close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ચંદ્રયાન 2 0

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

Chandrayaan 2 Mission : ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) નું ઐતિહાસિક મિશન ચંદ્રયાન 2 છેલ્લી ક્ષણોમાં સંપૂર્ણ સફળ ન થઇ શક્યું. ઓર્બિટરમાંથી અલગ થયા બાદ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવા જઇ રહેલ વિક્રમ લેન્ડર છેલ્લી ક્ષણોમાં સંપર્ક વિહોણું થયું હતું. જોકે બાદમાં લોકેશન મળ્યું હતું અને સંપર્ક કરવા વૈજ્ઞાનિકો સતત મથી રહ્યા છે. જોકે હવે વિક્રમ લેન્ડર અંતિમ તબકકામાં છે. વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્કનો આખરી દિવસ છે. પછી વિક્રમ લેન્ડર ભૂતકાળ બની જશે.

Sep 20, 2019, 05:43 PM IST

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો

ભારતીય અંતરિક્ષ રિસર્ચ સંગઠન (ISRO) એ વિક્રમ લેન્ડર (Vikram Lander) મામલે મંગળવારે મહત્વપૂર્ણ વાત કરી છે. ઇસરોએ કહ્યું કે, વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Sep 10, 2019, 02:09 PM IST
Vikram lander is safe announce ISRO PT10M45S

ઇસરોની જાહેરાત, વિક્રમ લેન્ડર છે સલામત

ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે.

Sep 9, 2019, 03:50 PM IST

ચંદ્રયાન 2: ખેલ જગતે ઇસરોનો જુસ્સો વધાર્યો, કહ્યું- દેશને ગર્વ છે

ભારતના ઓપનર શિખર ધવન, દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા સિવાય ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતીય રેસલર યોગેશ્વર દત્તે ઇસરોની પ્રશંસા કરી છે. 
 
Sep 7, 2019, 03:05 PM IST

ચંદ્રયાન-2: મધરાતે ચંદ્રમાના 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે 'વિક્રમ', 'આ' 15 મિનિટ ખુબ મહત્વની

ભારત આજે મોડી રાતે અંતરિક્ષ ક્ષેત્રે નવી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ ઈસરો તરફથી લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2 મિશન હેઠળ 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે.

Sep 6, 2019, 12:38 PM IST

ભારતને દુનિયાનો સૌથી અમીર દેશ બનાવી શકે છે 'ચંદ્રયાન 2' મિશન, જાણો કઈ રીતે

ભારતનું ચંદ્રયાન 2 મિશન આમ તો અનેક અર્થમાં ઐતિહાસિક છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે હીલિયમ 3ની શોધ. જાણકારોનું માનીએ તો હીલિયમ 3 અનેક ઉર્જા જરૂરિયાતો પૂરી કરી શકે છે.

Aug 20, 2019, 02:47 PM IST
Chandrayaan-2 successfully enters Moon's orbit PT4M20S

ચંદ્વયાન-2ની સૌથી મોટી સફળતા, ચંદ્વની કક્ષામાં પહોંચ્યુ ચંદ્વયાન-2

ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે.

Aug 20, 2019, 12:00 PM IST

અંતરિક્ષમાં ભારતની વધુ એક મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2

ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે. 

Aug 20, 2019, 07:42 AM IST

પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, જાણો કિંમત અને બાહુબલી રોકેટ વિશે...

ઈસરોએ 44 મીટર લાંબા અને 640 ટન વજન ધરાવતા જિયોસિન્ક્રોનસ સેટેલાઈન્ટ લોન્ચ વ્હિકલ માર્ક-3ની મદદથી ચંદ્રયાન-2 લોન્ચ કર્યું છે, ઈસરોએ આ રોકેટને બાહુબલી નામ આપ્યું છે 
 
Jul 22, 2019, 06:23 PM IST
PM Modi Congratulates ISRO Scientists For Mission Chandrayaan 2 PT10M34S

PM નરેન્દ્ર મોદીએ પાઠવી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, જુઓ શું કહ્યું

ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Jul 22, 2019, 04:45 PM IST
India Successfully Launches Chandrayaan 2 , See What Journalists Have To Say PT7M54S

ચંદ્રયાન 2 લોન્ચ કરીને ભારતે મેળવી મોટી સફળતા, જુઓ શું કહે છે પત્રકારો

ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Jul 22, 2019, 04:25 PM IST
Mission Chandryaan 2: See What ISRO Chief Said After Successful Launch PT23M45S

ભારતે કર્યું ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, જુઓ ISRO ચીફે શું કહ્યું

ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે જીએસએલવીએ ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષા પર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધુ છે. તે ભારત માટે ચંદ્ર તરફ ઐતિહાસિક યાત્રા અને ત્યાંના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ પર વૈજ્ઞાનિક સંશોધન કરવાની શરૂઆત છે.

Jul 22, 2019, 04:20 PM IST
India Successfully Launches Chandrayaan 2 PT17M24S

ચંદ્ર પર વાગશે ભારતનો ડંકો, ચંદ્રયાન 2 થયું સફળતાપૂર્વક લોન્ચ

ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Jul 22, 2019, 03:45 PM IST
Zee Special: Scientist Narottam Sahu Explains Chandrayaan Mission 2 PT17M53S

ચંદ્રયાન 2ની ખાસિયત જાણવા માટે જુઓ વીડિયો

ગણતરીની સમયમાં ઈસરો એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે.ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Jul 22, 2019, 03:45 PM IST
Zee Special : Mega Debate on Chandrayaan 2 PT25M38S

કેમ મિશન ચંદ્રયાન 2 છે ભારત માટે ખાસ, જુઓ વિશેષ ચર્ચા

ગણતરીની કલાકોમાં ઈસરો એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે.ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Jul 22, 2019, 03:35 PM IST
Mega Debate on ISRO's Mega Mission 'Chandrayaan 2' PT47M9S

મિશન ચંદ્રયાન-2 અંગેની જાણો અજાણી વાતો...

ભારતીય અંતરિક્ષ મિશન (ISRO) માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના (Mission Chandrayan 2) લોન્ચિંગને હવે ગણતરીના કલાકો બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારશે.

Jul 22, 2019, 03:25 PM IST
Ahmedabad: Students Speak on Chandrayan Mission 2 PT6M38S

જુઓ ઈસરોના મહત્વકાંક્ષી મિશન 'ચંદ્રયાન-2' અંગે શું કહે છે વિદ્યાર્થીઓ

ભારતીય અંતરિક્ષ મિશન (ISRO) માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના (Mission Chandrayan 2) લોન્ચિંગને હવે ગણતરીનો સમય બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે.

Jul 22, 2019, 02:40 PM IST
Chandrayaan 2 Launch Live Know Latest Update PT7M28S

મિશન ચંદ્રયાન 2, જાણો કેમ છે ભારતનું ગૌરવ?

ભારતીય અંતરિક્ષ મિશન (ISRO) માટે માઈલ સ્ટોન ગણાતા મિશન ચંદ્રયાન-2ના (Mission Chandrayan 2) લોન્ચિંગને હવે ગણતરીના કલાકો બાકી છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. મિશનનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ઈસરો ચંદ્રયાન-2ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતારશે

Jul 22, 2019, 02:15 PM IST

ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે 2:43 કલાકે થશે લોન્ચ, તમામ તૈયારીઓ પૂર્ણ

ઈસરોના અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું કે રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

Jul 22, 2019, 07:55 AM IST

બહુ જલદી ચંદ્રયાન-2 થશે લોન્ચ, ઈસરોએ જાહેર કર્યા તારીખ અને સમય

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-2ના લોન્ચની નવી તારીખ જાહેર કરી દીધી છે. ચંદ્રયાન 2 હવે 22 જુલાઈના રોજ બપોરે 2:43 કલાકે લોન્ચ કરવામાં આવશે.

Jul 18, 2019, 12:01 PM IST