हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 6
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દુકાનો
દુકાનો News
Ahmedabad
અમદાવાદમાં દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કરાઈ માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરી. જીસીસીઆઇના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને આ અંગેનો પત્ર લખી રજુઆત કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દિવાળીના સમય ગાળામાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવેતો લોકોને ખરીદીનો સમય અને દુકાનદારનો સારો વ્યવસાય થઇ શકે.
Oct 28,2020, 21:40 PM IST
AMC
અમદાવાદ: AMCની એક્શન ગંદકી કરનારા એકમોને 25000 સુધીનો દંડ, 100 દુકાન સીલ
સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ જ અગ્રેશનથી કામ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણને અમદાવાદ કોર્પોરેશન ખુબ જ સીરિયસલી લઇ રહ્યું છે.
Jan 16,2020, 22:21 PM IST
government school
વિકાસના બણગા વચ્ચે 40 વર્ષથી કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે સરકારી શાળા
સરકાર દ્વારા સૂત્ર આપવા માં આવ્યું છે કે "પઢે ગુજરાત, બઢે ગુજરાત" પરંતુ આ સૂત્ર પોકળ સાબિત થતું હોય તેવું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જોવા મળ્યું. અહીં સરકારી શાળા નંબર - ૧૪ એ છેલ્લા ૪૦ વર્ષથી રોડ ઉપર આવેલ કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં શાળા નંબર / ૧૪ આવેલ છે. અહીં ૧૮૨થી પણ વધારે વિદ્યાર્થીઓ ૧ થી ૮ ધોરણ સુધી અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાએ સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદારણ બનેલ છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે, જો કે અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળે છે.
Jan 10,2020, 19:50 PM IST
સુરત
સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ
ફાયર સેફટી અંગે વારંવારની નોટીસ છતાં પણ શોપિંગ સેન્ટરો અને શોપિંગ મોલમાં ફાયર સેફટી સીસ્ટમ ઉભી નહીં કરનારાઓ સામે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં સાતેય ઝોનમાં અળગ અલગ ટીમ બનાવી 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે.
May 15,2019, 21:45 PM IST
RMC
રાજકોટમાં 24 કલાક દુકાનો ચાલુ રાખવાના કાયદાનો આ રીતે શરૂ થયો અમલ
રાજ્યમાં 24 કલાક દુકાન ખુલી રાખવા માટેના સરકારના વિધેયકને મંજૂરી મળી ચૂકી છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ એક્ટ અંગેના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ 2019ની અમલવારી શરૂ કરવામાં આવી છે
May 6,2019, 14:46 PM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થઈને મંથન કરવું પડ્યું, શું પાટીદારો ટાર્ગેટ
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો