mahendra singh dhoni

Business idea: દર મહિને તગડી કમાણી કરાવે છે આ બિઝનેસ, ધોનીની જેમ તમે પણ થઈ શકો છો માલામાલ

જો તમે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અનેક વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. 8થી 9 કલાક સુધી ઓફિસમાં કામ કરવામાંથી આઝાદી મેળવવા માટે લોકો અનેકવાર બિઝનેસમાં હાથ અજમાવવા માંગે છે પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. આ માટે કોઈ  બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેના વિશે સારી પેઠે માહિતી ભેગી કરવી જરૂરી રહે છે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીએ છીએ કે જે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. 

Nov 25, 2021, 12:02 PM IST

T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી જેમને રમવાની તક મળી તે ખેલાડીઓમાંથી કોણ છે તમારું ફેવરીટ?

T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. અને ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2009, 2010, 2012, 2014, 2016માં T2O વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. 2009, 2010 અને 2012 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર 8માંથી જ બહાર થઈ હતી. જેમાં, 2009 અને 2010ના T20 વર્લ્ડ કપમાં ભારત સુપર 8ની એક પણ મેચ જીતી ન હતી.

Oct 17, 2021, 08:48 AM IST

મહેન્દ્રસિંહ ધોનીના ઘરે થશે નવા મહેમાનની એન્ટ્રી, વાઈફ સાક્ષિ ધોની છે પ્રેગ્નેન્ટ?

'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ શુક્રવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રનથી હરાવીને ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018 માં આઈપીએલ વિજેતા પણ રહી હતી

Oct 16, 2021, 01:28 PM IST

T20 World Cup: અત્યાર સુધીના T20 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની સંપૂર્ણ યાદી

આઈસીસી ટી20 વિશ્વકપની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 17 ઓક્ટોબરથી આઈસીસી ટી20 વિશ્વકપની 7મી એડિશનની શરૂઆત થી રહી છે. ત્યારે અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ પર એક નજર કરીએ. 

Oct 14, 2021, 03:05 PM IST

'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ

આઈપીએલ 2021ની પહેલી ક્વોલિફાયરમાં એમ એસ ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો. માહીના આ અવતારની તો ક્રિકેટ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

Oct 11, 2021, 07:12 AM IST

Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યૂ ટિક હટ્યું, ગણતરીના કલાકોમાં પાછું મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી અચાનક બ્લ્યૂ ટિક હટી ગયું. જો કે ગણતરીના કલાકોમાં ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું પણ આપી દીધુ. 

Aug 6, 2021, 04:16 PM IST

MSD BIRTHDAY: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનના TOP 5 FANS

યશ કંસારા, અમદાવાદઃ મહેન્દ્ર સિંહ ધોની - આ એ વ્યક્તિનું નામ છે જેણે વિશ્વ ક્રિકેટમાં ભારતને પોતાની આગેવાનીમાં મોટાભાગની તમામ ICC ટ્રોફી અપાવી છે. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના નાનકડા શહેર રાંચીમાં થયો હતો. કેપ્ટન કૂલના ઘણા લોકો દિવાના છે અને તેમની રમતના ભારતમાં ઘણા ફેન્સ પણ છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે અને ક્રિકેટર્સ ઘણા ભારતીયોના ભગવાન છે. તેવામાં ધોની પણ ઘણા લોકોના ભગવાન છે. આજે 7 જુલાઈ 2021ના રોજ ધોની 40 વર્ષના થયો છે. ત્યારે અમે તમને ધોનીના 5 ફેન્સ વિશે જણાવા જઈ રહ્યા છે.
 

Jul 7, 2021, 11:40 AM IST

MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?

શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે? 

Mar 27, 2021, 10:07 PM IST

મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ, IPLમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે

Oct 19, 2020, 09:38 PM IST

કચ્છ: ધોનીની પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતને શર્મસાર કરનાર નરાધમ કિશોરની અટકાયત

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચ દરમિયાન બુધવારે 168 રનનાં સરળ ટાર્ગેટને પ્રાપ્ત નહી કરી શકવાના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો 10 રનથી પરાજય થયો હતો. જેના પગલે મેચ બાદ કેપ્ટન ધોની અને કેટલાક બેટ્સમેન ફેન્સની ટીકાનો શિકાર બન્યા હતા. જેમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોની મુખ્યા હતા. કેદારે 12 બોલમાં માત્ર 7 જ રન બનાવતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેના પગલે કેટલાક યુઝર્સે ખુબ જ શરમજનક ટિપ્પણી કરી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે એક ફેન દ્વારા ધોનીની નાનકડી પુત્રી વિશે ખુબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. 

