ચેન્નઈ સુપર કિંગ્સ

જ્યારે એમએસ ધોનીને ગુસ્સો આવે તો કોના પર ઉતારે છે? પત્ની સાક્ષીએ કર્યો ખુલાસો

સીએસકેએ સાક્ષીનો આ વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. સાક્ષી વીડિયોમાં કહે છે, તે એકમાત્ર એવી વ્યક્તિ છે, જે એમએસ ધોનીને પરેશાન કરી શકે છે. 
 

Nov 22, 2020, 11:19 AM IST

CSKના સ્ટાર બેટ્સમેન શેન વોટસને ક્રિકેટ છોડવાનો લીધો નિર્ણયઃ રિપોર્ટ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2016મા અલવિદા કહેનાર પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર શેન વોટસને હવે ક્રિકેટને છોડવાનું મન બનાવી લીધું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યુ અને તે પહેલા જ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.
 

Nov 2, 2020, 06:04 PM IST

KXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે મહત્વના મુકાબલામાં હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

Nov 1, 2020, 07:11 PM IST

આઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ટોસ જીત્યા બાદ ધોનીને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો. કોમેન્ટ્રેટર ડેની મોરિસને પૂછ્યુ કે શું આ સીએસકે માટે તેની અંતિમ મેચ છે તો તેણે કહ્યું- ચોક્કસ પણે નહીં. 

Nov 1, 2020, 05:18 PM IST

IPL 2020: ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર, સમજો અન્ય ટીમોના સમીકરણ

How Teams Can Qualify for Playoffs: આઈપીએલના પ્લેઓફની જંગ રોમાંચક બની ગઈ છે. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવતા ચેન્નઈ સુપર કિંગ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ બાકી ટીમ હજુ રેસમાં છે. ટોપ ત્રણ ટીમ તો ફાઇનલ લાગી રહી છે, પરંતુ ચોથા સ્થાન માટે જંગ ચાલી રહ્યો છે.

Oct 26, 2020, 03:09 PM IST

IPL 2020: ચેન્નઈને લાગ્યો વધુ એક ઝટકો, ઈજાને કારણે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો બહાર

ડ્વેન બ્રાવો ઈજાને કારણે આઈપીએલમાં બાકીની મેચ રમશે નહીં. તે ટૂર્નામેન્ટ છોડીને સ્વદેશ પરત ફરશે. ચેન્નઈએ હવે ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમવાની બાકી છે. 
 

Oct 21, 2020, 03:19 PM IST

IPL 2020: ચેન્નઈ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, સમજો આંકડાનું ગણિત

સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ ચેન્નઈ માટે પ્લેઓફનો માર્ગ લગભગ બંધ થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે આશાનું એક કિરણ બાકી છે. તો નજર કરીએ આ ટીમ કઈ રીતે ક્વોલિફાઇ કરી શકે છે. 

Oct 20, 2020, 03:30 PM IST

IPL 2020: અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથીઃ સીએસકે કોચ સ્ટીફન ફ્લેમિંગ

સ્ટીફન ફ્લેમિંગે કહ્યુ કે, અમે અમારા ખેલાડીઓનો સાથ છોડતા નથી. તેમણે આ વાત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનના સંદર્ભમાં કહી. વોટસન શરૂઆતી મેચોમાં ફ્લોપ થયા બાદ રવિવારે ધમાકેદાર બેટિંગ કરી હતી. 

Oct 5, 2020, 03:12 PM IST

IPL 2020: CSKના ખેલાડીએ કર્યો બાયો-બબલના નિયમનો ભંગ, મળી સજા

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર કેએમ આફિસે બાયો બબલનો પ્રોટોકોલ તોડ્યા બાદ છ દિવસ એકાંતવાસમાં રહેવું પડ્યું. ત્યારબાદ તે ટીમની સાથે પ્રેક્ટિસમાં જોડાઈ ગયો. પરંતુ આ ભૂલ અજાણતા થઈ હતી પરંતુ નિયમોનું પાલન કરવું જરૂરી હતું. 

Oct 1, 2020, 04:02 PM IST

IPL 2020: આ સીઝનમાં થશે સુરેશ રૈનાની વાપસી? જાણો ચેન્નઈ સુપર કિંગ્સનો જવાબ

આઈપીએલ 2020મા ધોનીની ટીમ સતત બે મેચ હારી છે, ત્યારબાદ એકવાર ફરી સુરેશ રૈનાની વાપસીને લઈને ફેન્સ સવાલ ઉઠાવી રહ્યાં છે. આ મુદ્દે ટીમના સીઈઓએ રૈનાની વાપસી પર સ્પષ્ટતા કરી છે. 
 

