ટેસ્ટ સિરીઝ
ઓસ્ટ્રેલિયાને ઝટકો- વોર્નર અંતિમ વનડે અને ટી-20 સિરીઝમાં નહીં રમે, આ ખેલાડીને પણ આરામ
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ નિર્ધારિત ઓવરોની સિરીઝની બાકી મેચોમાંથી બહાર થઈ ગયો છે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન ગ્રોઇનમાં ઈજાને કારણે તેને મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું.
હવે કોરોનાના સમાચારને લઈ ચર્ચામાં રોહિત શર્મા, પિતા પોઝિટિવ હોવાના અહેવાલો
રોહિત શર્મા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ક્યારેક ઈજાને લઈને તો ક્યારેક આઈપીએલમાં રમવાને લઈને. ક્યારેક ઓસ્ટ્રેલિયા જવાને લઈને તો ક્યારેક ઓસ્ટ્રેલિયા ન જવાને લઈને. હવે સમાચાર છે કે રોહિતના પિતાને કોરોના થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયાને ઝટકો, ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહારઃ રિપોર્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઈશાંત શર્મા અને બેટ્સમેન રોહિત શર્મા હજુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા નથી.
INDvsAUS: ઓસ્ટ્રેલિયામાં વનડેમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન છે રોહિત શર્મા
ભારતીય ટીમ આગામી 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે મેચની સાથે સિમીત ઓવરોની સીરિઝનો પ્રારંભ કરવાની છે. પરંતુ આ વખતે ભારતીય ટીમને રોહિત શર્માનો સાથ મળશે નહીં. હિટમેનનો કાંગારૂની ધરતી પર શાનદાર રેકોર્ડ છે.
Nov 23, 2020, 03:23 PM ISTAus vs Ind- વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓ માટે તકઃ રવિ શાસ્ત્રી
India Tour of Australia: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવુ છે કે વિરાટ કોહલીની ગેરહાજરી યુવાઓને ખુદને સાબિત કરવાની તક આપશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે.
Nov 23, 2020, 03:15 PM ISTIND vs AUS : 9 મહિના પછી ઈન્ટરનેશનલ મેચ રમશે ચેતેશ્વર પૂજારા, ઓસ્ટ્રેલિયા સામે આ મોટા રેકોર્ડ પર નજર
ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં 6 હજારી બની શકે છે.
જ્યારે કપિલ દેવે 8 વિકેટ ખેરવીને તોડી નાંખી હતી ઓસ્ટ્રેલિયાની કમર, એડિલેડમાં મચાવ્યો હતો તરખાટ
વર્ષ 1985ના ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કપિલ દેવે આઠ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગ્સમાં 381 રન બનાવ્યા હતા.
ENG vs IND: આગામી વર્ષે ઈંગ્લેન્ડ જશે ભારતીય ક્રિકેટ ટીમ, 5 મેચોની ટેસ્ટ સિરીઝની જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે આગામી વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ટ્રેન્ટ બ્રિજ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની યજમાની કરશે, જ્યારે લોર્ડ્સમાં 12 ઓગસ્ટે બીજી ટેસ્ટ મેચ રમાશે.
AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા આ રીતે કરે છે તૈયારી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો
BCCIઅ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં શમી અને સિરાજ બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.
Nov 17, 2020, 07:43 PM ISTAUS vs IND: કોવિડ-19ના વધી રહ્યાં છે કેસ, ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળો
India Tour of Australia: ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે. પરંતુ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ પહેલાપ્રદેશમાં કોવિડના વધતા કેસે મુશ્કેલી વધારી છે.
ભારતીય ટીમ કોરોના તપાસમાં નેગેટિવ, શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો
ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ટીમ તથા સપોર્ટ સ્ટાફનો પ્રથમ કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Ind vs Aus: ઓસ્ટ્રેલિયા પહોંચી ભારતીય ટીમ, 14 દિવસ ક્વોરૅન્ટીન રહેશે બધા ખેલાડીઓ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. ટીમ આ પ્રવાસમાં ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
IPLમાં શાનદાર બોલિંગનું મળ્યું ઈનામ, આ યોર્કર નિષ્ણાંતને ટીમ ઈન્ડિયામાં મળી તક
આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર કોલકત્તા નાઇટ રાઇડર્સના લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તી ખભાની ઈજાને કારણે ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
Nov 9, 2020, 06:29 PM ISTપેટરનીટી લીવ પર વિરાટ કોહલી- એડિલેડ ટેસ્ટ બાદ પરત ફરશે ભારત, રોહિત ટીમમાં સામેલ
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થવાનો છે. ટીમ પહેલા ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. સીમિત ઓવરોની સિરીઝ બાદ ચાર ટેસ્ટ રમાશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ અંતિમ બે ટેસ્ટ મેચમાંથી હટી શકે છે વિરાટ કોહલી, આ છે કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુચર્ચિત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચમાંથી હટી શકે છે કારણ કે જાન્યુઆરીમાં તે પિતા બનવાનો છે. કોહલી ટીમમાં હટવાથી લોકેશ રાહુલને ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં જગ્યા મળી શકે છે.
India Tour of Australia: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ
ત્રણ મેચોની વનડે સિરીઝમાં 27 અને 29 નવેમ્બર તથા બે ડિસેમ્બરે મેચ રમાશે. આ સિવાય ટી20 મુકાબલા 4, 6 અને 8 ડિસેમ્બરે રમાશે.
Oct 28, 2020, 03:23 PM ISTIND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, સિરાજ, વરૂણ ચક્રવર્તીને મળી તક
આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 17 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયાઃ રિપોર્ટ
ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે, જ્યાં તેણે વનડે, ટી20 અને ટેસ્ટ સિરીઝ રમવાની છે.
Oct 7, 2020, 03:19 PM ISTENG vs PAK 1st Test: વોક્સ-બટલરે ઈંગ્લેન્ડને પાકિસ્તાન પર અપાવી બેજોડ જીત, સિરીઝમાં 1-0થી આગળ
જોસ બટલર (75) અને ક્રિસ વોક્સ (84*)ની બેજોડ બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે.
Aug 8, 2020, 11:48 PM ISTનિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ
ત્રીજી ટેસ્ટમાં રોમાંચની આશા છે, જે જીત્યું ટ્રોફી તેના નામે થશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમાં કોઈ કસર છોડવાની નથી.
Jul 23, 2020, 08:40 PM IST