Oct 11, 2020, 09:48 PM IST

શરમજનક: IPL માં MS Dhoni ના પ્રદર્શનથી નારાજગી, પુત્રી સાથે રેપની આપી ધમકી

આ ખૂબ જ ચિંતાજનક વાત છે પરંતુ આ સત્ય છે કે આઇપીએલ (IPL) માં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ની નિષ્ફળતાને લઇને સોશિયલ મીડિયા (Social Media) ટ્રોલ્સ પર કોઇએ તેમની પાંચ વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી છે.

Oct 9, 2020, 11:23 PM IST

હવે એન્ટરટેનમેન્ટ ફીલ્ડ પર Dhoni ફટકારશે ચોગ્ગા-છગ્ગા, સાક્ષીએ શેર કરી ખુશખબરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) અને તેમની પત્ની સાક્ષીએ ક્રિકેટથી પરે ઘણી અલગ તથા અન્ય રમતમાં રન બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

Oct 1, 2020, 07:59 PM IST

IPL 2020 CSK vs RR: હારથી ગુસ્સે ભરાયેલા ધોનીએ સ્પિનરો પર ઢોળ્યો દોષનો ટોપલો

ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની 13મી સીઝનમાં પોતાની બીજી મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના હાથે મળેલી 16 રનની હારનું ઠીકરું ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) એ ટીમના સ્પિનરો પર ફોડ્યું છે. તેમણે ટીમના સ્પિનરોને ખુબ ખરીખોટી સંભળાવવા ઉપરાંત યુએઈ પહોંચ્યા બાદ 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવા બદલ પણ ગુસ્સો વ્યક્ત કર્યો. 

Sep 23, 2020, 12:10 PM IST

16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

જાદૂઈ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.

Aug 15, 2020, 10:18 PM IST

મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફમાં પત્ની સાક્ષી કરતાં વધુ મહત્વની આ બે છે વસ્તુ

આઇસીસી (ICC)ની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવનાર દુનિયાના એકમાત્ર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે આઇસીસીની વર્લ્ડ-ટી20 (2007 માં), ક્રિક્રેટ વર્લ્ડ કપ (2011 માં) અને આઇસીસી ચેમ્પિયન ટ્રોફી (2013 માં) ત્રણેય જીતી છે. 

Aug 15, 2020, 09:39 PM IST

મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત

ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટને સોશિયલ મીડિયા પર પોતાના ઇન્ટરનેશનલ કેરિયરમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. તેમણે ઇસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે 'તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ ભારા જે મને હંમેશા મળ્યો. 7:29 મિનિટ પર આ એમ સમજો કે હું નિવૃત થઇ ગયો છું. 
 

Aug 15, 2020, 08:07 PM IST

'Captain Cool' ધોનીને રવિન્દ્ર જાડેજા સહિત આ 5 ખેલાડીઓ પર આવ્યો હતો ખુબ ગુસ્સો

ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ માહીના આ ગુસ્સાનો સામનો કરેલો છે...આવો જાણીએ એવા કયા ખેલાડીઓ છે જેમણે માહીનો ગુસ્સો ઝેલ્યો છે અને કયા કારણે..

Aug 5, 2020, 02:35 PM IST

B'day Special: ક્રિકેટ સિવાય પણ ધોનીની છે એક અલગ દુનિયા...આ 11 વાતો તમે જાણો છો?

ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે પોતાનો 39મો બર્થડે ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને 2014માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન રહેલા ધોનીની ક્રિકેટ કરિયર સંબંધિત બધી વાતો ક્રિકેટ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ ક્રિકેટ સિવાય પણ ધોનીની એક અલગ દુનિયા છે જેની કેટલીક જાણી અજાણી એવી વાતો છે જે કદાચ જ તમને ખબર હોય. આવો આજે ધોનીના જન્મદિવસે તમને આવી જ 11 વાતો જણાવીએ....

Jul 7, 2020, 10:43 AM IST

ધોનીનો ફરી જોવા મળ્યો એકદમ અલગ અંદાજ, ખેતીકામ કરતા 'માહી'નો જુઓ VIDEO 

કોરોના વાયરસને લઈને અનેક પ્રકારની ગતિવિધિઓ પર હજુ પણ રોક છે. આ જ કારણે મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક મહિનાથી સતત રાંચીમાં છે. ધોની ક્યારેક બાઈક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટ રમતો જોવા મળે છે. આ બાજુ હવે ધોની એકદમ નવા અંદાજમાં જોવા મળી રહ્યો છે. 

Jun 28, 2020, 12:27 PM IST

BCCI Contract List: કેરિયર પર પૂર્ણ વિરામ? BCCIના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી મહેન્દ્રસિંહ ધોની બહાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર કરતા ચકચાર મચી છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલી કોન્ટ્રાક્ટની યાદીમાંથી મહેન્દ્રસિંહ ધોનીનું નામ બાકાત છે. 

Jan 16, 2020, 02:53 PM IST