हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જન્મદિવસ
જન્મદિવસ News
entertainment news
પહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની 'મહારાણી'
Anushka Sharma Birthday: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે એટલે કે 1લી મેના રોજ તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શર્મા આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક અનુષ્કાની પ્રથમ પસંદગી એક્ટર બનવાની નહીં પરંતુ પત્રકાર બનવાની હતી. હા... અનુષ્કા શર્મા એક સમયે પત્રકારત્વમાં તેની કારકિર્દી બનાવવા માંગતી હતી, પરંતુ તેના ભાગ્યએ તેને પહેલા મોડેલિંગ અને પછી અભિનયની દુનિયામાં ખેંચી. આવો, અનુષ્કા શર્માના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના વિશે કેટલીક અજાણી વાતો...
May 1,2024, 10:32 AM IST
Mukesh Ambani Birthday
ધનનો ઢગલો હોવા છતાં આજે પણ મુૃકેશ અંબાણીને સતાવે છે કઈ વાતનો ડર? પોતે જ કર્યો ખુલાસો
Mukesh Ambani Turn 67: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (હેપ્પી બર્થ ડે મુકેશ અંબાણી)નો જન્મદિવસ છે. મુકેશ અંબાણી આજે 67 વર્ષના થયા છે.
Apr 19,2024, 12:16 PM IST
Bollywood news
જેને ફરી મળવા માંગતો ન હતો, તેની સાથે કેમ કર્યા અજય દેવગને લગ્ન? જાણો રોચક વાતો
Ajay Devgn Birthday: 2 એપ્રિલ એટલે અજય દેવગનનો બર્થ ડે. અજય દેવગન આજે પોતાનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ત્યારે આજના દિવસ પર જાણીએ અજય દેવગન વિશેની રોચક વાતો....
Apr 2,2024, 12:04 PM IST
Happy Birthday
એક જ દિવસમાં 11 ખતરનાક ખેલાડીઓનો જન્મદિવસ! 4 તો હજુ પણ ટીમ ઈન્ડિયામાં રમે છે
Cricketers Birthday on 6th December: 6મી ડિસેમ્બરે, 5 ભારતીય અને 6 વિદેશી ક્રિકેટરો સહિત કુલ 11 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો જન્મદિવસ આવે છે. જેમાંથી 4 ખેલાડીઓ તો ભારતની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો છે.
Dec 6,2023, 19:01 PM IST
gujarat
150 ધાત્રી માતાઓએ પોતાના દૂધનું દાન કર્યું, અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્ર
સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા 30મો મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોથી 150 જેટલી ધાત્રી માતાઓ દ્વારા પોતાનું દૂધનું દાન કર્યું છે. આ સાથે જ આ સંસ્થાએ અત્યાર સુધી 8,21,550 મિલી લિટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે.
Sep 17,2023, 16:13 PM IST
gujarat
વડોદરાની નામાંકીત હોટલમાં મોટી કરૂણાંતિકા, નીકમાં પડી જવાથી 3 વર્ષીય માસૂમનું મોત
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી નામાંકીત એકસપ્રેસ રેસીડેન્સી હોટલમાં 15 ઓકટોબર શનિવારના રોજ રાત્રે બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Oct 17,2022, 19:31 PM IST
અલાયા એફ
Alaya Fએ કરાવ્યું આટલું બોલ્ડ PHOTOSHOOT, લોકો બોલ્યા 'Gorgeous'
અલાયા એફ (Alaya F)ની માત અને અભિનેત્રી પૂજા બેદી (Pooja Bedi)પોતાના બિંદાસ અંદાજ માટે જાણિતી છે. તો બીજી તરફ તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તે બોલ્ડનેસના મામલે પોતાની માતા પર ગઇ છે.
Nov 29,2020, 18:20 PM IST
બિહાર
Bihar CM Oath Ceremony Live: 7મી વાર થશે નીતીશ કુમારની તાજપોશી, 14 મંત્રી લેશે શપથ
નીતીશ કુમારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ચીફ જેપી નડ્ડા પણ સામેલ થશે.
Nov 16,2020, 16:27 PM IST
અરવિંદ ત્રિવેદી
રામાયણના શુટિંગના દિવસોમાં એક ખાસ કારણસર ઉપવાસ કરતા હતા 'રાવણ'
અરવિંદ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. રાવણની ભૂમિકા અમરિશ પુરીની જગ્યાએ તેમને કેવી રીતે મળી ગઈ તેની પાછળ રસપ્રદ કહાની છે.
Nov 8,2020, 10:57 AM IST
વિરાટ કોહલી
શું આગામી બર્થડે સુધી Sachin Tendulkar ના રેકોર્ડને તોડી શકશે Virat Kohli?
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. કોહલી આજના જમાનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.
