાંચો

કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન 4 ચાલી રહ્યું છે. તમામ ઉદ્યોગોને મહદઅંશે છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા માટે આવનારા વ્યક્તિ હવે રોકડમાં વ્યવહાર નહી કરે. જેના કારણે હવે ડિજિટલ પેમે્ટ, વોલેટ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા જ કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસ સિલિન્ડર નોંધાવ્યા બાદ ડિલિવરી બોય ખાલી સીલીન્ડર અને પૈસા લઇ જતો હતો. જ્યારે ભરેલુ સિલિન્ડર આપી જતો હતો. જો કે હવે રોકડ વ્યવહાર નહી કરી શકાય.

May 28, 2020, 08:31 PM IST

અરે વાહ! હવે WhatsApp થી બુક થશે તમારો ગેસ સિલિન્ડર, અહીં જાણો ડિટેલ

લોકોના હાઇટેક થવાની સાથે જ હવે કંપનીઓ પણ પોતાને ગ્રાહકોની નજીક રાખવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી. ટ્રેવલ પોર્ટલ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ દ્રારા વોટ્સઅપ પર સેવાઓ ઉપલબ્ધ કરાવવાની વાત તો તમે સાંભળી જ હશે.

May 27, 2020, 12:57 PM IST

ખુશખબરઃ 6 મહિના સુધી સતત ભાવ વધ્યા બાદ સસ્તો થયો LPG સિલિન્ડર

ઇન્ડિયન ઓયલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, ઓગસ્ટ 2019થી જાન્યુઆરી 2020 વચ્ચે સતત છ વખત ભાવમાં વધારો થયો હતો. 

Mar 1, 2020, 04:44 PM IST

મોદી સરકારની મોટી ભેટ, LPG ગેસ સિલિન્ડર પર મળશે બમણી સબસિડી

રાંઘણ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલૂ ગેસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી.

Feb 14, 2020, 08:40 AM IST

સુરત: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકનો અકસ્માત, બાટલા હવામાં ઉછળી ફાટ્યા, શાળાની બસ પણ ભડભડ સળગી ઉઠી

સુરતના ઓલપાડમાં આજે મોટી દુર્ઘટના ઘટી. વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડર ભરેલી બસ અને શાળાની બસમાં ટક્કર થઈ અને ત્યારબાદ ભીષણ ધડાકા સાથે આગ લાગી હતી. ત્યારબાદ ટ્રકમાના સિલિન્ડર હવામાં ઉછળ્યા અને ધડાકાભેર ફૂટ્યા હતાં.

Jan 9, 2020, 09:43 AM IST
 Non-Subsidised LPG Becomes More Expensive From Today; Price Up Rs 140/Cylinder Since August PT5M6S

નવા વર્ષે લોકોને પડ્યો મોંઘવારીને માર, ગેસ સિલિન્ડર અને ટ્રેનના ભાડામાં વધારો

નવા વર્ષની શરૂઆત દેશની જનતા માટે અનોખી રહી. નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ માર ગેસ સિલિન્ડરના ભાવ અને ટ્રેનના ભાડાના ભાવમાં વધારા સાથે થયો. 2019ના વર્ષમાં ડુંગળી, લસણ, તેલ, શાકભાજીના વધેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યુ. અને હવે શરૂઆત પણ કઈક આવી જ થઈ છે.

Jan 1, 2020, 09:00 PM IST

નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીની થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

નવા વર્ષમાં ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં પણ વધારો થયો છે. હવે રસોડામાં ખાવાનું બનાવવાનું વધુ મોંઘુ પડશે. સતત પાંચમા મહિને એલપીજી ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં વધારો થયો છે.

Jan 1, 2020, 01:54 PM IST

ગેસ સિલિન્ડર અંગે આ નિયમ જાણો છો તમે? આ સંજોગોમાં કરી શકાય છે 40 લાખ સુધીનો દાવો

કંપનીઓ તરફથી ગેસ સિલિન્ડરની નક્કી કરેલી કિંમતમાં હોમ ડિલિવરીની રકમ પણ સામેલ હોય છે. પરંતુ જો એજન્સી હોમ ડિલિવરી ન કરે તો તમને આ ચાર્જ મેળવવાનો અધિકાર છે. 

Sep 13, 2019, 03:45 PM IST

રાંધણ ગેસ થયો મોંઘો, જાણો હવે કેટલામાં મળશે LPG ગેસ સિલિન્ડર

આજથી રાંધણ ગેસ મોંઘો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

Sep 1, 2019, 11:25 AM IST

6 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર, આજથી લાગૂ થયા નવા ભાવ

દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ની વચ્ચે આમ આદમીના ખિસ્સા પર આંચકો લાગ્યો છે. પબ્લિક સેક્ટરની ઓઇલ કંપનીઓએ રસોઇ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 0.28 અને મુંબઇમાં 0.29 પૈસા વધી ગયા છે. તો સાબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હી અને મુંબઇમાં 6 રૂપિયા વધી ગયા છે. 

May 1, 2019, 02:00 PM IST

LPG રસોઇ ગેસ સિલિન્ડરમાં થયો ભાવ વધારો, જાણો સબસિડીવાળા LPG સિલિન્ડરનો ભાવ?

ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર 2.08 રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત 3 મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી થઇ ગયો હતો. 

Mar 1, 2019, 10:06 AM IST

મોંઘવારીથી રાહત ! 6 મહિના બાદ સબ્સિડી અને નોનસબ્સિડાઇઝ્ડ સિલિન્ડરનાં ભાવ ઘટ્યા

મોંઘવારી મોર્ચે પર રાહતનાં સમાચાર આવી રહ્યા છે, સબ્સિડીવાળા અને સબ્સિડીવગરનાં સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે

Nov 30, 2018, 08:55 PM IST

ખુશ ખબરી : આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલિયમ મંત્રી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવ જો આ પ્રમાણે જ રહ્યાં તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસનાં ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે. 

Nov 29, 2018, 03:23 PM IST

દીવાળી ટાણે જ મોંઘવારીનો અસહ્ય માર, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો 

દીવાળી પહેલા દેશવાસીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોક્કસપણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનું છે.

Nov 1, 2018, 09:28 AM IST