તેલંગાણા

ભારતમાં એક વ્યક્તિ ટ્રમ્પની કરે છે ભગવાનની જેમ પૂજા, વિગતો જાણવા કરો ક્લિક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની પત્ની મલેનિયા ટ્રમ્પની સાથે પહેલીવાર ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ વખતે તેલંગાણાનો એક રહેવાસી ચર્ચામાં આવ્યો છે. તેલંગાનાના કોન્નેનો રહેવાસી બુસા કૃષ્ણા (Bussa Krishna) ટ્રમ્પનો મોટો ચાહક છે અને સવાર-સાંજ તેમની પૂજા કરે છે. 

Feb 19, 2020, 10:30 AM IST

NFN દ્વારા 'ગિફ્ટ મિલ્ક' કાર્યક્રમનો પ્રારંભ, દેશમાંથી કુપોષણ નાબૂદ કરવાનો પ્રયાસ

આઈડીએમસી તેના સીએસઆર ફાળવણી હેઠળ પ્રોગ્રામને ફંડ આપી રહી છે. ખેડા દૂધ સંગ દ્વારા તમામ શાળાના બાળકોને 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ પેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ દરરોજ આપવામાં આવશે. એનએફએન આઈડીએમસીની સીએસઆર સહાય હેઠળ આણંદ જિલ્લાના 3000 જેટલા બાળકોને ગિફ્ટમિલ્કનું વિતરણ 15 ઓગસ્ટ, 2016 થી કરી રહ્યું છે. 

Feb 14, 2020, 08:11 AM IST

હૈદરાબાદ એન્કાઉન્ટર: CJIનું મોટું નિવેદન, 'બદલાની ભાવનાવાળો ન્યાય પોતાનું મૂળ ચરિત્ર ગુમાવી બેસે છે'

Hyderabad Encounter: આ મામલે હવે ભારતના CJI શરદ અરવિંદ બોબડેએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જો બદલાના ઈરાદે કરવામાં આવ્યું હોય તો તે ન્યાય ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો ન્યાય પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે. CJIએ જો કે સીધો કોઈ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના આ નિવેદનને હૈદરાબાદ એન્કાઉન્ટર સાથે જોડીવામાં આવી રહ્યું છે. 

Dec 7, 2019, 04:39 PM IST

હૈદરાબાદ પહોંચી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ, ખભા પર મોટી જવાબદારી

આયોગની ટીમ પહેલાં એન્કાઉન્ટરવાળી જગ્યા પર પહોંચશે અને પછી મહબૂબનગર જશે. મહેબૂબનગરમાં ચાર આરોપીઓના મૃતદેહ રાખેલા છે

Dec 7, 2019, 01:21 PM IST

હૈદરાબાદ એન્કાઉન્ટર: રેપ પીડિતાના પિતાએ કહ્યું, 'ન્યાય નથી મળ્યો, રાહત જરૂર મળી'

. પીડિતાના પિતાએ કહ્યું કે તેઓ હજુ પણ એ નક્કી કરી શકતા નથી કે તેમની બીજી પુત્રીને કામ પર મોકલે કે નહીં. દિશાના આરોપીઓ હવે જીવિત નથી. તેનાથી થોડી રાહત જરૂર મળી છે. પરંતુ દેશની અન્ય રેપ પીડિતાઓને હજુ પણ ન્યાય મળવાનો બાકી છે.

Dec 6, 2019, 10:33 PM IST

હૈદરાબાદ: ગેંગરેપ અને હત્યાના આરોપીઓના મૃતદેહો એન્કાઉન્ટર સાઈટથી ખસેડાયા, જુઓ PHOTOS

હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad) ના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. આજે વહેલી સવારે જે સ્થળે આ આરોપીઓએ પીડિતા વેટેનરી ડોક્ટરનો 27 નવેમ્બરના રોજ ગેંગરેપ (Gangrape) કરીને હત્યા કરી હતીં ત્યાં જ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા હતાં. હૈદરાબાદ (Hyderabad) થી લગભગ 50 કિમી દૂર શાદનગર પાસે ચટનપલ્લીથી ભાગવાની કોશિશ કરી હતી. ચારેય આરોપીઓ માર્યા ગયાં.

Dec 6, 2019, 09:36 PM IST

હૈદરાબાદ: આરોપીઓના એન્કાઉન્ટર પર આ દિગ્ગજ હસ્તીઓએ ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું?

હૈદરાબાદ (Hyderabad) ની દિશા સાથે બર્બરતા આચરનારા આરોપીઓ આજે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. જો કે આ એન્કાઉન્ટરની સચ્ચાઈ ઉપર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આરોપીઓના એન્કાઉન્ટર પર વિવિધ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ સવાલ પણ ઉઠાવી રહી છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi), કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા, નેતા સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. ઓવૈસીએ  કહ્યું કે કાયદા મુજબ કામ થવું જોઈએ. 

Dec 6, 2019, 06:31 PM IST

Hyderabad Case : હૈદરાબાદ ગેંગરેપ હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર, કેવી રીતે ઠાર થયા, Graphics દ્વારા જાણો

Hyderabad Case telangana police encounter : આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધા અને ભાગવાની  કોશિશ કરી.