Nov 5,2020, 13:53 PM IST
શાહરૂખ ખાન
PHOTOS: બાળપણથી માંડીને સ્ટાર બનવા સુધી, આ છે Shahrukh Khan ની જીંદગીન ખાસ પળ
બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan) આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
Nov 2,2020, 22:19 PM IST
શાહરૂખ ખાન
શાહખાનની મજાકના લીધે કાજોલે ગુમાવી હતી આ ફિલ્મ, જાણો કાજોલના નુકસાનની કહાની!
કરોડો દિલો પર રાજ કરનાર અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પર તેમણે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં ફેન્સને અપીલ કરી હતી કે તે આ મુશ્કેલ ઘડીમાં તેમના ઘર મન્નતની બહાર જમા ન થાય.
Nov 2,2020, 13:08 PM IST
પધ્મિની કોલ્હાપુરી
B'Day: 80 ના દાયકામાં ન્યૂડ સીનથી મચાવ્યો હતો હાહાકાર, આજે આવી દેખાય છે Padmini
લીડ અભિનેત્રી તરીકે કેરિયરની શરૂઆતમાં જ પધ્મિનીએ ત્યારે હાહાકાર મચાવ્યો હતો.
Nov 1,2020, 8:46 AM IST
મુનમુન દત્તા
બબીતાજીનો આ લુક જોઇને તમારા મનમાં પણ થશે 'જેઠાલાલ' જેવા ગલગલિયા
ટીવીની દુનિયામાં 'બબીતાજી' નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) નો આજે જન્મદિવસ છે. બબીતાજી આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.
Sep 28,2020, 11:52 AM IST
કરીના કપૂર
40 વર્ષની થઇ કરીના કપૂર, જુઓ Birthday Party ના Inside Photos
બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.
Sep 21,2020, 13:53 PM IST
નેહા શર્મા
Nia Sharma ના બર્થડે પર જુઓ તેમની અત્યાર સુધીની 20 મોસ્ટ ગ્લેમરસ તસવીરો
ટેલીવિઝનની દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) નો આજે જન્મદિવસ છે.
Sep 17,2020, 14:28 PM IST
જૈકલીન ફર્નાંડીઝ
આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત
બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.
Aug 11,2020, 22:48 PM IST
પોરબંદર
સુદામા અને ગાંધીભૂમિનો છે આજે જન્મદિવસ, આ રીતે પડ્યું હતું પોરબંદર નામ
પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે.
Aug 3,2020, 14:03 PM IST
Mahendra singh Dhoni
B'day Special: ક્રિકેટ સિવાય પણ ધોનીની છે એક અલગ દુનિયા...આ 11 વાતો તમે જાણો છો?
ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે પોતાનો 39મો બર્થડે ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને 2014માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન રહેલા ધોનીની ક્રિકેટ કરિયર સંબંધિત બધી વાતો ક્રિકેટ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ ક્રિકેટ સિવાય પણ ધોનીની એક અલગ દુનિયા છે જેની કેટલીક જાણી અજાણી એવી વાતો છે જે કદાચ જ તમને ખબર હોય. આવો આજે ધોનીના જન્મદિવસે તમને આવી જ 11 વાતો જણાવીએ....
Jul 7,2020, 10:43 AM IST
ranveer singh
B'day: આ જાણીતી અભિનેત્રી રણવીર સિંહની કઝીન છે...જાણો જન્મદિવસ પર જાણી અજાણી વાતો
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) નો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ (birthday) ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો...
Jul 6,2020, 10:09 AM IST
Trending news
Antrum
Antrum: આ છે દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ, જે જોવે તે મરી જાય.. રહસ્યમયી રીતે થાય મોત
budh gochar 2024
બુધ ગ્રહની નીચતા સમાપ્ત, હવે 3 રાશિઓના બધા કામ થશે સફળ, ભાગ્યોદયનો સમય શરુ
Heatwave
હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિનો જીવ બચાવવા આ રીતે આપો પ્રાથમિક સારવાર
Dividend Stock
1 શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે આ દિગ્ગજ કંપની, ઈન્વેસ્ટરોને થશે ફાયદો
Upcoming Compact SUV
ઓટો માર્કેટમાં થશે ધમાલ, ભારતમાં આગામી સમયમાં લોન્ચ થશે નવી 6 SUV, જાણો વિગત
Jimmy Tata
મોબાઈલથી દૂર, ટાટા ગ્રુપમાં શેર.. છતાં 2BHK ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ
gujarat
આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!
Jupiter transit may 2024
12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2025 સુધી થશે લાભ જ લાભ
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
penny stock
2 રૂપિયાનો શેર ખરીદવાની લૂટ, રોકેટની જેમ ભાગી રહ્યો છે ભાવ, 21 મેએ મહત્વની બેઠક