हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાંતા
દાંતા News
gujarat
દાંતાનાં રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન, CMએ પાઠવ્યો શોક સંદેશ
દાંતાનાં રાજવી મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારનાં દુઃખદ અવસાનથી પરિવાર અને લોકોમાં ભારે દુ:ખની લાગણી છવાઈ છે. મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા.
Jul 16,2023, 19:35 PM IST
himachal
આ હિમાચલ નથી ગુજરાત છે, AMBAJI માં 120 કરોડનાં ખર્ચે બનેલો રોડ એવી રીતે બેસી ગયો
દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઇના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે અચાનક રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેને લઈ અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ કાંકરેટ લાવીને થીગડા મારી દેવામાં આવ્યા છે. 120 કરોડના ખર્ચે દાંતાથી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Jul 30,2021, 20:59 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો, ખેડૂતોની ચિંતામાં વધારો
બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. અંબાજી, દાંતા અને હડાદ પથંકમાં માવઠાની આશંકા વર્તાઇ રહી છે. ત્યારે માવઠાની આશંકાને લઇને જગતનો તાત ચિંતિત બન્યો છે.
Nov 19,2019, 14:41 PM IST
Child Marriage
16 વર્ષની સગીરાને વેચીને બાળ લગ્ન કરાવવાના મુદ્દે પિતા-પતિ-દલાલ સામે ગુનો
દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન (Child Marriage) નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા અધિકારી (CWC) દ્વારા પોલીસ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
Oct 18,2019, 8:33 AM IST
બિગ ન્યૂઝ
BIG NEWS: દિવસનાં 10 મોટા અને મહત્વનાં સમાચાર...
દિવસભર અનેક ઘટનાઓ બનતી રહેતી હોય છે. જો કે 10 એવા મહત્વનાં સમાચાર જે ન માત્ર તમારા જીવન પર અસર કરતા હોય પરંતુ સાથે જ સાથે તમારે તે જાણવા પણ એટલા જ જરૂરી છે.
Sep 30,2019, 20:55 PM IST
Grampanchayat
બનાસકાંઠા: ગ્રામપંચાયતની સામાન્ય,પેટા અને મધ્યસત્ર ચૂંટણીનું મતદાન શરૂ
બનાસકાંઠા: જિલ્લાના દાંતા,પાલનપુર, કાંકરેજ, વડગામ અને ભાભર તાલુકાની 7 ગ્રામપંચાયતની સામાન્ય,પેટા અને મધ્યસત્ર ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે .વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓએ મત આપવા લાંબી કતારો લગાવીને ઉભા છે.
Jun 16,2019, 12:33 PM IST
banaskantha
અંબાજી-દાંતા રોડ ઉપર એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત
બનાસકાંઠા : અંબાજી દાંતા રોડ ઉપર એસ ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક સવાર બે ના ઘટના સ્થળે મોત, એસ ટી બસ અંબાજી થી ચાણસ્મા જઈ રહી હતી
May 31,2019, 16:05 PM IST
અમદાવાદ
મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન
અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.
May 4,2019, 19:10 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કૉંગ્રેસમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2019: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે ભાજપને બાય બાય કર્યું છે. પિતા પરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતાં તેઓ બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પિતાને કોંગ્રેસની ટિકિટ મળતાં પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા, જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવીના હાથે કૉંગ્રેસનો ખેસ પહેર્યો, બાદમાં તેમણે શું કહ્યું? જુઓ આ વીડિયો
Apr 4,2019, 15:53 PM IST
loksabha election 2019
વસંત ભટોળે ભાજપમાંથી કેમ આપ્યું રાજીનામું? જાણો હકીકત
વસંત ભટોળ દાંતાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ ભાજપમાંથી 2009માં ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ પોતાના પિતા પરથી ભટોળને કોંગ્રેસની લોકસભાની ટિકિટ મળતાં વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓ આજે કોંગ્રેસમાં જોડાવાના છે. તેમણે ભાજપને રાજીનામુ ધરતા કહ્યું કે, ભાજપ હવે એક જ વ્યક્તિની પાર્ટી બની ગઈ હોવાથી લોકો પીડિત છે. પોતાના પિતા પરથી ભટોળની જીત નિશ્ચિત હોવાનું વસંત ભટોળે કહ્યું હતું.
Apr 4,2019, 12:52 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠાદાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળના બળવાખોર સૂર જુઓ વિગત
લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠા દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાંથી આપશે રાજીનામુ, હજારો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાવાનું વસંત ભટોળનું નિવેદન આપ્યું
Apr 3,2019, 19:00 PM IST
મોબ લિંચિંગ
ઘરમાં ધૂસેલા શખ્શને ચોર સમજી ઝાડ સાથે બાંધી લાકડીઓ વરસાવી, યુવકનું મોત
ગુજરાતમાં ફરી એકવાર મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. દાંતાના હરીગઢ ગામમાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે.
Sep 24,2018, 18:25 PM IST
વરસાદ
ઉત્તર-મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: દાંતામાં 5 ઈંચ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 20,2018, 12:52 PM IST
Trending news
tilak varma
ચક્રવર્તીની પાંચ વિકેટ પાણીમાં, ટ્રિસ્ટન સ્ટબ્સે આફ્રિકાને ત્રણ વિકેટે અપાવી જીત
Stock Return
₹792 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, 1 લાખનું રોકાણ ઘટીને થઈ ગયું 252 રૂપિયા
Anand baps temple
BAPS મંદિરના પૂજારીએ યુવતી પર કર્યું ન કરવાનું કામ! યુવતી ટોઇલેટ ગઈ'ને બાળક જન્મ્યું
gujarat
લો બોલો! અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ થાય છે ગાંજાની હેરાફેરી, યુવકોના થેલામાંથી
Vitamin B12
વિટામીન બી12ની કમીના કારણે શરીર અંદરથી થઈ જાય છે ખોખરું! ફટાફટ ખાવાનું શરૂ કરો આ 5 ફ
IND vs Pak
જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો કઈ ટીમને તક મળશે? અહીં જાણો
Rohit Sharma
ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય રોહિત શર્મા, મોટી અપડેટ સામે આવી
SIP
40 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ, બસ રોકાણ કરવા માટે અપનાવો આ Magical Formula
gujarat
ગીર સોમનાથના સુંદરપરા ટોલબૂથ પર પોલીસ બેસાડી! નિયમો નેવે મૂકીને ટોલબૂથ પર શરૂ થઈ વસૂ
UBI Recruitment 2024
આ બેંકમાં ગ્રેજ્યુએટ યુવાનો માટે બંપર ભરતી! કેવી રીતે ભરશો ફોર્મ? આ છે છેલ્લી તારીખ