Dec 6, 2019, 05:25 PM IST

હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત

Hyderabad ગેંગરેપના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં.

Dec 6, 2019, 03:58 PM IST

નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી

 તેલંગણાના હૈદરાબાદ (Hyderabad) માં દિશા ગેંગરેપ અને મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે દિલ્હીના નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ (President)  પાસે મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મોતની સજાની માફીની માગણીને નકારી કાઢી છે. હવે દોષિતોની દયા અરજી પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ આ અગાઉ દયા અરજી ફગાવી ચૂક્યા છે. 

Dec 6, 2019, 03:29 PM IST

હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'

ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter)  પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે. 

Dec 6, 2019, 03:04 PM IST

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: CM કેસી રાવના નિર્દેશ, કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે

તેલંગણા (Telangana) ના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઓફિસરોને નિર્દેશ આપ્યા છે કે હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના આરોપીઓની જલદી  પૂછપરછ થાય અને દોષિતોને કડક સજા આપવામાં આવે. સીએમએ આ કેસની પતાવટ માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો પણ નિર્ણય લીધો. મહિલા ડોક્ટરના ગેંગરેપ (Hyderabad gang rape murder case) અને હત્યાના મામલે મોટી કાર્યવાહી થતા શનિવારે ડ્યૂટી પર બેદરકારી વર્તવા બદલ એક એસઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા. સાઈબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનારે મીડિયાને આ જાણકારી આપી હતી. 

Dec 1, 2019, 08:20 PM IST

ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!

તેલંગાણાની રાજધાની નજીક શાદનગર વિસ્તાર નજીક અજ્ઞાત વ્યક્તિઓએ એક પશુ ચિકિત્સક યુવતીની હત્યા કરીને એને આગ લગાવી દીધી છે

Nov 29, 2019, 09:09 AM IST

ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !

લોકસભા ઉપાધ્યક્ષ પદ અંગે પોતાના વલણ અંગે વાઇએસઆર કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યું કે, કોઇ સીધી કે ઔપચારિક રજુઆત આવી નથી

Jun 23, 2019, 07:39 PM IST

તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના 'કાલેશ્વરમ'નું લોકાર્પણ

લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી 

Jun 21, 2019, 11:03 PM IST

NEETનું પરિણામ જાહેર, ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે

ધોરણ 12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરાયું છે. NEETના પરિણામની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 14 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલું NEETનું પરિણામ 56.27% આવ્યું છે.
 

Jun 5, 2019, 08:32 PM IST

આ રાજ્યના એક શહેરમાં દરરોજ વાગે છે રાષ્ટ્રગીત, એક મિનિટ માટે થોભી જાય છે આખું શહેર

હૈદરાબાદથી 140 કિમી દૂર આવેલા કરીમનગર જિલ્લાના આ નાનકડા કસબામાં 15 ઓગસ્ટ, 2017થી રાષ્ટ્રગીત લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. આ એક સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં દેશભક્તીની લાગણી જગાડવાનો છે. 

May 29, 2019, 09:59 AM IST

Flipkart હવે રિલાયન્સ આપશે સીધી ટક્કર, લોકલ સ્ટોર્સની મદદથી વેચશે ઓફલાઇન સામાન

રિલાયન્સ રિટેલ નવા કોમર્સ મલ્ટી ચેનલ રિટેલની શરૂઆત કરવાની યોજના બનાવી ચૂક્યા છે જ્યાં ઘણા લાખો કરિયાણાની દુકાનો અને બીજા નાના સ્ટોર્સને સામેલ કરવામાં આવશે. પરંતુ હવે વોલમાર્ટ અધિકૃત ફ્લિપકાર્ટ પણ તેને ટક્કર આપવા માટે પોતાની કમર કસી લીધી છે. તેની શરૂઆત ફ્લિપકાર્ટ 15,000 નાની દુકાનો, બ્યૂટી સલૂન, વેચાણ અને દવાઓની દુકાનોથી કરશે. તો બીજી તરફ આગામી સમયમાં બીજી પણ પ્રોડક્ટ્સને સામેલ કરશે તો બીજી તરફ આ સ્ટોર્સને ડિલિવરી એજન્ટ્સની મદદથી ચલાવવામાં આવશે. 

May 1, 2019, 04:41 PM IST

CMની પુત્રીને હરાવવા 179 ખેડૂતો ચૂંટણીના મેદાનમાં, ચૂંટણી પંચે કરવી પડી ખાસ વ્યવસ્થા

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી અને ટીઆરએસના હાલના સાંસદ કે.કવિતા વિરુદ્ધ 179 ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે.

Apr 8, 2019, 11:28 AM IST

આંધ્ર પ્રદેશમાં ‘લક્ષ્મી NTR’ ફિલ્મ રીલિઝ પર રોક, સુપ્રિમ કોર્ટ પહોંચ્યો મામલો

સુપ્રીમ કોર્ટે તેલગુ દેશમના સંસ્થાપક NT રામારાવના જીવન પર આધારીત ફિલ્મ ‘લક્ષ્મી NTR’ની રીલિઝ પર રોક સામે અરજી દાખલ કરવા પર જલ્દી સુનાવણી કરવા પર ઇનકાર કરી દીધો છે.

Apr 1, 2019, 03:08 PM IST