Sep 26, 2020, 03:38 PM IST

IPL ઈતિહાસ: મહેન્દ્ર સિંહ ધોનીના નામે ચોંકાવનારા 7 રેકોર્ડ

IPL 2020 (IPL 2020)નો પ્રારંભ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. તો ટૂર્નામેન્ટના પ્રારંભ પહેલા જોઈએ ધોનીના સાત રેકોર્ડ.

Sep 13, 2020, 11:07 AM IST

વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન બનાવવા ઈચ્છતી હતી CSK, પરંતુ થઈ ગઈ એમએસ ધોનીની એન્ટ્રી

સીએસકે તથા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન એસ બદ્રીનાથે યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા કહ્યુ કે, એમએસ ધોની સીએસકે ટીમની પ્રથમ પસંદ નહતો અને આ ફ્રેન્ચાઇઝી વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન તરીકે ઈચ્છતી હતી. 

Sep 12, 2020, 05:05 PM IST

IPL 2020, Team Preview: રૈના-ભજ્જીની ગેરહાજરીમાં ધોનીની ટીમ તૈયાર, ચેન્નઈની ચોથા ટાઇટલ પર નજર

ધોનીની આગેવાનીમાં ટીમ સીએસકેએ આઈપીએલની 10 સીઝન (2 સીઝન ટીમ સસ્પેન્ડ હતી)માં માત્ર બે વખત ફાઇનલ પહેલા પોતાની સફર સમાપ્ત કરી છે.
 

Sep 9, 2020, 12:57 PM IST

IPL 2020 પર કોરોનાનો વધુ એક ડંખ, અત્યાર સુધી કુલ 14 કેસ આવ્યા સામે

બીસીસીઆઈની મેડિકલ ટીમના એક સભ્યનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા સૂત્રએ કરી છે. 

Sep 3, 2020, 01:29 PM IST

આઈપીએલમાંથી અચાનક હટ્યા બાદ બોલ્યો સુરૈશ રૈના- બીજીવાર CSK સાથે જોડાઈ શકુ છું

33 વર્ષીય રૈનાએ 'ક્રિકબઝ'ને કહ્યું, 'આ અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે પરત આવવું પડ્યું. ઘર પર એવી વસ્તુ હતી, જેને તત્કાલ હલ કરવાની જરૂર હતી. 

Sep 2, 2020, 05:55 PM IST

IPL 2020: ધોનીની ટીમ માટે ખુશખબર, તમામ 13 સભ્યોનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ

 આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ કોરોનાથી સંક્રમિત થયા હતા. 
 

Sep 1, 2020, 05:03 PM IST

2 ખેલાડી-11 સ્ટાફ કોરોના પોઝિટિવ, IPLમા ટીમને આ રીતે સંભાળી રહ્યો છે ધોની

આઈપીએલ-2020 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK) ગ્રુપમાં બધુ ઠીક નથી. આઈપીએલ માટે દુબઈમાં રોકાયેલી ચેન્નઈની ટીમના 13 સભ્યો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તપાસમાં જે બે ખેલાડી સંક્રમિત થયા છે.

Sep 1, 2020, 10:44 AM IST

CSK સાથે સુરેશ રૈનાની સફર સમાપ્ત? હોટલના રૂમથી શરૂ થઈ વિવાદની શરૂઆત

સુરેશ રૈના વિશે કહેવામાં આવ્યું કે, તે 'અંગત કારણો'થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી હટી ગયો છે પરંતુ લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સાથે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે કારણ કે આ ફ્રેન્ચાઇઝી 2021 સીઝન પહેલા તેની સાથે નાતો તોડી શકે છે. 

Aug 31, 2020, 05:02 PM IST

IPL 2020: શા માટે સુરેશ રૈનાએ છોડી ટૂર્નામેન્ટ? ટીમ માલિક શ્રીનિવાસને કર્યો મોટો ખુલાસો

દિગ્ગજ ઓલરાઉન્ડર સુરેશ રૈનાના આઈપીએલ 2020 છોડી સ્વદેશ પરત આવવાની પાછળ સીએસકે માલિક એન. શ્રીનિવાસને હોટલ રૂમ વિવાદ જણાવ્યો છે. 

Aug 31, 2020, 10:29 AM IST

IPL 2020: દીપક ચાહરે ન માની ભાઈ રાહુલની વાત, ચેન્નઈ માટે ઊભી થઈ મોટી સમસ્યા

આઈપીએલના સત્તાવાર નિવેદન પ્રમાણે સીએસકે ફ્રેન્ચાઇઝીમાં કુલ 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે ખેલાડીઓ સામેલ છે. 

Aug 29, 2020, 04:32 PM IST