ગ્રાહક

IDDBI બેંકનું મોટુ પ્લાનિંગ, એક જ પ્લેટફોર્મ પર મળશે બેકિંગ અને વીમા સર્વિસ

બેંકની તરફથી શરૂ કરવામાં આવતી નવી સુવિધાનો ફાયદો એલઆઇસી અને આઇડીબીઆઇ બંનેના કરોડો ગ્રાહકોને મળવાની આશા છે. બેંકે જાહેરાત કરી કે નાણાકીય ક્ષેત્રનું એક અલગ પ્રકારના સમૂહ બનાવવામાં આવશે.

Mar 11, 2019, 11:36 AM IST

AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ

આ ચાર્જને સંબંધિત બિલના 15 દિવસમાં ચૂકવણી કરવી પડશે. તેમછતાં ચાર્જની ચૂકવણી કરતાં દર મહિને દોઢ ટકા વ્યાજના દરે ચૂકવણી કરવી પડશે. આ

Mar 8, 2019, 11:39 AM IST

આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કરી અનોખી એપ, નેટવર્ક વિના પણ કરી શકશો વાત

ભારત સંચાર નિગમ લિમિટેડ  (BSNL) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતાં વિંગ્સ (Wings) નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી દીધી છે. આ એપની મદદથી યૂજર્સ તે વિસ્તારો પણ કોલિંગ કરી શકશે, જ્યાં મોબાઇલ નેટવર્ક આવી શકતું નથી. હવે સવાલ એ છે કે જ્યારે મોબાઇલમાં નેટવર્ક જ નથી તો કોલિંગ કેવી રીતે કરશે. આવો જાણીએ. 

Feb 6, 2019, 03:55 PM IST

Redmi Note 5 Pro ની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે મળશે આટલા રૂપિયામાં

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં પોતાના 5 વર્ષ થતાં ગ્રાહકોને 5 સરપ્રાઇઝ આપવાનો વાયદો કર્યો હતો. જેના લીધે હવે પોતાના વાયદા પર અડગ રહેતા કંપનીએ પોતાના ગ્રાહકોને સરપ્રાઇઝ આપી છે. કંપનીએ ભારતમાં રેડમી નોટ 5 પ્રોના ભાવમાં ધરખમ ઘટાડો કરતાં પહેલો વાયદો પુરો કર્યો છે. શાઓમી 2019ની શરૂઆતામં જ ઘણા મોબાઇલના ભાવમાં ઘટાડો કરી ચૂકી છે. હમણાં થોડા દિવસો પહેલાં કંપનીએ Mi A2 ના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભાવમાં ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રો હવે 12,999 રૂપિયામાં મળશે, જ્યારે તેનું બીજું વર્જન 13,999 રૂપિયામાં ગ્રાહકોને ઉપલબ્ધ થશે. 

Jan 11, 2019, 02:24 PM IST

ગ્રાહકોને આ 8 મહત્વપૂર્ણ વાતોનો ઉઘાડ પાડતી નથી બેંક, અજાણ રહેશો તો થશે નુકસાન

બેંકના ગ્રાહકો હોવાના નાતે તમને બધા જ પ્રકારના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. પરંતુ મોટાભાગે જોવામાં આવ્યું છે કે એકાઉન્ટ ખોલાવતી વખતે બેંક દ્વારા આ પ્રકારની જાણકારીઓ છુપાવવામાં આવે છે. જોકે બેંક, ડોક્યુમેંટ પર નિયમ અને શરતો લખેલી હોય છે, પરંતુ તે એટલી બારીક હોય છે કે ગ્રાહક તેને વાંચતા નથી. આરબીઆઇના નિયમ અનુસાર બેંકની જવાબદારી બને છે કે તે ગ્રાહકને યોગ્ય અને પૂરી જાણકારી આપે.

Dec 20, 2018, 06:05 AM IST

BSNL એ STV 29 પ્લાનમાં કર્યો સુધારો, હવે મળશે આ ફાયદા

BSNL એ દિવાળી અને દશેરાના દિવસોમાં પોતાના ગ્રાહકો માટે કેટલાક ખાસ પ્રીપેડ પ્લાન જાહેર કર્યા હતા. જોકે આ પ્લાનમાં ખાસ કોઇ ફાયદા મળતા ન હતા. હવે કંપનીએ આ  પૈકી STV 29 પ્લાનમાં સુધારો કર્યો છે અને ગ્રાહકો માટે ફાયદાવાળો બનાવ્યો છે. Telecom Talk ના રિપોર્ટ અનુસાર હવે ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ કોઇ પણ FUP લિમિટ સાથે કરી શકશે. જોકે મુંબઇ અને દિલ્હી સર્કલમાં કરવામાં આવનાર કોલનો સ્ટાર્ન્ડડ રેટના હિસાબે ચાર્જ વસુલાશે. 

Nov 14, 2018, 12:02 PM IST

ફ્લિપકાર્ટ ફેસ્ટિવ ડેઝ સેલ આજથી થશે શરૂ, પણ...

આ સેલમાં કસ્ટમર્સને ફોન પર મળી શકે છે 8,000 રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ 

Oct 23, 2018, 05:12 PM IST

દેશની ત્રણ મોટી બેંકોના વિલયથી ગ્રાહકોને મળશે 4 મોટા ફાયદા

બેંક ઓફ બરાડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની ઘોષણા કરી દેવામાં આવી છે

Sep 19, 2018, 11:06 AM IST

PNB ગ્રાહકો માટે ખરાબ સમાચાર, આ તારીખ બાદ બેકાર થઇ જશે 'ચેક બુક'

આરબીઆઇના નિર્દેશ બાદ પીએનબીએ પોતાના ગ્રાહકોને સીટીએસ વિનાના ચેક પાછા લઇને તેની જગ્યાએ નવા ચેક આપવાનું કહ્યું છે.

Sep 7, 2018, 04:05 PM IST

VIDEO: લેડી કસ્ટમર માતા પર ગાળ બોલી, સુપરવાઈઝરે પટકી-પટકીને ધોઈ નાખી

આજના સમયમાં લોકોમાં પોતાના ગુસ્સાને કાબુમાં કરવાની ક્ષમતા ખુબ ઓછી થઈ ગઈ છે અને ઈચ્છા ન હોય છતાં પોતાનો ગુસ્સો વ્યક્તિ કરી નાખે છે.

Jul 29, 2018, 11:56 AM IST

SBIએ શરૂ કરી ખાસ સુવિધા, કરોડો ગ્રાહકોને મળશે ફાયદો 

એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધાનું એલાન કર્યુ છે

Jul 28, 2018, 03:26 PM IST

5 બેંકોના વિલિનીકરણ બાદ SBI એ બનાવ્યો રેકોર્ડ, ગ્રાહકોને થશે 'ફાયદો'

બેંકનો કસ્ટમર બેસ 25 કરોડથી વધીને 37 કરોડ થઇ ગયો છે. બીજો રેકોર્ડ એ છે કે મર્જર બાદ એસબીઆઇ સંપત્તિના મામલે દુનિયાના ટોપ 50 બેંકોમાં સામેલ થઇ ગઇ છે.

Jul 19, 2018, 12:57 PM IST

SBIએ કંઈ પણ ન કરીને 39 કરોડ રૂપિયાની કરી કમાણી!

એસબીઆઇએ 40 મહિનામાં 38.80 કરોડ રૂ. ગ્રાહકો પાસેથી ભેગા કર્યા છે

Jun 11, 2018, 06:19 PM IST