ટેરર ફંડિંગ

મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK

આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે.

Oct 23, 2020, 11:39 PM IST

આતંકી હાફિઝ સઈદને મોટો ઝટકો, 'જમાત ઉદ દાવા'ના ટોપના 4 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી

પાકિસ્તાન (Pakistan) ની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદીઓને થતા ફંડિંગ મામલે મંગળવારે જમાત ઉદ દાવા (JUD)ના ચાર ટોપના નેતાઓને આરોપી બનાવ્યાં છે. આ આરોપીઓ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનુ ષડયંત્ર રચનારા હાફિઝ સઈદના નીકટના છે. 

Jun 10, 2020, 11:20 AM IST

પાકિસ્તાન: આતંકી હાફિઝ સઈદ ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર, 11 વર્ષ જેલની સજા

લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે. 

Feb 12, 2020, 04:27 PM IST

FATFની પાકિસ્તાનને કડક ચેતવણી, 5 મહિનામાં ટેરર ફંડિંગ રોકો, નહીં તો કડક કાર્યવાહી કરીશું

FATF Pans Pakistan : પેરિસમાં થયેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને રાહત મળી નથી. એફએટીએફ તરફથી તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે અને ફૂલ એક્શન  પ્લાન પર કામ કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય અપાયો છે.

Oct 18, 2019, 03:44 PM IST

આતંકવાદને પોષવા બદલ પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો, FATFએ બ્લેક લિસ્ટ કરતા કંગાળ બની જશે

આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટની સૂચિમાં નાખી દીધુ છે.

Aug 23, 2019, 01:13 PM IST

પાકિસ્તાનનો દાવો, ટેરર ફંડિંગ લિસ્ટમાં સામેલ કરવાનો અમેરિકાનો પ્રયત્ન નિષ્ફળ

પાકિસ્તાને બુધવારે (21 ફેબ્રુઆરી)ના રોજ દાવો કર્યો છે કે તેણે તેને આતંકવાદને નાણાકીય મદદ કરનારા દેશોની યાદી સામેલ કરવાને લઇને અમેરિકાના નેતૃત્વમાં કરવામાં આવી રહેલા પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા છે. પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય રજિસ્ટ્રાર એફએટીએફ દ્વારા તેને આ મામલે ત્રણ મહિનાનો સમય મળ્યા બાદ તેના દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. 

Feb 22, 2018, 03:19 PM IST