ચૂંટણી બહિષ્કાર

વડોદરામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર, મત માંગવા ન આવવાની આપી ચેતવણી

વડોદરાના ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં પ્રાથમિક સુવિધા નહીં મળવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને મત માગવા આવશે તો માર મારવાની ચીમકી ઉચારવામાં આવી છે.

Apr 12, 2019, 12:42 PM IST

પ્રાથમિક સુવિધા માટે વડોદરાની 11 સોસાયટીના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

એક તરફ લોકસભાની ચૂંટણી માથે આવી છે. વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં મતદાન થાયએ મુજબનું આયોજન પણ કરી રહ્યું છે. તેવા સમયે વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલ અગિયાર જેટલી સોસાયટીના રહીશો દવારા પ્રાથમિક સુવિધા નહિ મળવાને કારણે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સોસાયટીઓમાં રહેતા પાંચ હજારથી વધુ મતદારો ચૂંટણીમાં મતદાન નહીં કરે.
 

Mar 31, 2019, 04:00 PM IST

આ ગામમાં નથી આવતી એમ્બ્યુલન્સ, ખાટલામાં દર્દીને લઇ જવાય છે હોસ્પિટલ

આઝાદી મળ્યાને 71 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવુ ગામ છે. જ્યાંના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.

Dec 16, 2018, 07:10 AM IST

રાજસ્થાન: સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામ લોકોનો ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 વાગે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે

Dec 7, 2018, 12:38 PM IST