हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગ્રામ પંચાયત ચૂંટણી
ગ્રામ પંચાયત ચૂંટણી News
Gujarat Panchayat Polls
આ ગધેડાઓએ પાંચ વર્ષ બગાડ્યા... મતપેટીમાંથી નીકળ્યો મતદારોનો મિજાજ
ચૂંટણી આવે એટલે મતદારોનો મિજાજ જોવા મળે. આખુ વર્ષ છાતી તાણીને ફરતા નેતાઓ પણ ચૂંટણી (Gujarat Panchayat Polls) આવે એટલે બિલાડી જેવા બની જાય છે. ચૂંટણીમાં મતદારો જ એમના માટે ભગવાન હોય છે. આવામાં વિકાસથી વંચિત રહી ગયેલા મતદારો ક્યારેક વોટના બદલામાં ગુસ્સો ઉતારે છે. તાજેતરમાં ગ્રામ પંચાયત (gram panchayat election) ની ચૂંટણી ગઈ. જેમાં અકળાયેલા મતદારોએ મતદાન પેટીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અનેક મતપેટીમાં મતદારોએ મતની સાથે એવા લખાણો લખ્યા હતા કે જેને ખોલતા કર્મચારીઓ પણ ખિલખિલાટ હસવા લાગ્યા હતા.
Dec 24,2021, 8:32 AM IST
gujarat elections
રસાકસીભરી સરપંચની ચૂંટણી : વિરનીયા ગામની ચૂંટણી રદ, ચૂટણી ફરજ બજાવતા આચાર્યનું મોત
રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી (gujarat election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ (sarpanch) માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (gram panchayat election) માં 1 કરોડ 82 લાખથી વધુ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 93 લાખ 61 હજાર 601 પુરૂષ મતદારો છે તો 88 લાખ 35 હજાર 244 મહિલા મતદારો છે. 23 હજાર 112 મતદાન મથકો પર મતદાન (voting) ની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણીનો જંગ ભારે રસાકસીભર્યો બની રહ્યો છે. કેટલાક મથકો પર શાંતિપૂર્ણ મતદાનની વચ્ચે ક્યાંક ચૂંટણી રદ થઈ છે, તો ક્યાંક આચાર સંહિતાની ફરિયાદ નોંધાઈ છે.
Dec 19,2021, 12:58 PM IST
gujarat elections
આજે 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ, સરપંચ પદ માટે 27,200 ઉમેદવારો મેદાન
Dec 19,2021, 10:27 AM IST
Gujarat election
આ ગામમાં ચૂંટણી પહેલા જ નક્કી થઈ જાય છે સરપંચ અને સભ્યોના નામ
ગ્રામપંચયતની ચૂંટણી (gram panchayat election) પહેલાં જ મોરબીની નાગડાવાસ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. નાગડાવાસમાં આઝાદી બાદ ક્યારે ચૂંટણી યોજાઈ નથી. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાસ્તવિકતા છે. ગામના વડીલો કહે છે કે, 1962 બાદ નાગડાવાસ (nagdavas) માં ક્યારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી. દર વખતે ચૂંટણી પહેલાં વડીલો સરપંચ અને સભ્યો માટે નામ નક્કી કરે છે. જેથી ગ્રામજનો ખુશીથી સ્વીકારી લે છે. વર્ષોથી વડીલોએ શરૂ કરેલી આ પરંપરાને યુવાનોએ પણ ચાલુ રાખી છે. આ વખતે પણ ચૂંટણી પહેલાં નાગડાવાસમાં સરપંચ અને સભ્યોના નામ પર મહોર લાગી ગઈ છે. ગ્રામજનોની એકતાના લીધે નાગડાવાસમાં પંચાયતી રાજ આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી યોજવાની જરૂર નથી પડી.
Dec 8,2021, 15:35 PM IST
Gujarat election
ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય, ચુડવા-મંગવાણા ગામનું સુકાન મહિલાઓના હાથમાં સ
રાજ્યભરમાં આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે, આ વચ્ચે અનેક ગ્રામપંચાયત (gram panchayat election) સમરસ થઇ છે. આઝાદી બાદથી આજદિન સુધી ગુજરાતના જે ગામમાં ચૂંટણી યોજાઈ નથી, તેમાં મહિલાઓના હાથમાં સુકાન સોંપાયું છે. આ સાથે જ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ (women empowerment) નો નવો અધ્યાય શરૂ થયો છે.
Dec 5,2021, 10:51 AM IST
Gujarat election
ગ્રામ પંચાયતની ચૂંટણી : મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો વળી ગયો
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાનો સિક્કો લઈને આવ્યા હતા.
Dec 4,2021, 12:00 PM IST
Gram Panchayat Election
ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણીનું પરિમામ આવ્યું, જુઓ કોણ જીત્યું
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના દલાની મુવાડી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તરીકે મહિલા મંજુલાબા અદેસિંહ ઝાલા, અમીનપુરમાં હરિભાઈ પશાભાઈ પટેલ અને ઓરણમાં કનુજી ઉદાજી મકવાણા વિજેતા થયા છે. તેમજ હિંમતનગરના સરવણામાં સરપંચ તરીકે મહિલા કૈલાશબા સાવનાથસિંહ સૂર્યવંશ વિજેતા બન્યા છે. તો ઈડરના વસામાં સરપંચ તરીકે નરેશભાઈ રામજીભાઈ ચૌધરીનું નામ જાહેર કરાયું. કચ્છના નખત્રાણા ચૂંટણીમાં 395 મતોથી લીલાબેન પાચાણીની જીત તો નખત્રાણા તાલુકાના જડોદર ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર વનીતાબેનનો 130 મતથી વિજય થયો.
Jan 21,2020, 14:50 PM IST
Trending news
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