हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જીતુ પટવારી
જીતુ પટવારી News
Madhya Pradesh
MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી
મધ્યપ્રદેશનાં રાજનીતિક ગલિયારાઓમાં શુક્રવારે એક સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેના અનુસાર કહેવાઇ રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને અલ્ટીમેટ આપ્યું છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે પોતાનાં અલ્ટીમેટમમાં તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે, જો તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ નહી બનાવવામાં આવે તો તેઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેશે અને પાર્ટી પણ છોડી દેશે.
Aug 30,2019, 16:32 PM IST
જીતુ પટવારી
વોટ માંગવા નીકળેલા કોંગ્રેસના નેતાની જીભ લપસી, પાર્ટી માટે ન બોલવાનું બોલા
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જીતુ પટવારી ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહ્યો છે. આ દરમિયાન તે એક ઘરમાં જાય છે, અને ત્યાં પોતાના માટે વોટ માંગે છે. વોટ માંગતા દરમિયાન જીતુ પટવારી કહી રહ્યો છે કે, ‘તમારે મારી ઈજ્જત રાખવી પડશે, પાર્ટી ગઈ તેલ લેવા.’ કોંગ્રેસ ધારાસભ્યની જીભ પરથી પાર્ટી માટે એટલી મોટી વાત કહેવાઈ ગઈ કે, હાલ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેના પર કોમેન્ટ્સ કરી રહ્યાં છે.
Oct 23,2018, 14:14 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા